________________
૩૦
થીગો – વસુદેવ ચરિત્ર-ભરતક્ષેત્રમાં શૌર્યપુર (સેરીપુર)માં અંધકવૃષ્ણિ રાજાને થયેલ સમુદ્રવિજયાદિ દશ પુત્રો (દશ દશા) અને કુંતી ને માદ્રી નામે બે પુત્રીઓ-મથુરામાં રહેનાર નાના ભાઈ ભજવૃષ્ણિને થયેલ ઉગ્રસેન નામે પુત્ર–કુંતીને પાંડુરાજા સાથે પરણાવવી–સુપ્રતિષ્ઠ નામે જ્ઞાની મુનિનું પધારવું–તેણે કહેલ વસુદેવ નામના દશમા દશાહને પૂર્વભવ (નંદિણના ભવનું વૃત્તાંત)-અંધકવૃષ્ણિ રાજાએ લીધેલ દીક્ષાસમુદ્રવિજયને રાજયપ્રાપ્તિ-ભેજવૃષ્ણિએ પણ લીધેલ દીક્ષા–ઉગ્રસેનને મથુરાનાં રાજ્યની પ્રાપ્તિ-ઉગ્રસેનને માપવાસી તાપસને થયેલ મેળાપ-તેણે કરેલ પારણું માટે આમંત્રણ–પારણું વખતે ભૂલી જવું-તાપસે
કરેલ બીજું માખમણ-ફરી પારણુ માટે નિમંત્રણ– તે વખતે પણ ભૂલી જવું તાપસને ત્રીજે માસખમણુને વિખતે પણ પારણા માટે નિમંત્રણ-તે વખતે પણ ભૂલી જવું–તાપસને થયેલ ક્રોધ-તેણે ઉગ્રસેનને વધ કરનાર થવાનું કરેલું નિયાણું-મરણ પામીને ઉગ્રસેનની રાણી ધારિણીની કુક્ષિમાં ઉપવું–તેને થયેલ પતિનું માંસ ખાવાને દેહદ-મંત્રીએ યુક્તિથી દેહદ પૂરો–પુત્રને જન્મ-કાંસાની પેટીમાં મૂકીને યમુનામાં વહન કરાવવુંશૌર્યપુરમાં પેટીનું નીકળવું-સુભદ્ર વણીકે ઘરે લઈ જઈને ખેલવું–તેમાંથી થયેલ પુત્ર પ્રાપ્તિ-કંસ નામ સ્થાપન-તેનું બાલ્યાવસ્થાનું તોફાન-વસુદેવકુમારને સેવક તરીકે સંપ ત્યાં કરેલ કળાપ્રહણ-વસુદેવ સાથે થયેલી તેની મિત્રાઈ - શુક્તિમતી નગરીથી રાગૃહે બ્રહદ્રથ રાજાને જરાસંધ નામે પુત્ર–તેનું પ્રતિવાસુદેવપણે પ્રકટ થવું તેણે સિંહરથ રાજાને પકડી લાવવાની સમુદ્રવિજયને કરેલી દૂત દ્વારા આશા-તેને જીતવા માટે કંસ સહિત વસુદેવ પાસે જવું-સિંહરથને પકડીને સમુદ્રવિજય પાસે લાવ-કાળુકી નિમિત્તિયાએ કહેલ નિમિત્ત-જરાસંધની પુત્રી છવયશા બંને કુળને ક્ષય કરનારી થશે એવું કથન-સિંહરથને જીતવાના બદલામાં મળનારી તે છવયશા કંસને અપાવવાને થયેલ નિર્ણય-કંસને પૂર્વ સ્થિતિનું તેના જન્મ સાથે પેટીમાં મુકેલી પત્રિકાથી જાણવું-સમુદ્રવિજયનું કંસ સહિત સિંહરથ રાજાને લઈને જરાસંધ પાસે જવું–ત્યાં વર્ણવેલ કંસનું પરાક્રમ જરાસંધે તેની સાથે કરાવેલ છવયશાનું પાણિગ્રહણ-કંસે કરેલી મથુરાની માગણી–જરાસંધે આપેલ હુકમ-ઉગ્રસેનને પાંજરામાં પૂરી કસે લીધેલ મથુરાનું રાજ્ય –તેની માતાએ બહુ કહ્યા છતાં વિચારનું ન ફેરવવું તે જોઈ તેના ભાઈ અતિમુક્ત લીધેલી દીક્ષા–સમુદ્રવિજયનું જરાસંધ પાસેથી શૌર્યપુર આવવું-નગરલોકે વસુદેવના સંબંધમાં કરેલી ફરિયાસમદ્રવિજયે વસુદેવને મહેલમાંજ રહેવા માટે આપેલી શીખામણ-ગુજ્જ દાસીથી તે ભેદ ફુટી જ–વસુદેવને તેથી થયેલ ખેદ–તેનું વેષ ફેરવીને પ્રચ્છન્નપણે નીકળી જવું-જતાં જતાં દરવાજે એક શબ બાળીને લખી ગયેલ લેખ–તે વાંચવાથી સમુદ્રવિજયદિને થયેલ ખેદ તેમણે કરેલી વસુદેવની ઉત્તરક્રિયા-વસુદેવને પ્રવા-અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ પૃષ્ઠ ૨૭ થી ૫૬.
ગીગો –(વસુદેવને પ્રવાસ ચાલુ) પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર રાજા, લક્ષ્મીવતી રાણી, તેને થયેલ કનકવતી નામે અદ્ભુત રૂપવાન પુત્રી-તે સ્વયંવર સમયે ઈંદ્રના કપાળ કુબેરનું આવવું-વસુદેવનું પણ ત્યાં આવવું–તે બંનેને મેળાપ-વસુદેવે તેના આગમન કારણની કરેલી પૃચ્છા–તેણે કનકવતી સાથેના પિતાના પૂર્વ
ના સંબંધનું કહેલું સવિસ્તર વર્ણન-તેમાં છેલ્લા ભવે કુબેર ને કનકવતીના જીવનું નળ દવદંતી થવું-આ પ્રસંગે નળવદંતીનું સવિસ્તર ચરિત્ર-નળરાજાનું કુબેર થવું અને દવદંતીનું તેની દેવાંગના થઈ આવીને કનકવતી થવું–કનકવતીનું સ્વયંવરમાં વસુદેવને વરવું–તેની સાથે પાણિગ્રહણ પૃષ્ઠ ૫૭ થી ૧૦૭
જોથો –(વસુદેવ ચરિત્ર ચાલુ) વસુદેવનું અરિષ્ટ્રપુરમાં રહિણીના સ્વયંવરમાં આવવું-રોહિણીનું વસુદેવને વરવું-ત્યાં થયેલ સમુદ્રવિજયાદિને મેળાપ-વસુદેવનું ગગનવલ્લભપુરે જઈને શૌર્યપુર આવવું-સૌને મળવું.
| પૃષ્ઠ ૧૦૮ થી ૧૧૦ વર્મા સ -બળરામ ને કૃષ્ણને પૂર્વભવ-રોહિણનાં ઉદરમાં ચાર સ્વને સૂચિત ઉપજવું–તેનો જન્મ રામ નામ સ્થાપન-બળભદ્ર નામથી પ્રસિદ્ધિ-નારદનું વૃત્તાંત-વસુદેવનું કંસનાં આગ્રહથી મથુરા આવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org