SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ટિપ્પણ ૪૭ દેશભાષાવિજ્ઞાન ૪૮ પુષ્પશકટિકા (ફુલોના માના, પાલખી વગેરે બનાવવાની કળા) નિમિત્તાન...(૭૨) શકુનરુત [(૩૨) સ્ત્રી (૩૩) પુરુષ (૩૪) હય (૩૫) ગજ (૩૬) ગાય (૩૭) કુફ્ફટ (૩૮) છત્ર (૩૯) દંડ (૪૦) અસિ (૪૧) મણિ (૪૨) કાકણ-રત્ન-એ બધાંનાં લક્ષણોનું જ્ઞાન] (૪૮) ચાર (૪૯) પ્રતિચાર ૫૦ યંત્રમાતૃક (સજીવ કે નિર્જીવ યંત્રોની રચના) ૫૧ ધારણમાતૃકા (સ્મૃતિશક્તિ-અવધાનકળા) પર સંપાઠય (કોઈ માણસ કાવ્ય બોલતો હોય તેની સાથે જેને તે નથી આવડતું તેવો માણસ પણ એકાદ આગલો શબ્દ સાંભળીને બોલવા લાગે–એ કળા; આને જૈન સંપ્રદાયમાં પદાનુસારિણી બુદ્ધિ કહે છે) ૫૩ માનસીકાવ્યક્રિયા (પક્વ, ઉત્પલ વગેરે આકૃતિવાળા શ્લોકમાં ખાલી રાખેલી જગ્યાઓ પૂરવી) ૫૪ અભિધાનકોશ (શબ્દકોશનું જ્ઞાન). ૫૫ છંદોવિજ્ઞાન.... ...(૨૧] આર્યા (૨૩) માગધિકા (૨૪) ગાથા (૨૫) ગીતિ (૨૬) શ્લોક. ૫૬ ક્રિયાકલ્પ (કાવ્ય-અલંકાર) ... ... (૧૪) પુર કાવ્ય પછ છલિતયોગ (રૂપાંતર કરીને ઠગવાની કળ) ૫૮ વસ્ત્રગોપન ૫૯ હૂતવિશેષ... (૧૦) વૃત (૧૧) જનવાદ (૧૨) પાલક (૧૩) અષ્ટાપદ (૧૪) નાલિકાખેલ ૬૦ આક્ષક્રીડા (પાસની રમત) ... ... (૧૨) પાલક ૬૧ બાળક્રીડન (બાળકો માટે ઢીંગલી વગેરે બનાવવાની કળા) ૬૨ વનયિકી (પોતાને તેમજ બીજાને કેળવવાની કળા અને હાથી વગેરે પશુઓને કેળવવાની કળા) ૬૩ વૈજયિકી (વિજયપ્રાપ્તિ માટેની કળા) (૪૬) વ્યુહ (૪૭) પ્રતિબૃહ (૫૦) ચક્રવ્યુહ (૫૧) ગરુડલૂહ (૫૨) શટલ (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (૫૫) યુદ્ધાતિયુદ્ધ (૫૬) દષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાયુદ્ધ (૧૯) લતાયુદ્ધ (૬૦) ધ્વસ્ત્ર (૬૧) સરુપ્રવાદ (૬૨) ધનુર્વેદ (૪૪) સ્કંધાવારમાન ૬૪ વ્યાયામિકી (વ્યાયામ સંબંધી કળા) જબુદીપપ્રજ્ઞપ્તિની ટીકામાં સ્ત્રીની ૬૪ કળાનાં નામ નીચે પ્રમાણે આપ્યાં છે. (૧) નૃત્ય (૨) ઔચિત્ય (૩) ચિત્ર (૪) વારિત્ર (૫) મંત્ર (૬) તંત્ર (૭) જ્ઞાન (2) વિજ્ઞાન (૯) દંભ (૧૦) જળસ્તંભ (૧૧) ગીતમાન (૧૨) તાલમાન (૧૩) મેધવૃષ્ટિ (૧૪) લાકૃષ્ટિ (૧૫) આરામરોપણ (૧૬) આકારગોપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુનસાર (૧૯) ક્રિયાકલ્પ (૨૦) સંસ્કૃત જલ્પ (૨૧) પ્રાસાદનીતિ (૨૨) ધર્મરીતિ (૨૩) વણિકા વૃદ્ધિ (૨૪) સ્વર્ણસિદ્ધિ (૨૫) સુરભિતૈલકરણ (૨૬) લીલાસંચરણ (૨૭) હયગજપરીક્ષા (૨૮) પુરુષસ્ત્રીલક્ષણ (૨૯) હેમરત્નભેદ (૩૦) અષ્ટાદશલિપિપરિચ્છેદ (૩૧) તત્કાલબુદ્ધિ (૩૨) વાસ્તુસિદ્ધિ (૩૩) કામવિક્રિયા (૩૪) વૈદ્યકક્રિયા (૩૫) કુંભભ્રમ (૩૬) સારશ્રમ (૩૭) અંજનયોગ (૩૮) ચૂર્ણયોગ (૩૯) હસ્તલાઘવ (૪૦) વચનપાટવ (૪૧) ભોજ્યવિધિ (૪૨) વાણિજ્યવિધિ (૪૩) મુખમંડન (૪) શાલીખંડને (૪૫) કથાકથન (૪૬) પુષ્પગ્રંથને (૪૭) વક્રોક્તિ (૪૮) કાવ્યશક્તિ (૪૯) સ્કારવિધિવેશ (૫૦) સર્વભાષાવિશેષ (૫૧) અભિધાનશાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001021
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1990
Total Pages737
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Story, Literature, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy