SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ દંશા તેની સ્ત્રી વસુંધરાની સાથે કમઠના દુરાચાર-તે વાતની ક્રમના સ્ત્રી વરૂણાને પડેલી ખબર-તેણે મરૂભૂતિને કહેલી તે હકીકત-મરૂભૂતિનુ નજરાનજર નેવું તેણે રાજાને કહેલી તે ખીના—તેણે ક્રમની કરેલી અત્યંત અપભ્રાજના–કમઠનું તાપસ થવું-મભૂતિનું હાથી થવુ-કમઠની સ્ત્રી વણ્ણાનું મૃત્યુ પામીને હાથણી થવુ નૈના સમાગમ-અરિવંદ રાજાને થયેલ અવધિજ્ઞાન—તેણે લીધેલી દીક્ષા-તેમનું અષ્ટાપદ તરા ગમન—માગે મળેલ સાગરદત્ત સાથવાહ–હાથીવાળી અટવીમાં સાથનું આવવું–હાથીએ કરેલ ઉપદ્રવ–ભરવિ મુનિએ આપેલ હાથીને ઉપદેશ-હાથીને થયેલ જાતિસ્મરણુ જ્ઞાન–હાથણીને પણ જાતિસ્મરણુ–હાથીએ ગ્રહણ કરેલ શ્રાવકપણ મુનિનું અષ્ટાપદ જવું–હાથીના શુભ ભાવ-કમઠ તાપસનું દુર્થાંને મરણ પામી કુટ સપ થવું તેણે કરેલ હાથીના મસ્તકપર દેશ-હાચીનું શુભ ભાવે મૃત્યુ-આઠમાં સ્વગમાં તેનું દેવ થવું–વરૂણાનુ ખીજા દેવલાકમાં તે દેવ ચેાગ્ય દેવી થવુ તે તેનો સ ંયાગ—કુ ટ મ`તુ પાંચમી નરકમાં નારકી થવુ. મહાવિદેહ ક્ષેત્રની સુચ્છ વિજયમાં તિલકા નગરી, વિદ્યુતિ રાજા, કનકતિલકા રાણી, તેના ઉદરમાં ભાઠમા દેવલાકથી ચ્યવીને પુત્રપણે ઉપજવું-(ચેાથેા ભવ) કિરણવેગ નામ સ્થાપન-તેને રાજ્ય આપી તેના પિતાએ લીધેલ ચારિત્ર–કિરણુવેગે પણ પુત્રને રાજ્ય આપીને લીધેલી દીક્ષા—તેમનું હેમગિરિની ગુણામાં રહેવુ કુટ સ`ના જીવનું પાંચમી નરકમાંથી નીકળીને ત્યાં જ સપ` થવું-તેણે મુનિને કરેલ મહાન ઉપસગ મુનિનુ શુભ માને મરણુ–બારમા દેવલોકમાં દેવ થવું–સપનુ દાવાનળમાં દુગ્ધ થવું અને છઠ્ઠી નરકમાં નાકીપણે ઉપજવું. મહાવિદેહ ક્ષેત્રની સુગંધ વિજયમાં શુભકરા નગરી, વતી રાન, લક્ષ્મીવતી રાણી, તેના ઉદરમાં બારમા દેવલાકથી અવી પુત્રપણે ઉપજવું–( છઠ્ઠી ભવ —જન્મ થતાં વજ્રનાભ નામ સ્થાપન—તેને રાજ્ય આપી માતપિતાએ લાંધેલ ચારિત્ર-વજનાભને ચક્રાયુધ નામે પુત્ર-ક્ષેત્રકર જિનનું ત્યાં સમત્રસરવું–વજ્રનાભે તેમની પાસે લીધેલ ચારિત્ર-આકાશમાર્ગે સુચ્છ વિજયમાં આવવું–સપના જીવનુ નરકથી નીકળી તે વિજયમાં ભિલ્લ થવું–મુનિનુ તેની નજરે પડવું—તેણે મારેલ ખાણુ—મુનિનું શુભ માને કાળ કરી મધ્યમ ગ્રેવેયકમાં દેવ થવું– જિલ્લનું સાતમી નરકે નારકી થયું. મહાવિદેહ ક્ષેત્રમાં પુરાણુપુર નગરમાં કુલિશખાડુ રાજા, સુદશના રાણી, તેના ઉદરમાં ચક્રીના જન્મસૂચક ૧૪ સ્વપ્ન સૂચિત ઉપજવુ –( આાઠમા ભવ )–જન્મ થતાં સુવણુ માહુ નામ સ્થાપન—તેને રાજ્ય આપી પિતાએ લીધેલ દીક્ષા—સુવણું બાહુનુ વક્રાશ્વર્ડ અટવીમાં આવી ચડવું–તાપસના આશ્રમમાં પદ્માવતી નામની રાજપુત્રી સાથે મેળાપ તેની સખીએ કહેલા પદ્માવતીનેા વૃત્તાંત–ગાલવસુનિ નામના તાપસના આગ્રહથી પદ્માવતી સાથે સુવણુબાહુએ કરેલ ગાંધવવિવાહ-પદ્મોત્તર વિદ્યાધરનું વૈતાઢયપર લઈ જવા આવવુ–પદ્માવતીએ માતા પાસે માંગેલી પતિ સાથે જવાની આજ્ઞા-માતાએ આપેલી શીખામણુ–સુવણું બાહુનું ચૈતાઢય જવું—માં વિદ્યાધરાના સ્વામીપણું અભિષેકમાંથી પાતાના નગરે આવવું–ચૌદ રત્નાની પ્રાપ્તિ—છ ખંડ સાધીને ચક્રવતી પણે પ્રસિદ્ધ થવુ જગન્નાથ તીથ કરતું ત્યાં પધારવું–ક્રીએ તેમની પાસે લીધેલ ચારિત્ર–તેમનું ક્ષીરવણા અટવીમાં આવવું– જિલ્લના જીવનું નરકમાંથી નીકળીને તે અટવીમાં સિદ્ધ થવુ તેણે મુનિને કરેલા પ્રાણાંત ઉપસગ –મુનિનું શુભ ભાવે મરણુ–દશમા દેવલાકમાં દેવપણે ઉપજવુનસિંહનું મૃત્યુ પામીને ચેથા નરકમાં નારકી થવુ. પૃષ્ઠ ૨૬૦ થી ૨૭૫ ત્રીના સર્પમાં—સિંહના જીવનું નરકથી નીકળી અનેક ભવભ્રમણ કરી એક દરિદ્રી બ્રાહ્મણુના પુત્ર થવુંક્રમ નામ સ્થાપન—તેને થયેલ દુઃખગભિત વૈરાગ્ય-તેણે લીધેલી તાપસી દીક્ષા-તેણે કરવા માંડેલુ પોંચાગ્નિ સાધનરૂપ અજ્ઞાન મુખ્ય. જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વારાણસી નગરી, અશ્વસેન રાજા, વામાદેવી રાણી, તેમની કુક્ષિમાં દશમા દેવલાથી ચ્યવીને પુત્રપણે ઉપજવુ –માતાએ દીઠેલ ચૌદ સ્વપ્ન-પાષ દશમીએ થયેલ જન્મદિમારીએએ કરેલ પ્રસૂતિકમ– ઈંદ્રે કરેલ જન્માત્સવ-ઈંદ્રે કરેલી સ્તુતિ-પિતાએ કરેલ જન્માત્સવ-પાર્થ કુમાર નામ સ્થાપન તેમનું વૃદ્ધિ પામવું– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy