________________
૪૦ ]
અધ્યાત્મકપર્ફોમ
[ પ્રથમ
તને બહુ અહિત કરનારા છે એ ધ્યાનમાં લે. આ મનુષ્યભવમાં તને વિચાર કરવાના અહુ અવકાા છે, કારણ કે અત્રે તારી સર્વ શક્તિએ થાડે કે વધતે અશે ખીલેલી છે. એથી ખ્યાલ કરી તું સ્વ-પર ખરેખરુ શું છે તે સમજ. આ ભવમાં તને જોગવાઇ મળી છે, તેના ખરેખરો ઉપયાગ કર. (૨૨ )
આત્મા અને બીજી વસ્તુઓના સંબધ પર વિચારણા अनादिरात्मा न निजः परो वा, कस्यापि कचिन्न रिपुः सुहृद्वा ।
66
स्थिरा न देहाकृतयोऽणवश्व, तथापि साम्यं किमुपैषि नैषु ॥ २३ ॥ ( उपजाति ) આત્મા અનાદિ છે; કાઈ ને કાઈ પાતાનું નથી અને કાઇ પારકું નથી; કેાઈ શત્રુ નથી અને કોઇ મિત્ર નથી; દેહની આકૃતિ અને (તેમાં રહેલા ) પરમાણુએ સ્થિર નથી તાપણ તેમાં તું સમતા કેમ રાખતા નથી ? ” (૨૩)
??
વિવેચન—આત્મા શુ છે અને કાણુ છે, તેની વિચારણા કરવાના ત્રીને સાધ્ય ઉપાય હજી પણ વિશેષ સ્પષ્ટ કરે છે. રાગદ્વેષે સ્વપરના વિભાગ ખાટો કર્યાં છે, એવું સમુચ્ચયે ઉપર બતાવ્યું. હવે આત્મા કોણ છે અને તેને ખીજાએ સાથે કેવા સબધ છે, તે અત્ર જોઇએ. આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ-અનાદિ છે, પર્યાયથી પલટનભાવ પામે છે, પુદ્દગલના સૉંગમાં રહી જુદાં જુદાં જાતિ, નામ, શરીર ધારણ કરે છે; પણ સ્વ-સ્વભાવે શુદ્ધ ચૈતન્યવાન સનાતન છે. એનુ સ્વરૂપ ઘણા ગ્રંથમાં બતાવ્યુ છે. શ્રી લેાકપ્રકાશક ગ્રંથમાં તેનુ સ્વરૂપ બતાવ્યું છે, તેને અત્ર સાર આપીએ છીએ. “ જીવનુ સામાન્ય લક્ષણ ચેતના છે, વિશેષ સ્વરૂપ પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન એ ખારેના ઉપયાગ છે. સવ જીવને અક્ષરનેા અનંતમા ભાગ તે સદા ઉઘાડા રહે છે, તેથી ઉપયાગ વગરના કોઈપણુ જીવ ત્રણ લેાકમાં નથી. ગમે તેટલાં આવરણ કરનાર કર્મી હાય તાપણુ આ અક્ષરના અનંતમા ભાગ તા અવરાતા નથી જ. અક્ષર એટલે જ્ઞાન અને દશનને! સંપૂર્ણ ઉપયાગ સમજવા. જેમ સૂર્યાં ઉપર વાદળાં ઘેરાઈ ગયાં હોય, છતાં પણ કાંઈ કાંઈ પ્રભા તા રહે જ છે, તેમ જ આત્માનું અનંત જ્ઞાન અવરાઈ જાય તાપણુ જરા ભાગ તો ઉઘાડા રહે છે અને દિવસ જેમ રાત્રિથી તે જ કારણે ભિન્ન થાય છે, તેમ આત્મા પણુ અજીવથી આ લક્ષણને લીધે જ જુદા પડે છે. જોકે આત્માનું સંપૂર્ણ જ્ઞાનલક્ષણ છે, પણ કર્મથી આવૃત્ત હોવાને લીધે તે પ્રગટ જણાતુ નથી, પરંતુ ખાણમાં રહેલ સેાનામાં જેમ શુદ્ધ કંચનત્વ છે, તેમ આત્મામાં અનંત જ્ઞાન સદા છે જ; ફક્ત તેના પર પડ ફરી વળેલાં છે વ્યક્ત-અવ્યક્તરૂપે જ્યા રે આત્માને ક્ષયાપશમ થાય છે ત્યારે શક્તિ અને કારૂપે જ્ઞાન ઉત્પન્ન થાય છે અને વળી તેજ-વી ચાલ્યુ' જાય છે ત્યારે કાદવ જેમ દર્પણને આવરી મૂકે છે, તેમ કર્યાં જ્ઞાનને આવરી દે છે. પર`તુ જે બહુ પ્રયાસ કરી સ કચરા દૂર કરવામાં આવે તેા અનાદિ શુદ્ધ દ્રવ્યલોક, દ્વિતીય સ`, શ્લોક ૫૩–૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org