________________
૩૧
-કૃષ્ણે રચેલા ગવ્યૂહ–યુદ્ધની શરૂઆત-તે મહા યુદ્ધના મધ્યમાંજ પાંડવાનું. કૌરવો સાથે યુદ્ધ કોરવાના વિનાય -અરિષ્ટનેમિ માટે ઈંદ્રે મેકલેલ રથાદિ સામગ્રી-અરિષ્ટનેમિએ બતાવેલું અ'િસક પરાક્રમ-કૃષ્ણે જરાસંધનું –જરાસ ંધે ચક્રનું મૂકવુ–તેનુ કૃષ્ણ પાસે જ રહેવું-તે ચક્રવડે જરાસંધનું મૃત્યુ. પૃષ્ઠ ૧૫૫ થી ૧૭૫.
મતમા સર્જ—કેટલાએક રાજાએએ પેાતપાતાના રાજ્યે પાછા સ્થાપવાસુદેવનું વિદ્યાધરા સહિત છત મેળવીને આવવું–જીવમશાએ કરેલ દેહત્યાગ—કૃષ્ણે ભરતા સાધીને કાટિશિલાનું ઉપાડવું-ત્યાંથી દ્વારકા આવવું -કૃષ્ણના ૧૬૦૦૦ રાજાએ કરેલા રાજ્યાભિષેક—આઠમા વાસુદેવ બળદેવ તરીકે તેમનું ને બળરામનું નિમિ`ત થવું–પાંડવાદિકનુ પાતપાતાના રાજ્યમાં જવુમાદવેને અસ્ખલિત આન–નેમિનાથને વિવાહ માટે કરવામાં આવેલ આમહ–તેમણે કરેલ નિવારણુ–સાગરચંદ્ર ને કમળામેળાના વિવાહ—અનિરૂદ્ધ ને ઉષાના વિવાહ. પૃષ્ઠ ૧૭૫ થી ૧૮૦
નવમે। સર્જ—નેમિનાથનુ કૃષ્ણની આયુધશાળામાં આવવું–તેમણે વગાડેલ શંખ કૃષ્ણનું ત્યાં આવવુ પરસ્પર બળ પરીક્ષા-કૃષ્ણને ઉત્પન્ન થયેલ ચિંતા—નમિનાથને વિવાહ મનાવવાના પ્રયત્ન નેમિનાથે કરેલા સ્વીકાર રાજિમતી સાથે થયેલ વિવાહના નિષ્ણુમ-વિવાહની તૈયારી-વિવાહ માટે પ્રયાણુ-રાજિમતીનું જોવા નીકળવું– નેમિનાથે સાંભળેલા પશુઓના પાકાર-તેને છેડાવીને પ્રભુનું પાછા વળવુ-કુટુ અનેા આગ્રહ–તેને સમજાવી સંવત્સરી દાન આપવું–રાજીમતીને થયેલ ખેદ–પ્રભુનું દીક્ષા માટે પ્રયાણુ-સહસ્રામ્ર વનમાં પધારવુ –પ્રભુએ લીધેલી દીક્ષા—પહેલુ પાણુ —રથનેમી ને રાજીમતીને પ્રસંગ–નેમિનાથને કેવળજ્ઞાનની નિષ્પત્તિ-કૃષ્ણાદિનું વાંદવા નીકળવું -ઈંદ્રે કરેલ જિને દ્રસ્તુતિ-પ્રભુએ આપેલી દેશના—બાવીશ અભક્ષ્યનું વર્ણન–વરદત્ત રાજાએ લીધેલી દીક્ષારાજીમતીએ લીધેલ ચારિત્ર-પૂર્વભવાવાળા એ કનિષ્ઠાના અને વિમળમાધના જીવાનુ સમસરણમાં આવવું તેમને થયેલ જાતિસ્મરણ જ્ઞાન-તેમણે લીધેલ દીક્ષા-ગણુધરાની સ્થાપના-યક્ષ તે મક્ષિણીની સ્થાપના.
પૃષ્ઠ ૧૮૦ થી ૧૯૮
ટ્રામો સર્વ—દ્રૌપદીનું પદ્મોત્તર રાજાએ કરેલું હરણુ-ત્યાંથી કૃષ્ણની સહામ વડે પાછી લઈ આવવી— કપિલ વાસુદેવ સાથે શ ંખ શબ્દથી મુલાકાત-પદ્મોત્તરને કપિલ વાસુદેવે કરેલ રાજભ્રષ્ટ—પાંડવાને કૃષ્ણ સાથે થયેલ કલેશ—પાંડવાતું સમુદ્ર તટે નવી નગરી વસાવીને રહેવું–હસ્તિનાપુરના રાજ્યપર પરીક્ષિતને ખેસાડવા— સુલસાને ત્યાં ઉછરેલા દેવકીજીના છ પુત્રોએ લીધેલ ચારિત્ર–તેનું નેમિનાથ પ્રભુ સાથે દ્વારકા આવવું–ત્રણ સધાટકે ગોચરી નીકળવું અને ત્રણે સંધાટકનું દેવકીને ત્યાં આવવું-દેવકીએ પ્રભુ પાસે આવીને કરેલી પૃચ્છા પ્રભુએ કહેલ તેના પૂર્વભવ વિગેરે-દેવકીએ કૃષ્ણને બતાવેલી પુત્રપાલનેચ્છા-કૃષ્ણે આરાધેલ નેગમેષી દેવ દેવકીને થયેલ આઠમા પુત્ર–ગજસુકુમાળ નામ સ્થાપન—તેણે કરેલ વિવાહ–પ્રભુનું ત્યાં પધારવું–ગજસુકુમાળે લીધેલ ચરિત્ર-તેજ દિવસે સ્મશાનમાં જઈને કાયેત્સંગે` રહેવું–તેના સસરાએ કરેલ પ્રાણાંત ઉપસ–મુનિનું મેક્ષગમન—કૃષ્ણનું પ્રભુ પાસે આવવુ તેને પડેલી બધી ખાર–તેના ભયથી સામશર્માનું થયેલ અકાળ મૃત્યુપ્રભુ પાસે અનેક યાદવ સ્ત્રીઓએ લીધેલ ચારિત્ર–કૃષ્ણે કન્યાવિવાહના કરેલ ત્યાગ—વસુદેવની સ્ત્રી કનક્રવતીએ પશુ લીધેલ ચારિત્ર–તેને કેવળજ્ઞાનની નિષ્પત્તિ ને મેક્ષગમન–સાગચંદ્રને પ્રતિમા વહનમાં નભસેને કરેલ પ્રાણાંત ઉપસગ—તેનુ સ્વગમન-કૃષ્ણના ગુગુગ્રાહીપણાની ઇંદ્રે કરેલી પ્રશ ંસા—દેવે કરેલી પરીક્ષા–પરીક્ષામાં પાર ઉતરવું–દેવે પ્રસન્ન થઇને આપેલી વ્યાધિનિવારક ભેરીમેરીપાળકે કરેલ ગેા–તેનું પ્રાતિ થવુ કૃષ્ણે મેળવેલી ખીજી બેરી—ધન્વંતરી ને વૈતરણી વૈદ્ય-તે તે વૈદ્યની ગતિ વિગેરે-તેમિનાથનું દ્વારકા પધારવું– ચામાસામાં વિહાર ન કરવાનુ કૃષ્ણે પૂછેલ કારણુ—કૃષ્ણે પણ ચાર માસ મહેલમાં જ રહેવાના કરેલ નિષ્ણુમવીરા સાળવીની કૃષ્ણ પ્રત્યે અપૂર્વ ભક્તિ-કૃષ્ણે દીક્ષામહેાત્સવ કરવાની કરેલી પ્રતિજ્ઞા-પુત્રીઓને દીક્ષા અપાવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org