________________
બહેનનું નવતીના ભાઈ કમળ હરણ કરવું–ચિત્રગતિને પડેલી ખબર–તેની શોધમાં નીકળવું–કમળનું ઉન્મેલન કરવું–તેના પિતાનું યુદ્ધ કરવા આવવું–તેના હાથમાંથી ચિત્રગતિએ ખગ્નનું ઝુંટાવી લેવું-સુમિત્રની બહેન સ્વસ્થાને પહોંચાડી દેવી–સુમિત્રે લીધેલી દીક્ષા-તેણે મેળવેલ નવ પૂર્વનું જ્ઞાન-તેને વિહાર-ઓરમાન ભાઈ પાનું અકસ્માત મળવું–તેને ઉપજેલ ક્રોધ-તેણે મારેલ બાણુ-મુનિએ કરેલ અનશન–બ્રહ્મ દેવલેકમાં ઉપજવુંપાને થયેલ સર્પદંશ-મરીને સાતમી નરકે જવું-ચિત્રગતિનું સિદ્ધાયતનના દર્શન માટે જવું–ર–વતીને દર્શન માટે જવું-રત્નવતીના પિતાનું પુત્રી સહિત ત્યાં આવવું-સુમિત્ર દેવનું ત્યાં આવવું -તેણે કરેલી ચિત્રગતિપર પુષ્પવૃષ્ટિ-પિતાની પહેલી ઓળખાણ-અનંગસિંહે રનવતીના થનારા પતિ તરીકે ચિત્રગતિને ઓળખરત્નવતીનું તેની સાથે થયેલ પાણિગ્રહણ–ચિત્રગતિનું રાજયપર સ્થાપન-તેને વૈરાગ્ય ઉપજવાનું મળેલું કારણ દમધરસૂરિ પાસે રત્નાવતી સહિત તેણે લીધેલી દીક્ષા અનશન કરીને બંનેનું માહેન્દ્ર દેવલોકમાં દેવપણે ઉપજવું.
પાંચમા ભવમાં પૂર્વ વિદેહમાં પદ્મ વિજય, સિંહપુર નગર, હરિણુંદી રાજા, તેની પ્રિયદર્શના રાષ્ટ્રની કુક્ષિમાં ચિત્રગતિના જવનું દેવપણાથી અવીને પુત્રપણે ઉપજવું-જન્મ થતાં અપરાજિત નામ સ્થાપન-મંત્રીપુત્ર વિમળબંધ સાથે મિત્રી-તેનું અધે કરેલું હરણ-એક ચોર આશ્રયે આવવાથી તેનું કરેલું રહાણ-કેશળપતિની પુત્રી સાથે પાણિગ્રહણ-રત્નમાળા વિદ્યાધરપુત્રીનું કરેલું રક્ષણની સાથે પાણિગ્રહણ–તેને હરી લાવનાર વિદ્યાધર પાસેથી મળેલી અમૂલ્ય વસ્તુઓ–બે મિત્રોનું છુટા પડી જવું-પાછા એકઠા મળવું-બે વિદ્યાધરી સાથે પાણિગ્રહણ -મણિમૂલિકાવડે સુપ્રભ રાજાને સજજ કરવા–તેની પુત્રી સાથે પાણિગ્રહણ-કેવળી મુનિના દર્શન-તેમણે કહેલી આગામી ભવની બીના-જનાનંદ નગરના જિતશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિથી રતનવતીના જીવનું પુત્રીપણે ઉપજવું–પ્રીતિમતી નામ સ્થાપન-તેને કરેલો સ્વયંવર–અપરાજિત કુમારનું મિત્ર સહિત આવી ચડવું-અન્ય સજાઓને છતી તેની સાથે કરેલ પાણિગ્રહણ-ત્યાં પિતાના દૂતને મેળાપ–પિતા પાસે આવવા નીકળવુંપુત્રપિતાને મેળાપ-પિતાએ તેને રાજય આપીને લીધેલી દીક્ષા-કુમારનું ઉદ્યાનમાં જવું–ત્યાં અનંગદેવ નામે ચાર્યવાહપુત્રને આનંદ કરતાં દેખવું–બીજે દિવસે તેનું થયેલું અકસ્માત મરણ-કુમારને થયેલ વૈરાગ્ય-કેવળી મુનિનું પધારવું તેમની પાસે પ્રીતિમતી રાણી તથા વિમળાબેધ મંત્રી સહિત તેણે લીધેલી દીક્ષા ચારિત્ર પાળીને ૧૧મા આરણ દેવલોકમાં સૌનું ઉપજવું–ધનકુમારના ભાવથી ત્રણે મનુષ્યભવમાં બે કનિષ્ઠ બંધુઓ હતા તેમનું પણ ત્યાં જ ઉપજવું.
સાતમા ભાવમાં જંબૂદીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગર, મીષેણ રાજા, શ્રીમતી રાણી–અપરાજિતના જીવનું તેની કક્ષમાં ઉપજવું–જન્મ થતાં શંખકુમાર નામ સ્થાપન-વિમળબોધના જીવનું મંત્રીપુત્ર અતિપ્રભ નામે થવું-બંનેની મિત્રી-સમરકેતુ પશ્વિપતિને શંખકુમારે જીત-શંખકુમારને જ ઈચ્છતી યશોમતિ કન્યાની ધાવમાતા સાથે મેળાપ-યશોમતીને હરી જનાર વિદ્યાધરને જીત તેની સાથે તાગમન-સિહાયતનના દર્શન– યશોમતીના પિતાને ત્યાં જવું-ત્યાં યશોમતી વિગેરે કન્યાઓ સાથે પાણિગ્રહણ-ત્યાંથી હસ્તિનાપુર આવવું શંખકુમારને રાજ્ય આપી તેના પિતાએ લીધેલી દીક્ષા–તેમનું પુનઃ ત્યાં પધારવું–તેમને પૂગ્ધાથી યશોમતી તે પૂર્વભવોના સંબંધવાળી સ્ત્રી છે એમ ઓળખવું-પૂર્વના બે અનુજબંધુનું અહીં પણ અનુજ બંધ થવું તે બે અને મંત્રીપુત્ર અતિપ્રભ જયારે શંખકુમાર નેમિનાથ તીર્થંકર થશે ત્યારે તેમના ગણધર થશે અને મમતી તે રાજીમતી થશે એમ શ્રીષેણ રાજર્ષિનું કહેવું-ખકુમારને થયેલ વૈરાગ-
મમતી, મંત્રીપુત્ર ને બે કનિષ્ઠ બંધુ સહિત તેણે લીધેલ ચારિત્ર-તેણે કરેલું વીથ સ્થાનકનું આરાધન-તીર્થંકર નામકર્મ કરેલ નીકાચીત બંધ-અનસણ કરીને અપરાજિત નામના અનુત્તર વિમાનમાં સૌનું ઉપજવું. પw ૧ થી ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org