________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર
[ પ ૧૦ મું
૫૮ ] બંનેએ તેમાં પ્રવેશ કર્યો. અંદર દૃષ્ટિને અમૃત જેવી શ્રીમલ્લિનાથ પ્રભુની પ્રતિમા દેખીને શ્રદ્ધાપૂર્વક તેમણે વંદના કરી. પછી પ્રાથના કરી કે, હે દેવ ? તમારા પ્રસાદથી જો અમારે પુત્ર કે પુત્રી થશે, તે અમે આ તમારા ચૈત્યના ઉદ્ધાર કરશું, અને ત્યારથી સદા તમારા ભક્ત થઈને રહેશું.' આ પ્રમાણે કહીને તેઓ પેાતાને ઘેર આવ્યા. ત્યાં નજીકમાં કાઈ અહુતભક્ત વ્યંતરીના નિવાસ હતા, તેના પ્રભાવથી ભદ્રાના ઉદરમાં ગર્ભ રહ્યો. તેથી શેઠને દેવ ઉપર પ્રતીતિ આવી. ગર્ભના દિવસથીજ માંડીને તેણે મોટા હષથી દુર્ગતિમાંથી પાતાના આત્માની જેમ તે દેવાલયના ઉદ્ધાર કરવાના આરભ કર્યા. અને બુદ્ધિમાન વાગુર શેઠ લીધેલા અભિગ્રહ પ્રમાણે દરરોજ ત્યાં જઈ ને તે મલ્લિનાથની પ્રતિમાની ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેને જિનભક્ત જાણીને વિચરતા એવા સાધુ અને સાધ્વીઓ પણ તેને ઘેર આવવા માંડયા અને તે પણ સદા તેમની પૂજા સત્કાર કરવા લાગ્યા. નિત્યના સાધુએના સંગથી શ્રેષ્ઠ બુદ્ધિવાળા તે શેઠ શેઠાણી શ્રાવકપણું પામ્યા અને સવ વિધિના જાણનારા થઈ ગયા.
આ સમયે શ્રી વીરભગવંત તે પુરિમતાલ નગરના શકેટમુખ નામનાજ ઉદ્યાનમાં કાઉસગ્ગ કરીને રહ્યા. ત્યાં ઈશાનેદ્ર જિનેશ્વરને વદના કરવા આવ્યે. તેણે મણિનાથ પ્રભુના બિંબને પૂજવા માટે જતા તે વાગુર શેઠને જોયા. એટલે ઈશાન ઈદ્રે કહ્યુ` કે, અરે શેઠ! આ પ્રત્યક્ષ જિનેશ્વરનું ઉલ્લુંઘન કરીને જિનેશ્વરના ખિંખને પૂજવા માટે આગળ કયાં જાઓ છે ? આ ભગવાન શ્રી વીરસ્વામી ચરમ તીર્થંકર છે, તે છદ્મસ્થપણે વિહાર કરતાં અહિં પ્રતિમાધારી થઈને રહ્યા છે. ’ તે સાંભળી વાગુર શેઠે મિથ્યા દુષ્કૃત દુઈ ત્રણ પ્રદક્ષિણા કરી કૃની જેમ શરીર સ ́કાચીને ભક્તિથી પ્રભુને વંદના કરી. પછી ઈશાનદ્ર અને વાગુર શેઠ પ્રભુને નમીને પાતાને સ્થાનકે ગયા.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ ઉષ્ણાક નામના નગર તરફ ચાલ્યા. ભાગમાં તરતના પરણેલા અને તદ્દન વિરૂપ આકૃતિવાળા કેાઈ વરવધૂ સામા મળ્યા. તેમને જોઈ ને ગોશાળો ખેલ્યા કે− અહા ! જુએ તેા ખરા ! આ બંનેના કેવા મેાટા પેટ છે, મોટા દાંત છે, હડપચી તથા ડોક લાંખી છે, વાંસામાં ખુંધ નીકળેલી છે અને નાકે ચીખા છે. અહા ! વિધાતાની જોડી દેવાની ખુખી પણ કેવી છે, કે જેણે વરકન્યા બંને સરખા મેળવી દીધા છે! હું તા ધારૂ છું કે, તે વિધાતા પણુ કૌતુકી છે. તે આ પ્રમાણે ગોશાળા તેમની આગળ જઈ જઈ ને વારવાર કહેવા લાગ્યા, અને મશ્કરા [ વિષક ]ની જેમ વાર વાર અટ્ટહાસ કરવા લાગ્યા. તે જોઈને તે વવરની સાથેના માણસા કાધાયમાન થયા. તેથી ગેાશાળાને તેઆએ ચારની જેમ મયૂરખ'ધવડે આંધીને વાંસની જાળમાં ફેકી દીધા, ગોશાળે પ્રભુને ઉદ્દેશીને કહ્યું કે, હું સ્વામી ! મને ખાંધ્યા છે, તે છતાં તમે મારી ઉપેક્ષા કેમ કરે છે ? તમે અન્ય જાની ઉપર પણ કૃપાળુ છે, તે શું પાતાના સેવક ઉપર કૃપાળુ નથી ?’ સિદ્ધાર્થે કહ્યું કે, ‘ વાનરની જેમ ચપળતા કરનારા એવા તારે તારા પેાતાના દુશ્ચરિત્રથી
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org