________________
ત્યાંથી કંચના કાકા દેવકની પુત્રી દેવકીને પરણવા મૃત્તિકાવતીએ જવું ત્યાં દેવકી સાથે પાણિગ્રહણ તેના વનમહત્સવમાં મદિરાપાનથી ઉન્મત્ત થયેલી છવયશા–તેનું અતિમુક્ત મુનિ પ્રત્યે અઘટીત વચન-મુનિએ કહેલું દેવકીના સાતમા ગર્ભથી કંસનું ભાવી મૃત્યુ-તેના નિવારણ માટે કંસે વસુદેવ પાસે કરેલી દેવકીના સાત ગર્ભની માગણી-વસુદેવે કરેલો સ્વીકાર–પાછળથી તેના દુવિચારની પડેલી ખબર-તેથી થયેલ વસુદેવ દેવકીને પશ્ચાત્તાપ-ભદિલપુરમાં નાગ સાર્થવાહને સુલસા નામે મહાસતી સ્ત્રી–તેના મૃતગર્ભને સ્થાને દેવકીના ગર્ભનું દેવે મૂકવું–છ મૃતગર્ભને કંસે કરેલે વિનાશ-સુલસાના પુત્ર તરીકે છ પુત્રનું વૃદ્ધિ પામવું-સાત સ્વને સૂચિત દેવકીને રહેલ ગર્ભ–તેને જન્મ-નંદના ગોકુળમાં તેને મૂકી આવવું-જતાં ઉગ્રસેનને કરાવેલ તેનું દર્શન-નંદની તરતની જન્મેલી પુત્રી લાવીને દેવકી પાસે મૂકવી-કંસના સેવકનું તેને કંસ પાસે લઈ જવું તેણે કરેલ તેની નાસિકાન છેદ-કૃષ્ણનું નંદને ત્યાં વૃદ્ધિ પામવું–તેનું પરામ-તેના રક્ષણ માટે બળરામને ત્યાં રાખવા-બળરામ પાસે કૃષ્ણ કરેલ કળાગ્રહણુગોપીઓને તેના પર અવિચ્છિન્ન પ્રેમ.
સૂર્યપુરમાં સમુદ્રવિજય રાજાની રાણી શિવાદેવીના ઉદરમાં ચૌદ સ્વનવડે સુચિત શંખકુમારના જીવનું અપરાજિત વિમાનથી આવીને ઉપજવું–શ્રાવણ શુકલ પંચમીએ થયેલ જન્મ-દિશાકુમારીઓ તથા ઇંદ્રાદિકોએ કરેલ જન્મોત્સવ-અરિષ્ટનેમિ નામ સ્થાપન.
કંસે નિમિત્તિમાને કરેલ પૃચ્છા–નિમિત્તિમાએ કહેલી તેના મૃત્યુની નિશાનીઓ–બધી નિશાનીઓનું મળવું- કંસે આદરેલે તેની બહેન સત્યભામાને સ્વયંવર-તે પ્રસંગે ઠરાવેલું મલ્લયુદ્ધ-કૃષ્ણનું બળરામ સાથે ત્યાં આવવું-ભલેને મારીને પરિણામે કૃષ્ણ કરેલે કંસને વધ-ઉગ્રસેનનું છુટા થવું-સત્યભામા સાથે કૃષ્ણને વિવાહ-છવયશાનું તેના પિતા જરાસંધ પાસે ચાલ્યા જવું-તેણે ત્યાં જઈને કરેલ અત્યંત કલ્પાંત-જરાસંધે પૂછેલ તેનું કારણ–તેણે સમુદ્રવિજય પાસે દૂત મોકલવો-દૂતે કરેલી કૃષ્ણની માગણું–તેનો જવાબ વિપરીત મળવાથી દતનું પાછા જવું-સમદ્રવિજયે કેપ્ટકી નિમિત્તિમાની પૂડેલી સલાહ-તેના કહેવાથી એ યાનું પશ્ચિમ સમુદ્ર તરફ પ્રયાણ–વિંધ્યાચળનું અતિક્રમણ–જરાસંધના પુત્ર કાળનું પાછળ ત્યાં સુધી આવવું-યાદની કુળદેવીએ કરેલ તેને છળ–તેનું અગ્નિમાં બળી મરવું–જરાસંધને તેની ખબર પડવાથી થયેલ પારાવાર ખેદસમુદ્રવિજયાદિને સૌરાષ્ટ્રમાં પ્રવેશ–ગિરનાર નજીક આવવું-કૃષ્ણ કરેલ સુસ્થિત દેવનું આરાધન–તેના પ્રકટ થવાથી દ્વારકા વસાવવાની કરેલી માગણી-ઈદ્રની આજ્ઞાથી કુબેરે વસાવેલી નવી દ્વારકા–તેનું વર્ણન.
છઠ્ઠો – કૃષ્ણના રૂમિણ સાથેના વિવાહનું વિસ્તૃત વર્ણન- ત્યારપછી જાંબવતી, લક્ષ્મણ, સુસીમા; ગૌરી, પાવતી અને ગાંધારી સાથે વિવાહ-સત્યભામા સહિત કૃષ્ણ સ્થાપેલ આઠ પટરાણીઓ-મિણને થયેલ પુત્રજન્મ–પ્રદ્યુમ્ન નામ સ્થાપન-સત્યભામાને ભાવુક નામે પુત્ર–રમિણીને થયેલ પુત્રને વિરહ-પ્રદ્યુમ્નને ને રૂકમિણીને પૂર્વભવ
પાંડવોના ચરિત્રનો પ્રારંભ-પાંચે પાંડવોને જન્મ-દ્રૌપદીને સ્વયંવર–ત્યાં પાંડેનું જવું દ્રૌપદીએ પહેરાવેલી વરમાળા-દ્રૌપદીના પૂર્વભવનું વર્ણન–યુધિષ્ઠિરને રાજ્યપ્રાપ્તિ-ઘુતમાં રાજ્યનું હારી જવું–પડિવોએ વનવાસમાં નીકળતાં પ્રથમ દ્વારકા જવું ત્યાં પાંચે પાંડવોને વિવાહ-પ્રદ્યુમ્ન પર તેની પાળક માતાને અનુરાગ–પ્રદ્યુમ્નનું દ્વારકા આવવું–તેણે બતાવેલા ચમત્કાર. પૃષ્ઠ ૧૩૧ થી ૧૫૪,
વાતો –જાંબવતીને થયેલ શાંબ નામે પુત્ર–સત્યભામાને થયેલ ભીરૂ નામે પુત્ર-શબ પ્રદ્યુમ્નના ચમત્કારો ને તેમના વિવાહ-રત્નકંબળના વેપારીઓનું રાજગૃહી જવું. તેનાથી દ્વારકા ને યાદવો સંબંધી પડેલી છવયશાદ્વારા જરાસંધને ખબર–જરાસંધનું યુદ્ધ માટે દ્વારકા તરફ પ્રયાણુ–દારકામાં પડેલી ખબર સુદ્ધની તૈયારી ને સામું પ્રમાણુ-બંને સન્યનું મળવું-વસુદેવને વિદ્યાધરે સાથે યુદ્ધ કરવા મેકલવા–જરાસંધે રચેલે ચડ્યૂહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org