________________
પહ
ટિપ્પણ ૧૫ શેખરકાપીયોજન ફૂલોવડે શેખ
રક અને આપીડ (માથાનાં
આભૂષણ) ગૂંથવા] .. ... (૩૦) આભરણવિધિ ૧૬ નેપથ્યપ્રયોગ ... ... (૧૮) વસ્ત્રવિધિ ૧૭ કર્ણપત્રભંગ (દાંત, શંખ
વગેરેનાં કાનનાં ઘરેણાં બનાવવા) ...(૧૮) આભરણવિધિ ૧૮ ગંધયુક્તિ ... ... ... ... (૨૯) ચૂર્ણયુક્તિ ૧૯ ભૂષણયોજન .. ... ... ...(૧૮) આભરણવિધિ ૨૦ ઇંદ્રજાળ ૨૧ કૌટુમારયોગ (સૌભાગ્ય, વાજીકરણ વગેરેના કુચુમારે કહેલા ઉપાયો) ૨૨ હસ્તલાઘવ (હાથની કુશળતા) (૬૮) પત્રચ્છેદ્ય (૬૯) કટછેદ્ય ૨૩ વિચિત્ર શાક-વૃષભઠ્ય વિકારક્રિયા... ...(૧૬) અન્નવિધિ ૨૪ પાનકરસરાગાસવયોજન ... ... ...(૧૭) પાનવિધિ ૨૫ સૂચીવાનકર્મ (સીવવા સાંધવાની કળા) ૨૬ સૂત્રક્રીડા .. ... (૬૫) સૂત્રએલ (૬૭) નાલિકાએલ (3) ૨૭ વીણાડમરુકવાદ્ય ... ... ... ... (૬) વાદિત્ર ૨૮ પ્રહેલિકા ... ... ... . ..(૨૨) પ્રહેલિકા ૨૯ પ્રતિમાલા (અંતકડી) ૩૦ દુર્વચક્યોગ (કિલષ્ટ ઉચ્ચારવાળા શબ્દો બોલવાની કળા) ૩૧ પુસ્તકવાચન ૩૨ નાટકાખ્યાયિકાદર્શન ૩૩ કાવ્યસમસ્યાપૂરણ ૩૪ પત્રિકાવેત્રવાનવિકલ્પ (નેત્ર, બરુ વગેરેથી
ખાટલા કે આસન ભરવાની ક્રિયા) ૩૫ તક્ષકર્મ (સંધાડિયાનું કામ) ૩૬ તક્ષણ (સુતારી કામ) ૩૭ વાસ્તુવિદ્યા ... ...(૪૩) વાસ્તુવિદ્યા (૪૫) નગરમાન ૩૮ રૂટ્યરત્નપરીક્ષા ..(૪૧) મણિલક્ષણ (૪૨) કાકણી લક્ષણ
(૨૭) હિરણ્યયુક્તિ (?) (૨૮) સુવર્ણયુતિ (2) ૩૯ ધાતુવાદ......(૬૩) હિરણ્યક (૬૪) સુવર્ણપાક (૭૦) સજીવ (૭૧) નિર્જીવ ૪૦ મણિરાગાકરશાન (મણિઓની ખાણોનું અને મણિઓ રંગવાનું કામ) ૪૧ વૃક્ષાયુર્વેદ (વનસ્પતિની દવા કરવાની વિદ્યા) ૪૨ મેષકુમ્ભટલાવયુદ્ધવિધિ ... ... (૫૩) યુદ્ધ (?) ૪૩ શુકસારિકાપ્રલાપન (પોપટ અને મેના વગેરે પઢાવવાં) ૪૪ ઉત્સાદન, સંવાહન અને કેશમદનમાં કુશળતા (પગ તથા હાથ વગેરે વડે દબાવવા કે મસળવાની
અને કેશ ચોળવાની કુશળતા) ૪૫ અક્ષરમુષ્ટિક કથન (ટૂંકાક્ષરીનું જ્ઞાન–શૉર્ટહેન્ડ) ૪૬ લેરિત વિકલ્પ (જાણકાર સિવાય બીજો કોઈ ન સમજી શકે તેવા શબ્દપ્રયોગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org