SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૨ મા] કૂણિકરાજાનું મૃત્યુ [ ૨૩૭ સત્યકિ નામે એક ખેચર જે સુજ્યેષ્ટાના પુત્ર અને ચેટકરાજાને ભાણેજ થતો હતો, તે તેવે સમયે ત્યાં આવ્યે. તેણે ચિત્તમાં વિચાર્યું કે, · મારા માતામહની પ્રજાને શત્રુએ લુંટી લે છે, તે મારાથી શી રીતે એઈ શકાય, માટે હું તેને કેાઈ બીજે ઠેકાણે લઈ જઉં. ' આવે। વિચાર કરીને તે આખી નગરીના લેાકેાને વિદ્યાના પ્રભાવે ઉપાડી પુષ્પમાળાની જેમ જાળવતો છતો નીલવાન પર્વત ઉપર લઈ ગયા. પછી ચેટકરાજાએ મૃત્યુની લક્ષ્મી હાય તેવી લેાઢાની પુતળીને ગળે ખાંધી અનશન કરીને ઉંડા જળમાં પડતુ' મૂકયું. તેમને ડુબી જતા એઈ ધરણેન્દ્ર તેને સાધમી જાણીને પેાતાના ભુવનમાં લઈ ચે, “ 'આયુષ્ય પૂરૂ થયા વગર મૃત્યુ થતું નથી.” ધરણેન્દ્રે પ્રશસા કરાતા અને ધર્માંધ્યાનમાં તત્પર એવા મેાટા મનવાળા ચેટકરાજા પૂર્વ રણમાં રહેલા હતા તેમ મૃત્યુથી નિર્ભય થઈને ત્યાં રહ્યા. તે ચતુરે અહન, સિદ્ધ, સાધુ અને ધમ કે જે ચારે મંગળરૂપ અને લેાકાત્તમ છે તેમનું સ્મરણ કર્યું. તે આ પ્રમાણે—“ જીવ અજીવ વિગેરે તત્ત્વાના ઉપદેશક, પરમેશ્વર, એધિદાયક અને સ્વયં બુદ્ધ એવા અહંતનું મારે શરણુ હા. ધ્યાનરૂપ અગ્નિથી કર્મોને ઇગ્ધ કરનાર, તેજ રૂપ, અનશ્વર અને અનંત કેવળજ્ઞાનવાળા ભગવંતનું મારે શરણ હા, નિરીહ, નિરહંકાર, નિČમ, સમાન ચિત્તવાળા, મહાવ્રતને ધરનારા અને ધીર સાધુએનું મારે શરણુ હૈ!. અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચા અને અપરિગ્રહ એ પાંચ યમવાળા કેવળીપ્રરૂપિત ઉત્કૃષ્ટ ધનુ` મારે શરણ હા, મે સે’કડા જન્મમાં પ્રાણીઓના જે કાંઈ મન વચન કાયાએ અપરાધ કર્યાં હોય તેને હું' મન વચન કાયાથી નિદુ છું, દ્વાદશ પ્રકારના ગૃહીધમ પાળતાં મને જે કાંઈ અતિચાર લાગ્યા હોય તે સને હું વાસિરાવું છું. ક્રોધ, માન, માયા અને લેાભથી પરાભવ પામેલા મેં જે કાંઈ અહિંસાદિ પાપકમ કર્યુ” હાય તેને ધિક્કાર હૈ, અર્થાત્ તેના હું. મિચ્છામિદુક્કડં દઉ છું.” આવી રીતે આરાધના કરી નમસ્કાર મંત્રના સ્મરણમાં પરાયણ એવેા ચેટકરાજા મૃત્યુ પામીને સ્વર્ગના સુખનું ભાજન થયે, અહી' અરોકચન્દ્રે (કૂજ઼િકે) ગધેડા સાથે હળને જોડી ક્ષેત્રની જેમ તે નગરીને ખેડાવીને પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એવી રીતે દુસ્તર નદી જેવી તે પ્રતિજ્ઞાને તરી જઈને ચંપાપતિ માટા ઉત્સવ સાથે નગરીમાં આવ્યે. અન્યદા વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુ ચ'પાનગરીએ આવીને સમવસર્યાં. તે વખતે કેટલીએક શ્રેણિકરાજાની સીએએ પેાતાના પુત્રાના મરણ વિગેરે કારાથી વિરક્ત થઈને પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્રણ લેાકના સ ́શયને છંદનાર શ્રી વીરપ્રભુને વાંદવા માટે કૃણૂિક પણ સમવસરણમાં આવ્યેા. પ્રભુને નમી ચેાગ્ય સ્થાને બેઠા પછી અવસર આવતાં મસ્તકે અંજળિ જોડીને તેણે પ્રભુને પૂછ્યું કે ‘જેએ જન્મથી મૃત્યુ પર્યંત લેગને છેડી દેતા નથી એવા ચક્રવતી આ અંતે કઈ ગતિમાં જાય છે ?' પ્રભુ ખેલ્યા− તે સાતમી નારકીએ જાય છે.' કૂણિકે ફરીથી પૂછ્યું', ‘હે પ્રભુ ! મારી શી ગતિ થશે ? પ્રભુ ખેલ્યા−‘તું મૃત્યુ પામીને ઠ્ઠી નરકે જઈશ.' કૃણિક એક્ષ્ચા-‘સ્વામી ! સાતમી નરકે કેમ નહીં જાઉ* ? પ્રભુ મેલ્યા−‘તું ચક્રવતી નથી.' “પાતે ધર્મને ચેાગ્ય અને ઉપદેશક પ્રભુ મહાવીર છતાં " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001013
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 4
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy