________________
અશ્વસેન રાજાની સભામાં પ્રસેનજિત્ રાજાને આવેલ માણસ તેણે કહેલી સર્વ હકીકત–તેમાં પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની પુત્રીનો પાર્શ્વકુમાર ઉપર થયેલ અનુરાગ-તેને સ્વયંવર તરીકે વારાણસી મેકલવાને કરેલા નિશ્ચય-પવન રાજાઓને તે વાતની પડેલી ખબર–તેણે કુશસ્થળને ઘેરો ઘાલ-પ્રસેનજિત રાજાએ મિત્ર પુરૂષતમને અશ્વસેન રાજા પાસે મોકલવો–અશ્વસેન રાજાએ પ્રસેનજિતને સહાય કરવા માટે નીકળવાને કરેલે નિશ્ચય -પાર્શ્વકુમારે જવા માટે કરેલી પિતાની પ્રાર્થના-રાજાએ કરેલો સ્વીકાર–પાશ્વકુમારે કરેલું પુરૂષોત્તમ નામના માણસની સાથે સિન્યસહિત પ્રયાણ-ઈદ્ર મોકલેલા સારથિનું રથ સાથે આવવું–તેણે કરેલી પ્રભુને વિજ્ઞપ્તિપ્રભુએ કરેલે તેને સ્વીકાર–અનુક્રમે કુશસ્થળપુરે પહોંચવું યવનરાજ પાસે મોકલેલ દૂત–તેણે કરેલે દૂતને તિરસ્કાર-તેના વૃહ મંત્રીએ સમજાવવું-ચવનરાજનું કાંધે કહાડે લઈને પાશ્વકુમાર પાસે આવવું-પાર્ષકુમારે
આપેલ નિર્ભય વચન–તેનું સ્વસ્થાને જવું–પુરૂષોત્તમે પ્રસેનજિત રાજાને આપેલી ખબર–તેનું પ્રભાવતી સહિત પાકુમાર પાસે આવવું-પ્રભાવતીના પાણિગ્રહણ માટે તેણે કરેલી પ્રાર્થના-પ્રભુએ આપેલે ઉત્તર-પ્રસેનક્તિ રાજાએ પાર્શ્વકુમાર સાથે પ્રભાવતીને લઈને વારાણસી આવવું–અશ્વસેન રાજાએ કરેલી કુશળ પૃચ્છા-પ્રસેનજિત રાજાએ કરેલી પ્રાર્થના–પાશ્વકુમારને આગ્રહ કરીને અશ્વસેન રાજાએ કરાવેલે પ્રભાવતીને સ્વીકાર–પાણિગ્રહણ મહત્સવ-અન્યાદા નગરલેકને પૂજા સામગ્રી સહિત નગર બહાર જતા દેખવાપ્રભુએ કરેલ કારણની પૃચ્છાલોકોએ કમઠ તાપસ આત્માના કહેલા સમાચાર-પ્રભુએ જ્ઞાનવડે જાણેલું તેનું અજ્ઞાનકષ્ટ-પ્રભુનું તેની પાસે બાવવું-અગ્નિમાંથી સપને કઢાવવો-સર્પનું મરણ પામીને ધરણેન્દ્ર થવું–કમઠનું મણ પામીને મેધમાળી દેવ થવું-પ્રભુએ આપેલ વાર્ષિક દાન-દીક્ષા માટે આશ્રમપદ ઉદ્યાનમાં આગમન-પ્રભુએ લીધેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ ચતુર્થ જ્ઞાન-પ્રથમ પારણું–પ્રભુનો વિહાર–મેઘમાળીનું આવવું–તેણે કરેલા અનેક ઉપસર્ગો–છેવટે કરેલી અત્યંત જળવૃષ્ટિ-ધરણેન્દ્રનું ઉપસર્ગ નિવારવા આવવું–ઉપસર્ગનું નિવારણ-પ્રભુની બંને ઉપર સમ દૃષ્ટિ-ધરણેકે મેઘમાળીને કરેલે તિરસ્કાર-તેને આવેલી સદ્દબુદ્ધિ-તેણે માગેલી મા-સમકિતની પ્રાપ્તિ–મેઘમાળી ને ધરણુંકનું સ્વસ્થાને જવું–ભગવંતને થયેલ કેવળજ્ઞાન-સમવસરણની રચના-વનપાળકે આપેલી અશ્વસેન રાજને વધામણીતેનું સહકુટુંબ વાંદવા આવવું–શકે કે તે તેણે કરેલી પ્રભુની સ્તુતિ–પ્રભુએ આપેલી દેશના-તેમાં કહેલું શ્રાવકના બાર તેનું સ્વરૂપ-બાર વ્રતના અતિચાર-પ્રભુના કટુંબે લીધેલી દીક્ષા-ગણધર તથા ચતુર્વિધ સંઘની સ્થાપનાપ્રભુના પણ યક્ષ
રોથા માં-પ્રભુને વિહાર–સાગરદત્તનું વૃત્તાંત–તેનું પ્રભુ પાસે આવવું-પાર્શ્વપ્રભુ પાસે તેણે લીધેલી દીક્ષા-બંધુદત્તનું વૃત્તાંત-તેનું પરદેશમાં વ્યાપારાથે નીકળવું-ચિત્રાંગદ વિદ્યાધર સાથે થયેલ મેળાપપ્રિયદર્શના સાથે બંધુદત્તને વિવાહ-બંધુદત્તનું પિતાના નગર તરફ પ્રયાણ-માર્ગમાં ચંડસેન પલ્લીપતિએ પાડેલી ધાડબંધુદત્તનું ભાગી જવું-નપ્રિયદર્શનનું ચંડસેનના હાથમાં પકડાવું-ચંડસેનને તેના પિતા સાથે પૂર્વ સંબંધતેણે પ્રિયનાને બહેન તરીકે રાખવી–બંધુદત્તની શોધમાં ચંડસેનનું નીકળવું અંધુદત્તને તેના મામા સાથે મેળાપધનદત્ત ને તેના મામાનું રાજપુરથી પકડાવું–બંનેનું કેદખાને પડવું-પ્રિયદર્શનાને પુત્ર પ્રસવ-બંધુદત્ત ને તેના મામાને કારાગૃહમાંથી છુટકારો તે બંનેનું ચંડસેનના માણસને હાથે પકડાવું-તેમને દેવી પાસે બલિદાન માટે રજૂ કરવા-મારવાની તૈયારી-પ્રિયદર્શનાનું પુત્ર સાથે ત્યાં આવવું–બંધુદતે બોલેલા નવકાર મંત્રથી ઓળખાણ પડવી–પ્રિયનાને ને તેનો મેળાપ-ચંડસેનનું પ્રતિબોધ પામવું-પુત્રનું બાંધવાનંદ નામ સ્થાપન-બંધુદત્તનું પિતાની નગરીએ આવવું–પાશ્વપ્રભુનું ત્યાં સમવસરવું-બંધુદતે કરેલી પૂર્વભવની પૃચ્છા--પ્રભુએ કહેલ તેને પૂર્વભવ–તેણે પ્રિયદર્શના સહિત પ્રભુ પાસે લીધેલી દીક્ષા-નવનિધિના સ્વામીને નગરે પ્રભુનું સમવસરવું તેણે પૂછેલો પૂર્વભવ–પૂર્વભવ સાંભળી તેણે લીધેલી દીક્ષા–પ્રભુનો પરિવાર-સંમેતગિરિએ પ્રભુનું પધારવું-પ્રભુનું નિવણ-ભાયુષ્યની સંકળના-ચરિત્રની સમાપ્તિ
પૃષ્ઠ ૨૯ થી ૩૦૮ નવમું પર્વ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org