SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર થવું–સંભૂતના જીવનું કપિલ્યપુરમાં બ્રહારાજા ને ચુલની રાણીથી રાજપુત્ર થવું–બાદત્ત નામ સ્થાપન બ્રહારાજાના ચાર રાજા મિત્ર-તેમને પુત્રને સેષિીને બ્રહ્મરાજાનું પરફેક પ્રયાણ-દીર્ઘરાજાનું રાજય સંભાળવા રહેવું–તેને ચુલની સાથે વ્યભિચાર-ધનું મંત્રીને પડેલી ખબર તેણે પોતાના પુત્ર વરધનુને જણાવવું–તે દ્વારા બ્રહ્મદત્તને પડેલી ખબર–તેણે દષ્ટાંતવડે બંનેને ચેતાવવા–દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાંખવાને કરેલ ચુલની પ્રત્યે આગ્રહ-ચલનીએ કરેલ સ્વીકાર-બહાદત્તના વિવાહની કરેલી તૈયારી–લાક્ષાગૃહ બનાવી તેમાં બાળી મૂકવાન કરેલ ચુલનીએ નિર્ણય-તે વાતની ધનુમંત્રીને પડેલી ખબર–તેણે કરેલ ગંગાકઠિ નિવાસ ત્યાંથી લાક્ષાગૃહ સુધી કરેલ સુરંગ–બ્રહલદત્તનો વિવાહ-લાક્ષાગૃહમાં શમન-વરધનુનું સાથે રહેવું-રાત્રીએ ચુલનીએ લાક્ષાગૃહને સળગાવબ્રહમદત્ત ને વરધનુનું સુરંગદારા નીકળી જવુંસુરગારથી અશ્વારઢ થઈ દૂર નીકળવુંપરાવર્તન-બંધુમતી નામની બ્રાહ્મણપુત્રી સાથે પ્રથમ વિવાહ-દીર્ઘરાજાએ બંનેને પકડવા મોકલેલા સ્વારોવરધનુનું પકડાઈ જવું–બ્રહ્મદત્તનું ભાગી જવું–તેનું તાપસના આશ્રમમાં રહેવું–ત્યાં તેણે કરેલ કળાપ્રહણવનમાં એક હાથીની પાછળ તેને પકડવા નીકળવું-હાથીનું ભાગી જવું–બ્રહ્મદત્તને પ્રાપ્ત થયેલ સુહાસ ખડ્ઝ તેના વડે નાટોન્મત્તને કરેલ વધ-પુષ્પવતી સાથે ગાંધવાવિવાહ-ખંડા વિશાખાનું ત્યાં આવવું-બ્રહ્મદત્તનું ત્યાંથી ધોળી ધ્વજા જોઈને ચાલી નીકળવું-શ્રીકાંતા સાથે વિવાહ-વરધન સાથે મેળાપ–પરસ્પર થયેલ વાર્તાલાપ-દીરાજાના ભયથી ત્યાંથી ચાલ્યા જવું-કૌશાંબીમાં તેના ભયથી સંતાવું-રત્નવતી સહિત રથમાં બેસીને નીકળવુંચેરો સાથે થયેલ યુદ્ધ-રથના અગ્રભાગથી વરધનુનું ગુમ થવું-ખંડ વિશાખાને મેળાપ–તેણે કહેલ સર્વ વૃત્તતિ-ધાળી વજા બતાવવામાં પુષ્પવતીની થયેલ ભૂલ-ખેડા વિશાખા સાથે ગાંધર્વ વિવાહથી પરણવું-રત્નવતીનું પાણિગ્રહણ-વરધનું સાથે મેળાપ–વારાણસીના કટકરાજાની પુત્રી કટકવતી સાથે પાણિગ્રહણ ત્યાં બધા રાજાઓનું એકઠા મળવું-દીર્ધરાજ પાસે મોકલેલ દૂત-કાંપિપુર પાસે સેના સહિત આવવું-દીર્ઘરાજાનું યુદ્ધ કરવા નીકળવું–ચુલનીએ લીધેલ દીક્ષા ને મોક્ષગમન-દીર્ઘરાજાનું બ્રહ્મદત્તના ચક્રથી થયેલ મૃત્યુ-બ્રહાદત્તને કાંપિયપુરમાં પ્રવેશ–સવ સ્ત્રીઓને તેડાવી લેવી-કુરૂમતીને સ્ત્રીરત્ન ઠરાવવું-બ્રહ્મદત્તનું છ ખંડ સાધવા નીકળવું– છ ખંડ સાધીને કપિલપુર આવવું-ચાંદી૫ણુને અભિષેક-બ્રહ્મતે એક બ્રાહ્મણને આપેલ વચન–તેનું મુશ્કેલીઓ બહાદત્તને મળવું-તેણે કરેલ માગણી–બહાદતે કરેલ તેને સ્વીકાર–ચક્રીના ઘરે ભોજનની ફરીને અપ્રાપ્તિ-ભટ્ટનું મરણ-બ્રહ્મદત્તને પુષ્પને દડે જોઈને થયેલ જાતિસ્મરણ–તેણે દીઠેલો પૂર્વભવ–પૂર્વભવના બંધુને શોધી કાઢવા કહેલ અધ શ્લેક-અર્ધ શ્લેક પૂરનારને આપવાનું ઠરાયેલ અર્ધ રાજ્ય-ચિત્રના છ વણિકપુત્ર થઈને લીધેલ દીક્ષા–તેનું કપિલપુર તરફ આગમન-તેણે સાંભળેલ અર્ધ શ્લોક–આકીને અર્ધ શ્લોક મુનિએ પૂર-ચક્રીને પડેલી તેની ખબર-ચક્રીનું મુનિ પાસે આવવું-ચિત્રમુનિએ આપેલ દેશના-ચક્રી ઉપર તેની નહીં થયેલી અસર –મુનિનું વિહાર કરી જવું–તેમનું મોક્ષગમન-ચક્રીનું વક્ર ગતિવાળા અશ્વપર બેસવું-તેનાથીએ કલા અરમમાં આવી ચડવું–ત્યાં એક નાગનાગીને જોયેલે દુરાચાર–તેને શિક્ષા કરવી–નાગકન્યાએ કરેલી પિતાના સ્વામી પાસે ખાટી કરિયાદ-નાગદેવનું ચકી પાસે આવવું ત્યાં બ્રહ્મદત્ત પિતાની ૫રીને કલી હકીકત નાગદેવે તે વાત સાંભળવી–તેની ચકીપર થયેલી પ્રસન્નતા-ચકીને તેણે વર માગવા કહેવું-સવ પ્રાણીઓની ભાષા જાણવાનું તેણે આપેલું વરદાન–ગોળીની વાત સાંભળતાં ચક્રીનું હસવું–તેનું કારણું જાણવા રાણીને આગ્રહને જણાવવાથી થનારું અપમૃત્યુ-તેમ કહેવા છતાં પણ રાણીએ પકડી રાખેલ આગ્રહ–ચક્રીની કુળદેવીએ મેંઢામેંઢીને દષ્ટાંતવડે ચક્રીને સમજાવવું–ચક્રીનું પાછા વળવું–એક બ્રાહ્મણની ચક્રીન ભેજનની માગણી તેને આગ્રહથી તે ભોજન આપવું–તેને થયેલ ઉન્માદ–તેણે કરેલ અપકૃત્ય–પશ્ચાત્તાપને પરિણામે ચક્રીપર થયેલ દુષએક ભિઘને શોધી કાઢ-તૈની પાસે ઉડાવેલા ચક્કીના બે નેત્ર-ભીલૂ ને બ્રાહ્મણ બંનેનું પકડાવું-ચકીને બ્રાહ્મણ જાતિ પર થયેલ દેષચકીને અધ્યવસાયની ફરતા-ચક્રીનું મૃત્યુ-સાતમી નરકે નારકી થવું. પૃષ્ઠ ૨૩૧ થી ૨૬૦ વીના સર્જન (શ્રી પાર્શ્વનાથ ચરિત્રની શરૂઆત) પાર્શ્વનાથને પૂર્વભવ–પતનપુરમાં અરવિંદ રાજા મે પુરોહિત તેને કમઠ ને મરૂભૂતિ નામે બે પુત્રો-વિશ્વભૂતિનું સ્વર્ગગમન-મરૂભૂતિની વરામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy