________________
પ્રસ્તાવના
પ્રથમ શ્રતસ્કંધમાં ૧૯ અધ્યયનોમાં પ્રારંભનાં દશ અધ્યયનો જ્ઞાત જ છે, તેમાં આખ્યાયિકાઉપાખ્યાયિકાઓ નથી. બાકીનાં જે નવ જ્ઞાત છે તેમાં એક એકમાં ૫૪૦ આખ્યાયિકાઓ છે. એક એક આખ્યાયિકામાં પાંચસો પાંચસો ઉપાખ્યાયિકાઓ છે, એક એક ઉપાખ્યાયિકામાં પાંચસો પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે. એટલે નવ જ્ઞાત અધ્યયનમાં ૯ ૪ ૫૪૦ ૪૫૦૦ ૪૫૦૦ = ૧૨૧૫૦૦૦૦૦૦ એકસો એકવીસ કરોડ પચાસ લાખ જેટલી કથાઓ પ્રથમ શ્રુતસ્કંધમાં છે. આને મળતી–આના જેવી જ જે કથાઓ બીજા શ્રુતસ્કંધમાં છે તેને બીજા શ્રુતસ્કંધની સવાસો કરોડ કથાઓમાંથી બાદ કરતાં પુનરૂક્તિ વિનાની સાડા ત્રણ કરોડ કથાઓ આમાં છે. બીજા શ્રુતસ્કંધની ૧૨ ૫૦૦૦૦૦૦૦ કથાઓમાંથી તેને મળતી જે ૧૨ ૧૫૦૦૦૦૦૦ કથાઓ પ્રથમ શ્રુતસ્કંધમાં છે તેને બાદ કરતાં પુનરૂક્તિ વિનાની સાડા ત્રણ કરોડ કથાઓની સંખ્યા રહે છે.
અમે ઉપર જણાવેલી રીત પ્રમાણે, સાડા ત્રણ કરોડની સંખ્યા જણાવ્યા પછી આ. श्री सिरिभला नहीत्तिभां छे ४-एवं गुरवो व्याचक्षते । अन्ये पुन रन्यथा। तदभिप्रायं पुनर्वयमतिगम्भीरत्वान्नावगच्छामः। परमार्थ त्वत्र विशिष्टश्रुतविदो विदन्तीत्यलं प्रसङ्गेन।
આ પ્રમાણે ગુરૂઓ કહે છે. બીજા વળી બીજી રીતે કહે છે. પરંતુ અતિગંભીર હોવાથી તેમના અભિપ્રાયને અમે સમજી શકતા નથી. આ વિષયમાં પરમાર્થ તો વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓ જાણે.
५२ भुश्मनहात्तिमा मा. श्री खिरिमा को 'अन्ये पुनरन्यथा = am બીજી રીતે કહે છે એમ જણાવ્યું છે તે વિષે તપાસ કરતાં =બીજા' શબ્દથી નંદીચૂર્ણિકાર આ. શ્રી જિનદાસગણિમહત્તર વિવક્ષિત હોય તેમ જણાય છે. કારણ કે નદીચૂર્ણિમાં આ સાડા ત્રણ કરોડની ગણતરી બીજી રીતે જણાવી છે. તે રીત કંઈક આવી જણાય છે
अपुनरुक्ता अर्थचतुर्थाः कथानककोटयो भवन्ति, तथा चाह-एवमेव उक्तप्रकारेणैव गुणिते शोधने च कृते सपूर्वापरेण पूर्वश्रुतस्कन्धापरश्रुतस्कन्धकथाः समुदिता अपुनरुक्ता अद्भुट्टाओ त्ति अर्धचतुर्थाः कथानककोटयो भवन्तीत्याख्यातं तीर्थकरगणधरैः"-नन्दीवृत्तिः मलयगिरिविरचिता पृ० २३१ । "अहिंसादिलक्खणस्स धम्मस्स कहा धम्मकहा, धम्मियाओ वा कहाओ धम्मकहाओ अक्खाणग त्ति वुत्तं भवति, एते बितियसुतक्खंधे, पढमबितियसुतखंधे भणिताणं णाताधम्मकहाणं णगरादिया भण्णंति, बितिये सुतक्खंधे दस धम्मकहाणं वग्गा, वग्गो त्ति समूहो, तन्विसेसणविसिट्ठा दस अज्झयणा चेव ते दट्ठव्वा, एगूणवीसं गाता दस य धम्मकहाओ, तत्थ णातेसु आदिमा दस णाता चेव, ण तेसु अक्खाइयादिसंभवो, सेसा णव णाता, तेसु एक्केके णाते चत्तालीसं चत्तालीसं अक्खाइयाओ भवंति, तत्थ वि एक्केक्काए अक्खाइयाए पंच पंच उवक्खाइयासताइं भवति, तेसु वि एकेकाए उवक्खाइयाए पंच पंच अक्खाइओवक्खाइयसताई भवंति, एवं एते णव कोडीओ, एताओ धम्मकहासु सोहेतव्व त्ति कातुं एगूणवीसाए णाताणं दसव्ह य धम्मकहाणं विसेसो कज्जति, दस णाता दस नव य धम्मकहातो दसहिं परोप्परं सद्धा, एवं विसेसे कते सेसा णव णाता, ते नव चत्तालीसाए गुणिता जाता तिणि सता सट्ठा अक्खाइयाणं, एते अक्खाइथपंचसतेहिंतो सोधिता, तत्थ सेसं चत्तालं सतं, तं उवक्खाइयपंचसतेहिं गुणितं जाता उवक्खाइताणं सत्तरिं सहस्सा, ते पंचहि अक्खाइतोवक्खाइयसतेहिं गुणिता, एवं जाता अधुटातो अक्खाइयकोडीतो, पदग्गेणं ति उवसग्गपदं णिवातपदं णामियपदं अक्खातपदं मिस्सपदं च, एते पदे अहिकिच्च पंच लक्खा छावत्तरिं च सहस्सा पदग्गेणं भवंति, अहवा सुत्तालावयपदग्गेणं संखेज्जाइं पदसहस्साई भवंति, अहवा छाहत्तराहियसहस्सपंचलक्खा वि संखेजपदसहस्सेहिं ण विरुज्झंति । सेसं कंठं। से तं णाताधम्मकहाओ॥" -नन्दीचर्णिः जिनदासगणिमहत्तरविरचिता ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org