________________
2000000
*
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ ૮ મું
विषयानुक्रमणिका. 3
પ્રથમ –(અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નગર, વિમલન રાજા, ધારિણી રાણી–તેને આવેલ સ્વપન–સ્વનિનું ફળ–પુત્ર જન્મ, ધનકુમાર નામ સ્થાપન-કુસુમપુરમાં સિહરાજ, વિમળા રાણી, તેને ધનવતી નામે પુત્રી–બંનેની યૌવનાવસ્થા–ધનકુમારનું ચિત્ર ધનવતીની નજરે પડવું તેને તેના પર થયેલ અનુરાગ-રાજપુત્રીનું પિતા પાસે આવવું-રાજાને થયેલી તેના વર સંબંધી ચિંતા–વિક્રમધન
સેલ દતનું પ્રત્યાગમન-તેણે કરેલું ધનકુમારના રૂપનું વર્ણન-રાજાએ તે તનેજ વિવાહ ની કરવા માટે જવાને કરેલે હુકમ-નાની બહેન ચંપકવતીથી ધનવતીને એ વાતની પડેલી ખબર-સખીદ્વારા દૂતને બોલાવીને ધનકુમાર ઉપર લખી આપેલ પત્ર-દૂતનું અચળપુર આવવું-વિવાહનો થયેલો નિર્ણય–ધનકુમારે આપેલે પ્રતિપત્ર-દૂતે હાર સહિત ૫ત્ર ધનવતીને આપો-તેને સમજવામાં આવેલ આશય-મંત્રી સાથે ધનવતીને અચળપુર મેકલવી-તેનું ધનકુમાર સાથે થયેલ પાણિગ્રહણ-ધનકુમારનું ઉદ્યાનમાં જવું–ત્યાં વસુંધર મુનિના થયેલ દર્શન–બધા કુટુંબનું ત્યાં આવવું-મુનિએ દેશનાતે ધનકુમારના આગામી ભવોનું કહેલું વૃત્તાંત-અન્યદા ધનકુમારને મુનિચંદ્ર મુનિને થયેલ મેળાપ–તેમની દેશનાથી ધનકુમાર ને ધનવતીને પ્રાપ્ત થયેલ સમકિતતેમણે અંગીકાર કરેલ ગૃહીધ–ધનકુમારને મળેલ રાજ્ય–વસુંધર મુનિનું પુનરાગમન-તેમની પાસે ધનકુમારને ધનવતીએ લીધેલ દીક્ષા-સીધમ દેવલોકે બંનેનું દેવ થવું.
ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર સૂરતેજ નગરમાં સૂર નામે રાજા, વિષ્ણુન્મતિ રાણુ, તેની કુક્ષિમાં ધનકુમારના જીવનું પુત્રપણે ઉપજવું–જન્મ થતાં ચિત્રગતિ નામ સ્થાપન-તેજ થતાઢયની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગર, અનંગસિંહ રાજા, શશિપ્રભા રાણી–તેની પુત્રીપણે ધનવતીના જીવનું ઉપજવુંજન્મ થતાં રત્નાવતી નામ સ્થાપન-તેના પિતાએ નિમિત્તિમાને કરેલ પુત્રીના વરસંબંધી પ્રશ્ન–તેણે આપેલ ઉત્તર–ભરતક્ષેત્રના ચક્રપુરમાં સુગ્રીવ નામે રાજા, તેની યશસ્વતી રાણીને સુમિત્ર નામે પુત્ર અને બીજી ભદ્રા રાણુને પદ્મ નામે પુત્ર-સુમિત્રનું શ્રેષ્ઠ ને પદ્મનું કનિષ્ઠાચરણ થવું-ભદ્રાએ સુમિત્રને આપેલું ઝેર–તે હકીકત પ્રકટ થવાથી ભદ્રાનું નાસી જવું-સુમિત્રને ઝેરની થયેલી તીવ્ર અસર-અકસ્માત ચિત્રગતિનું તે તરફ આવી ચડવું–તેણે ઉતારેલું ઝેર–સુમિત્રે માનેલ આભાર-પરસ્પર થયેલી મિત્રી–ચિત્રગતિને સુમિત્રે રોકવા-ત્યાં થયેલું સુમશા કેવલીનું આગમન-ચિત્રગતિનું તેમને વાંદવા જવું–તેમની પાસે ગ્રહણ કરેલ ગ્રહધર્મ-સુમિત્રના પિતાએ ભદ્રાનું પૂછેલું વૃત્તાંત-કેવળીએ કહેલું તેના પાપનું પરિણામ-સુગ્રીવ રાજાએ લીધેલ દીક્ષા-સુમિત્રની પરણાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org