SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ नवमश्चित्तदमनाधिकारः ॥ ઇન્દ્રિયા પર અકુશ, પ્રમાદ્ય-કષાયના ત્યાગ, સમભાવ–એ સવ હકીકત કહી, તેના હેતુ એ જ છે કે મન પર અકુશ રાખવા. મન પર અકુશ ન હોય ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસ અને ધાર્મિક બાહ્ય ક્રિયા, તેથી પ્રાપ્ત થવા ચાગ્ય ફળની અપેક્ષાએ, બહુ અલ્પ ફળ આપે છે; ત્યારે પાપકાીમાં પણ પરાધીનતાએ પ્રવનાર અકુશિત મનવાળાને અમુક મૃદુતા આવી જાય છે, અને દોષ અલ્પ લાગે છે. આવી માટી ઉપચેગી હકીક્ત બતાવનાર આખા ગ્રંથના મધ્યબિંદુરૂપ આ સર્વાંથી ઉપયાગી કેન્દ્રસ્થ દ્વાર લગભગ બરાબર મધ્યમાં આવે છે. આ અતિ ઉપયાગી દ્વારના દરેકેદરેક શબ્દ મનન કરવા ચાગ્ય છે. મનધીવરનો વિશ્વાસ ન કરવા कुकर्मजालैः कुविकल्पसूत्र जै र्निबध्य गाढं नरकाग्निभिश्विरम् । विसावत् पक्ष्यति जीव ! हे मनः कैवर्त कस्त्वामिति मास्य विश्वसी ॥१॥ (वंशस्थविल) હું ચેતન ! મનધીવર (મચ્છીમાર) ધ્રુવિકલ્પ દોરીએની બનાવેલી કુકર્મ જાળ પાથરીને તેમાં તને મજબૂત રીતે ગૂંથી લાંખા વખત સુધી માછલાની પેઠે નરકાશમાં ભુજશે, તેટલા માટે તેના પર વિશ્વાસ રાખીશ નહિ.” (૧) વિવેચન—વિષયની શરૂઆતમાં જ પ્રથમના બ્લેક બહુ આલંકારિક ત્રાપો છે. શરૂઆતમાં મન પર અંકુશ હાતા નથી, ત્યારે શુ કરવુ તે અત્ર બતાવે છે. હે ચેતન 1 તું એમ માને છે કે આ મન તા તારું પેાતાનું છે, પણ તે તેા એક ધીવર જેવું ખરાખ છે અને તારું પેાતાનું નથી, એમ ચાક્ક્સ માનજે. તે તા માટી માટી જાળ પાથરશે અને તને તેમાં પકડી લેવા યત્ન કરશે અને પકડીને પછી નરકરૂપ અગ્નિમાં ભ્રુજશે. આવા આવા તારા હાલહવાલ કરી નાખશે; માટે હે જીવરૂપ માછલા ! તું તારા શત્રુમનરૂપ ધીવરના વિશ્વાસ કરીશ નહિ. માધ્યુ· ખિચારુ પૌદ્ગલિક ઈચ્છાથી લેવાઈ જાય છે, તેને ધીવરે પાથરેલી જાળની ખર પડતી નથી; તેમ જ આ અજ્ઞાની જીવ મનધીવરની વળમાં સપડાઈ જાય છે, સાઈ જાય છે અને નીકળી શકતા નથી. એ સાવનારી વાળ તારા કુવિકલ્પરૂપ સૂત્રથી બનેલી છે. આ ઉપરથી સાદ્ય લાગતા પણુ ભારૠળા શબ્દોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy