________________
૧૨
પ્રકાશકીય નિવેદન ઉપર જણાવેલી દ્રવ્ય સહાય માટે શુભ નિર્ણય લેનાર તે તે સંસ્થાના સુજ્ઞ અધિકારીવહિવટકર્તા મહોદયોનો અમે અનુમોદનાપૂર્વક અંત:કરણથી આભાર માનીએ છીયે.
શ્રી જિનાગમ ટ્રસ્ટના નીચે મુજબ ટ્રસ્ટી મહાનુભાવો તથા શ્રી આગમ પ્રકાશન સમિતિના સભ્યમિત્રોનો, એમણે આપેલ સહકાર બદલ, અમે આભાર માનીએ છીએ –
શ્રી જિનાગમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ૧ શ્રી ભોગીલાલ લહેરચંદ ૨ શ્રી પ્રવીણચંદ હેમચંદ કાપડિયા ૩ શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૪ શ્રી જયંતિલાલ રતનચંદ શાહ
૫ શ્રી વ્રજલાલ કપુરચંદ મહેતા શ્રી આગમ પ્રકાશન સમિતિના સભ્યો ૧. શ્રી કેશવલાલ કલાચંદ શાહ) (પાટણ જૈન ૨. શ્રી પોપટલાલ ભીખાચંદ 5 મંડળના ૩. શ્રી સેવંતીલાલ ખેમચંદ ! પ્રતિનિધિઓ) ૪. શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી ૫. શ્રી જેસિંગલાલ લલ્લુભાઈ ૬. ડૉ. જયંતીલાલ સુરચંદ બદામી ૭. ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ ૮. શ્રી રાયચંદ કેસુરચંદ ૯. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી
શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ
શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૧૨. શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી કે મંત્રીઓ ૧૩. શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ). ૧૪. શ્રી રમણલાલ નગીનદાસ શાહે કોષાધ્યક્ષ
૧૫. શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા નૈન-માન-મન્યમાળાનું કાર્ય વધારે ઝડપથી આગળ વધે એવી પ્રાર્થના સાથે અમે આ ગ્રંથ શ્રી સંધના કરકમળમાં ભેટ ધરતાં ફરી ધન્યતા અનુભવીએ છીએ. ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦૦૩૬
જયંતીલાલ રતનચંદ શાહ શ્રી મહાવીર જન્મ કલ્યાણક પર્વ
બાલચંદ ગાંડાલાલ દોશી વિ. સં. ૨૦૩૦, તા. ૪-૪-૧૯૭૪
રતિલાલ ચીમનલાલ કોઠારી
માનદ મંત્રીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org