________________
સગ ૯ મે ]
હાલિકા પ્રસન્ન' વિગેરેનાં ચરિત્ર
[ ૧૦૧
ખલિદાન મૂકવામાં આવેલું તે જોઈ અત્યંત ક્ષુધાથી કષ્ટ પામતાં તેણે જાણે જન્મમાં પણ દીઠું' ન હેાય તેમ પુષ્કળ ખાધું. પછી કંઠ સુધી અન્નને ભરવાના દોષથી તેમજ ગ્રીષ્મૠતુની ગરમીથી તેને ઘણી તૃષા લાગી, તેથી મરૂભૂમિના પાંથની જેમ તે આકુળવ્યાકુળ થઈ ગયા પણ પેલા દ્વારપાળના ભયથી તે દ્વારનું સ્થાન છેાડી કાંઈ પણ પરમ વિગેરમાં પાણી પીવા માટે જઈ શકયો નહી. તે વખતે તે જળચર જીવાને ખરેખરા ધન્ય માનવા લાગ્યા. છેવટે પાણી પાણી પાકારતો તે બ્રાહ્મણુ તૃષાત પણે મૃત્યુ પામી આ નગરના દ્વાર પાસેની વાવમાં દેડકા થયા. અમે વિહાર કરતાં કરતાં પાછા ફરીને આ નગરે આવ્યા, એટલે લોકે! સભ્રમથી અમને વાંદવાને માટે આવવા લાગ્યા. તે વખતે પેલી વાપિકામાંથી જળ ભરતી સ્ત્રીઓના મુખથી અમારા આગમનને વૃત્તાંત સાંભળી તે વાપિકામાં રહેલો પેલો દેડકા વિચારવા લાગ્યા કે, મેં આવું પૂર્વ સાંભળ્યુ. છે.' વારવાર તેના ઉહાપાહ કરતાં સ્વપ્નના સ્મરણની જેમ તેને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે દુર ચિંતવ્યું કે, “ પૂર્વે દ્વાર ઉપર મને રાખીને દ્વારપાળ જેને વાંદવાને ગયેા હતો, તે ભગવંત જરૂર અહિં આવ્યા હશે. તેમને વાંદવાને જેમ આ લેાકેા જાય છે તેમ હું. પશુ જાઉં, કેમકે ગંગા નદી સ॰ને સરખી છે, આવું ધારી તે દુર અમને વાંઢવાને વાપિકાની બહાર ઠેકીને નીકળ્યા. ત્યાંથી અહિં આવતાં મા’માં તારા ઘેાડાની ખરીથી ચગદાઈ ને મૃત્યુ પામી ગયા; પરંતુ અમારી તરફના ભક્તિભાવ સાથે મૃત્યુ પામવાથી તે રાંક નામે દેવતા થયે. t અનુષ્ટાન વિના પણ ભાવના ફળે છે. ’
કાઈના બાપની નથી.
""
"
*
આજેજ ઇંદ્રે સભામાં કહ્યું કે, શ્રેણિક જેવા શ્રદ્ધાળુ કોઈ શ્રાવક નથી.' તે વચન ઉપર શ્રદ્ધા ન આવવાથી દદુ રાંક દેવ તમારી પરીક્ષા લેવાને માટે અહિં આવ્યેા હતો. તેણે એશીષ ચંદનવડે મારા ચરણને ચિર્યંત કર્યા હતા, પણ તમારી દૃષ્ટિના માહથી તમને અધુ ફેરફાર જોવામાં આવ્યું હતું. શ્રેણિકે પૂછ્યુ... કે‘હે નાથ ! આપે છીંક ખાધી તે વખતે તે અમાંગળિક ખેલ્યા, અને ખીજાની છી‘કૈા વખતે માંગળિક ખેલ્યો, તેનુ શું કારણ ?’ પ્રભુ ઓલ્યા કે,–“ તમે હજુ સુધી આ સંસારમાં કેમ રહ્યા છે, શીઘ્ર માક્ષે જાઓ, એવું ધારી તેણે મને કહ્યું કે, મૃત્યુ પામેા.' હું નરકેશરી રાજા! તને કહ્યું કે ‘ જીવા ’ તેના આશય એવા છે કે, તને જીવતાંજ સુખ છે, કારણ કે મૃત્યુ પછી તારી ગતિ નરકમાં થવાની છે. અને અભયકુમારને કહ્યું કે, ‘જીવા કે, મા' એથી કે, જો તે જીવતો હશે તો ધર્માં કરશે અને મૃત્યુ પછી અનુત્તર વિમાનમાં જશે. અને કાળસૌરિકને કહ્યું કે, ‘તું જીવ નહીં અને મર પણ નહીં.' કારણ કે તે જો જીવે તો પાપકમ કરશે અને મરે તો સાતમી નરકે જશે, તેથી એમ કહ્યું હતું.” આ પ્રમાણેના ખુલાસા સાંભળી શ્રેણિકે ભગવતને નમીને કહ્યું કે, હે પ્રભુ! તમારા જેવા જગત્પતિ મારા સ્વામી છતાં મારી ગતિ નરકમાં કેમ થાય ?” પ્રભુ માલ્યા, કે રાજન્! તે પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલુ' છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ. કેમકે પૂર્વ શુભ કે અશુભ જેવાં કમ ખાંધ્યાં ડાય તેવુ ફળ અવશ્ય ભાગ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org