________________
પ્રસ્તાવના
અપૂર્ણ છે. પ્રથમ અધ્યયનની ટીકામાં પણ અનન્તવમવયસ્વનિ() (યું) રરર રર સુધી જ આ પ્રતિ છે. આ પ્રતિ અપૂર્ણ હોવાથી અમે ખાસ ઉપયોગ કર્યો નથી. આ પ્રતિ કંઈક અશુદ્ધ પણ છે. અમે મહત્ત્વના સ્થળોએ જોયું છે, ખાસ વિશેષતા નથી. આની લંબાઈ પહોળાઈ “૩૨ x ૧” ઈંચ છે.
આ રીતે જ્ઞાતાધર્મકથાસૂત્ર મૂળ તથા તેની વૃત્તિની ભારતમાં વિદ્યમાન બધી તાડપત્રીય પ્રતિઓનો આના સંશોધનમાં અમે ઉપયોગ કરેલો છે.
કાગળ ઉપર લખેલી ૧, ૨, ૩ ફુ ૩, ૪ એમ પાંચ હસ્તલિખિત પ્રતિઓનો અમે ઉપયોગ આ સંશોધનમાં કર્યો છે
શ્રા =લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ –ની આ પ્રતિ છે. આમાં આ. શ્રી અભયદેવસૂરિમહારાજે રચેલી ટીકા પણ ભેગી છે. આ પંચપાઠ પ્રતિ છે. આમાં ૧૭૯ પત્ર છે. આ પણ કોઈક કોઈક સ્થળે સારો પાઠ આપે છે. આનો નંબર ૨૦૫૭૭ છે. ॥श्री|| शुभं भवतु संवत् १६२७ वर्षे आसोसुदि ३ वे(न?)दिने श्रीपत्त[न]मध्ये ज्ञातासूत्रवृत्तिसंकुलीभूतः।। વારૂર પુરતા દિg | તાદ્રિ હિષ્ય મયા સુધમુદ્દે વા મા રોષો ન જેવા છે એવું આના અંતમાં લખાણ છે.
છા ૨= આ પણ ઉપર જણાવેલા લા. દ. વિદ્યામંદિરની પ્રતિ છે. આમાં ૧૦૭ પત્ર છે.
ને ઘણા અંશે મળતી આ પ્રતિ છે. ૧૯૫૧૩ એને નંબર છે. સં. ૧૫૭૫ માં આ પ્રતિ લખાયેલી છે.
હા રે = આ પણ લા. દ. વિદ્યામંદિરની પ્રતિ છે. આમાં ૯૭ પત્ર છે. આનો નંબર ૧૭૭૭ છે. આના અંતમાં સંવત ૨૫૮૮ વર્ષે વૈરાdશુતિ રૂ સોમવાર છતાછાધાન સંઘતિ વિનયમાન परमगुरुगच्छनायक श्रीजयकल्याणसूरिविजयराज्ये तच्छिष्यश्रीविशालसोमसूरीणां प्र० सोमश्रीगणिनीमिश्राणामुपदेशेन निडुलाइनगरे प्राग्वाटज्ञातीय मं० मणोरमा० माणिकदेपुत्र म० रूपाकेन लिषा० भा० मल्हाइपुत्रीराजीश्रेयोऽर्थ लिषापितं श्री ज्ञाताधर्मकांगं ॥
દેરૂ = પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં રહેલા લહેરૂ વકીલ જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. પ્રતિ નંબર ૧૦૩૧૧ છે. ડાબડા નંબર ૨૨૧ છે. આમાં પત્ર ૪૬ છે. આની લંબાઈ પહોળાઈ “૧૩૪૬” ઈંચ છે. આના અંતમાં જે લેખક પ્રશસ્તિ છે તે પૃ. ૩૭૦૩૭૧ માં અમે આ ગ્રંથમાં આપેલી છે.
ફ્રે= પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં રહેલા શ્રી સંઘના જૈન જ્ઞાનભંડારની આ પ્રતિ છે. ડાબડ નંબર ૧૧, પ્રતિ નંબર ૧૦૯ છે. ૮૫ પત્ર છે. આની અંતિમ લેખકપ્રશસ્તિ પૃ. ૩૭૨-૩૭૩ માં અમે આપેલી છે. આ ૧, ૨, ૩, દે૪ આ ચારે ય પ્રતિની લંબાઈ પહોળાઈ લગભગ “૧૦૪૪” ઈંચ છે.
આ ઉપરાંત, આ સંશોધનમાં આગમોદયસમિતિ તરફથી વિક્રમ સંવત ૧૯૭૫માં પ્રકાશિત થયેલા સટીક જ્ઞાતાધર્મકથાંગસૂત્રનો પણ અમે ઉપયોગ કર્યો છે. આની અમે મુo (= મુદ્રિત) સંજ્ઞા રાખી છે. આનો જ જૈન સંઘમાં વિપુલતયા અત્યારસુધી પ્રયાર રહેલો છે. એટલે ટીકા જેવાની
જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે આ ગ્રંથ જ મુખ્યતયા ઉપયોગમાં અત્યારે લેવાય છે. તેથી તેમાં જે સૂત્રાંકો આપેલા છે તે સૂત્રકો જ મોટા ભાગે આ અમારા સંસ્કારમાં ચાલુ રાખ્યા છે કે જેથી તે તે સૂત્રકો પ્રમાણે વાચકો તેની ટીકા આગમદિય સમિતિથી પ્રકાશિત ગ્રંથમાં સહેલાઈથી જોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org