________________
અધ્યાત્મકપમ
અશુદ્ધ દેવ-ગુરુ-ધમ : ભવિષ્યમાં શાચ माद्यस्यशुद्धैर्गुरुदेवधर्मैधिंग् दृष्टिरागेण गुणानपेक्षः ।
अमुत्र शोचिष्यसि तत्फले तु, कुपथ्यभोजीव महामयार्त्तः ॥ ७ ॥ ( उपजाति ) “ દૃષ્ટિરાગથી ગુણની અપેક્ષા તું અશુદ્ધ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે હષ બતાવે છે, માટે તને ધિક્કાર છે! જેવી રીતે ક્રુશ્ય ભાજન કરનાર મહાપીડા પામીને હેરાન થાય છે, તેવી જ રીતે આવતા ભવમાં તું તે (કુદેવ-ધર્મગુરુસેવન)નુ ફળ પામીને શાચ કરીશ.” (૭)
૨૪૮ ]
[ કાશ
વિવેચન—ગુણવાન ગુરુના આશ્રય કરવાની જરૂર કેટલી છે તે આપણે ઉપર જોઈ ગયા છીએ. અને એવા ગુરુને જ નમન કરવું એ ખાસ કતવ્ય છે. એવા ગુરુએ ખતાવેલા એકાંત ગુણવાળા દેવને તેની જેવા થવા માટે ભાવથી ભજવા અને એવા ગુરુ અને દેવના બતાવેલા ધમ આદરવા એ ગુણાપેક્ષીપણુ' છે. આવી રીતે જે પ્રાણી ગુણુની અપેક્ષા રાખતા નથી અને માત્ર પૌદ્ગલિક પદાર્થો જેવા કે પુત્રપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, અનેક રાગાદિનાશની આશંસા અને મિથ્યાત્વજન્ય દૃષ્ટિરાગથી ગમે તેવા વિષયી ગુરુને ભજી, સંસાર વધારનાર અધર્માચરણ કરે છે, તે પ્રાણી ભવિષ્યમાં બહુ પસ્તાય છે. આ જીવને સંસારરોગ તા થયેલા જ છે, તેમાં પાછુ‘કુગુરૂના પ્રસંગથી અયેાગ્ય આચરણરૂપ ક્રુશ્ય ભેાજન પાતે કરે છે અને ગુરુના અાગ્ય આચરણને પુષ્ટિ આપતા જાય છે એટલે રાગ વધતા જાય છે; અને ગુરૂસેવાના હેતુ, જે સસાર ઘટાડવાના છે, તે નાશ પામતા જાય છે.
મુખ્ય મુદ્દે ગુરુમહારાજની જોગવાઈ બરાબર થવાની જરૂર છે; પછી દેવ અને ધર્મ તા તેમના ઉપદેશથી નિયમસર શુદ્ધ જ મળતા જશે. જેએ આ ખાખતમાં ગફલત રાખી તપાસ કરતા નથી, તે આ ભવમાં પણ કેટલીક વાર પસ્તાય છે. હિંદુસ્તાનમાં ધર્મને નામે ગાસાંઇએ, મહત, કાજી, આગાખાન, શ્રીપૂયા તથા ગારજીએ શાં શાં કામા કરે છે તે અવલેાકન કરનારના જોવા-સમજવામાં આવી જાય તેમ છે. અજબ છે કે અવિવેકી, અવિચારી, પ્રેમલા અનુયાયીએ અને ભગતો તે ખાબતમાં આંખ ઉઘાડવાની પણ દરકાર કરતા નથી ! (૭; ૧૭૧)
અશુદ્ ગુરુ મેક્ષ આપે નહિ; દૃષ્ટાંત
ना सुसिक्कोsपि ददाति निम्बकः, पुष्टा रसैर्वन्ध्यगवी पयो न च ।
તુથ્થો રૃપો નૈવ મુસેવિતઃ શ્રિયં, ધર્મ શિવ ના મુને સંશ્રિતઃ * ॥૮॥ ( XXX) “સારી રીતે સીચેલેા લીખડા કી કેરી આપતા નથી; (શેરડી, ઘી, તેલ વગેરે) રસા ખવરાવીને પુષ્ટ કરેલી વધ્યા ગાય દૂધ દેતી નથી; (રાજ્યભ્રષ્ટતા જેવા ) ખરામ સજોગામાં આવેલા રાજાની સારી રીતે સેવા કરી હોય તેપણ તે લક્ષ્મી આપી ન્યાલ * સૈવિતઃ કૃતિ થા પાટઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org