________________
શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર
[પ ૧૦ મું
૫૦ ^ ] ગશાળાને ત્રણ વાર કાઢયો અને પેસાડયો. જ્યારે ચાથી વાર ગોશાળો પેડ ત્યારે તે આલ્યે! કે, ‘અરે પાખંડીએ ! અલ્પ બુદ્ધિવાળા એવા તમાને સાચું કહેતાં કેમ કાપ થાય છે? તમારા આવા દુષ્ટ ચારિત્ર ઉપર કેમ કાપ કરતા નથી ? અને હુ જે સ્પષ્ટ ખેલનારા છુ, તેની ઉપર આમ વારવાર કાપ કરેા છે ?' આ સાંભળી તેનુ* કુટ્ટન કરવાને યુવાન પાખ’ડીઓ તૈયાર થયા, એટલે તેમના વૃદ્ધો તેમને વારીને કહેવા લાગ્યા‘ આ મહા તપસ્વી મહાત્મા દેવાય ના ફાઈ પીધારી ઉપાસક જણાય છે, માટે એના ખેલવાને ગણકારવું નહી', તે ભલે સ્વેચ્છાએ મેલ્યા કરે, જો તમે તે સાંભળી ન શકતા હા તે વાઘ વગાડયા કરેા. તેઓએ · તેમ કર્યુ” અને અનુક્રમે સૂર્યોદય થયા એટલે વીરપ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તી નગરીએ આવ્યા, અને નગર બહાર કાર્યાત્સગ ધરીને રહ્યા. ભેાજનના અવસર થતાં ગેાશાળે પ્રભુને કહ્યું કે, ' ભગવન્ ! ભિક્ષા લેવા ચાલી, મનુષ્ય જન્મમાં સારરૂપ એક લેાજનજ છે. ' સિદ્ધાથે પૂર્વની જેમ કહ્યુ', ' અરે ભદ્ર! અમારે ઉપવાસ છે.' ગે!શાળે પૂછ્યું કે, સ્વામી ! ત્યારે મારે આજ કેવા આહાર થશે ?' સિદ્ધાર્થ આલ્યા– આજે તા તારે નરમાંસની ભિક્ષા થશે.' ગેાશાળા મેલ્યા- જ્યાં માંસના ગધ પણ ન હેાય તેવે સ્થાનકે હું ભિક્ષા કરીશ. ' આવા નિશ્ચય કરીને તે શ્રાવસ્તીપુરીમાં ભિક્ષા લેવા પેઠી.
.
,
7
એ નગરીમાં પિતૃદત્ત નામે એક ગૃહસ્થ હતા, તેને શ્રીભદ્રા નામે પ્રિયા હતી. તેને મૃતક પુત્ર આવતા હતા. એક વખતે તેણીએ શિવદત્ત નામના નિમિત્તિને આદરથી પૂછ્યું કે, ‘મારે સંતાન શી રીતે જીવે ? ' તેણે કહ્યું, “ ભદ્રે! જ્યારે તારે મરેલ સતાન જન્મે, ત્યારે તેના રૂધિરયુક્ત માંસની દુધ, ઘી, અને મધ સાથે મેળવીને ક્ષીર કરવી, પછી પગે ધૂળવાળો કાઈ સારા ભિક્ષુક આવે તેને આપી દેવી. તેમ કરવાથી જરૂર તારાં સંતાન જીવશે અને તારી પ્રસૂતિ નાશ નહીં પામે; પણ તે ભિક્ષુક જ્યારે ભાજન કરીને જાય ત્યારે તમારે તત્કાળ ઘરનું દ્વાર ફેરવી નાખવુ', કેમકે કદી પાછળથી તે જાણે તેા પશુ કાપથી તમારા ઘરને બાળી શકે નહીં.” સંતાનના અથવાળી તે સ્ત્રીએ ગોશાળો શિક્ષા કરવા ગયા તે દિવસેજ ખાળક આવેલ હાવાથી પૂર્વોક્ત રીતે ક્ષીર ખનાવી, અને જ્યારે ગાશાળા તેને ઘેર આવ્યા ત્યારે તેણીએ ભક્તિથી તે પાયસાન્ન તેને આપ્યું. ગાશાળેા તે જમીતે પ્રભુની પાસે આવ્યા અને તે વા' કહી બતાવી. સિથે ક્ષીર સંબધી જે મૂળ વાર્તા હતી તે કહી ખતાવી, એટલે તત્કાળ ગોશાળે મુખમાં આંગળી નાંખીને વમન કર્યું. તેમાં બાળકના નખ વિગેરે ઝીણા અવયવા જોઈ ને તેને ઘણા કાધ ચઢળ્યો; તેથી તે પેલી સ્ત્રીનું ગૃહ શેાધવા નીકળ્યા; પણ તેણીએ ગૃહતુ. દ્વાર ફેરવી નાખેલુ. હાવાથી ગાવાળની જેમ ગાશાળા તેના ઘરને ઓળખી શકયો નહી. પછી ગેાશાળા ખેલ્યું કે, ' તે મારા ગુરૂતુ' તપતેજ હોય તા આ ખધા પ્રદેશ ખળી જાઓ.' સાન્નિધ્ય રહેલા વ્યંતરાએ વિચાર્યું" કે, ‘પ્રભુનુ' માહાત્મ્ય અન્યથા ન થાઓ,' એમ વિચારી તેઓએ તે બધા પ્રદેશ ખાળી નાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org