________________
-કમંજરીએ કૃષ્ણની પૃછામાં દાસી થવાનું કહેવું–તેને વીરા સાલવી સાથે પરણાવવી–પરિણામે તેણે લીધેલી દીક્ષા-કૃષ્ણ કરેલું ૧૮૦૦૦ મુનિને દ્વાદશાવર્તાવંદન–તેનું પ્રભુએ કહેલ ફળ-વ્યવંદનના ફળની વિવિાતાકૃષ્ણને ઢંઢણકુમાર નામે પુત્ર-તેણે લીધેલ દીક્ષા–લાભતરાયના ઉદયથી તેને ભીક્ષાનું ન મળવું–તેના પૂર્વભવની
થા-પર લબ્ધિથી મળેલો આહાર પરઠવતાં તેમને થયેલ કેવળજ્ઞાન–પ્રભુનું ગિરનાર પર પધારવું-જામતીનું વદિવા જવું'—એક ગુફામાં અકસ્માત તેનો ને રથનેમીને મેળાપ-રાજિમતીએ રથનેમીને આપેલ ઉપદેશરથનેમીનું વિશુદ્ધ થવું–તેને થયેલ કેવળજ્ઞાન-કૃષ્ણના શબને પાલક નામે પુત્ર-કવ્યવંદના ને ભાવ વંદનાનું સ્પષ્ટીકરણ
પૃષ્ઠ ૧૦૮ થી ૨૧૩ મીરમૌ સf–કૃષ્ણ નેમિનાથ પ્રભુને દ્વારકા ને યાદવેના અંત સંબંધી કરેલ પ્રમ–પ્રભુએ આપેલ ઉત્તર–જાકમાર ને હૈપાયનનું વનવાસી થવું-દ્વારકામાં કૃષ્ણ કરેલ મદાપાનને નિષેધ-સિદ્ધાર્થ સારથીએ લીધેલ ચારિત્ર-તેનું સ્વર્ગગમન-યાદવ કુમારએ કરેલું મદ્યપાન-પાયનને ઉપજેલો કપ–તેણે કરેલ નિયાણું-કરણનું શાંત કરવા જવું–તેનું શાંત ન થવું-દ્વારકામાં ધર્મકાર્યમાં પ્રવર્તવાની કરાવેલી કૃષ્ણ ઉષણ-નેમિનાથનું રેવતાચળ પર સમવસરવુંવાદોનું વાદવા જવું–શાંબ પદ્યુમ્નાદિ કુમારોએ તથા રૂકમિણી વગેરે સ્ત્રીઓએ લીધેલી દીક્ષા-બાર વર્ષે પ્રભુએ કહેલ દ્વારકા દાહ- કૃષ્ણ બળભદ્રના ભાવી ભવનું કથન- દૈપાયનનું અર્મિ કમારમાં દેવ થવું-તે દારકામાં દીઠેલી ધાર્મિક પ્રવૃત્તિ-૧૧ વર્ષ પૂર્ણ થતાં લોકોનું ધાર્મિક પ્રવૃત્તિમાં લિથિળ થવું-દ્વારકામાં થવા માંડેલા ઉત્પાત–રામકૃષ્ણના આયુધ રત્નનું લેપ થવું- દેપાયને સળગાવેલે અગ્નિ તેનું
મેર પસરી જવું–માતાપિતાને તેમાંથી કાઢવાને કૃષ્ણ બળરામને પ્રયત્ન-પરિણામે તેમાં નિરાશ થવું–તેમણે કરેલું અણુસણ–તેમનું સ્વર્ગગમન-કૃષ્ણ બળરામનું નગર બહાર નીકળવું-તારકાને બળતી જોઈને તેમને થતો ખેદસ્યાંથી કયાં જવું તેને થઈ પો વિચાર-પાંડ પાસે જવાને કરેલો નિર્ણય–તે તરફ પ્રયાણ દ્વારકાનું છ માસ પર્યત બળવું-કૃષ્ણ બળભદ્રને માર્ગમાં થયેલ ધૃતરાષ્ટ્રના પુત્રથી ઉપદ્રવ–તેનું નિવારણથી કેશાબીના વનમાં આવવું-કૃષ્ણને લાગેલ તૃષા–બળભદ્રનું પાણી લેવા જવું–જરાકુમારના બાણથી કૃષ્ણના પાનું વિંધાવું–જરાકુમારનું પાસે આવવું–તેને પાંડ પાસે બધી હકીકત કહીને મોકલવ-કૃષ્ણને ઉત્પન્ન થયેલ સદભાવ-પ્રતેિ થયેલ કરભાવ–મૃત્યુ પામીને ત્રીજી નકે જવું.
| પૃષ્ઠ ૨૧૩ થી ૨૨૧ વાના માં—બળભદ્રનું પાણી લઈને આવવું-કૃષ્ણને મૃત્યુ પામેલા જોયા છતાં તેમને થયેલ વ્યામોહછ માસ પર્યન્ત તે દેહને ફેર-સિદ્ધાર્થ દેવનું તેને પ્રતિબોધવા આવવું–તેના પ્રયત્નથી પ્રતિબધ થતાં કૃષ્ણને કરેલા અગ્નિસંસ્કાર-બળભદ્દે લીધેલ ચારિત્ર-બળભદ્દે વનમાં જ રહેવાને કરેલ નિશ્ચય–કેટલાક રાજાઓએ કરેલ ઉપદ્રવ–સિદ્ધાર્થ દેવે કરેલું તેમનું નિવારણ–એક મૃગનું તેમના ભક્ત થવું–રથકારાનું કાષ્ઠ માટે વનમાં આવવું તેમની પાસે મૃગે ભિક્ષા માટે બળભદ્ર મુનિને લઈ જવા-બળરામ, મૃગને રથકારની શુભ ભાવના-ત્રણેનું સમકાળે મૃત્યુ-ત્રણેનું બ્રહ્મ દેવલોકમાં દેવ થવું–બળરામદેવનું નરકભૂમિમાં કૃષ્ણ પાસે આવવું–કૃષ્ણ બતાવેલ પિતાના ખેદનું કારણ–બળરામનું મનુષ્યલોકમાં આવવું તેમણે પ્રવતવેલ મિથ્યાત્વ–જરાકુમારનું પડ પાસે આવવું તેની હકીકત સાંભળતાં પડને થયેલ રામ–જરાકુમારને રાજય આપીને દ્રૌપદી સહિત તેમણે લીધેલી દીક્ષા-નેમિનાથને વંદના કરવા માટે પ્રયાણ–નેમિનાથને પરિવાર–તેમનું રેવતાચળ પધારવું–પ્રભુએ કરેલ અનશનને નિર્વાણ-ઇંદ્રાદિકે કરેલો નિર્વાણ મહોત્સવ–પાંડને પ્રભુના નિર્વાણની માર્ગમાં પડેલી ખબર–તેમણે સિદ્ધાચળ પર જઈને કરેલ અનશન-તેમનું મોક્ષગમન-દ્રૌપદીનું બ્રહ્મ દેવલાકે જવું.
પૃષ્ઠ ૨૨૧ થી ૨૨૭. આઠમું પર્વ સમાસ પ્રથમ સfમાં-(બ્રહ્મદત્ત ચકી ચરિત્ર)-બ્રહ્મદત્તના પૂર્વ ભૂવનું વર્ણન–એક ભવમાં ચિત્ર ને સંબૂત નામના ચંડાળપુત્ર થવું–તે ભવમાં નમુચિમંત્રી સાથે સંબંધ-ચિત્ર સંભૂતે લીધેલ ચારિત્ર–નમુચિએ કરેલ ઉપદ્રવ-ભૂત મુનિને થયેલ કેપ-ચિત્ર મુનિએ કરેલ શાત્ત્વન–સનકુમાર ચક્રીએ કરેલ ભક્તિ–નમુચિને કરેલા ઉપદે –તેની વ્યર્થતા-અનશન કરીને બંનેનું સૌધર્મ દેવલોકમાં દેવ થવું–ચિત્રના જીવનું પરિમતાલમાં વણિ
C-V
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org