SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ભાઈને મરણથી અને પુત્રના વિયોગથી રામચંદ્રને આવેલી મૂછ–તેને વિલાપ-વિભીષણાદિ સમજાવવુંરામે લક્ષ્મણનું મરણ નહીં માનતાં કરવા માંડેલી મોહચેષ્ટા-રામના ઉન્મત્તપણાના ખબર સાંભળી ઇદ્રજિત ને સંદના પુત્રોનું અયોધ્યા૫ર ચડી આવવું–આસનકંપથી જટાયુ દેવનું ત્યાં આવવું-રામના પક્ષમાં હજ દેવો છે એમ જાણી આવેલ રાક્ષસેએ નાસી જઈ લજજાથી દીક્ષા લેવી-જટાયુ દેવે રામને સમજાવવા કરેલા પ્રયત્નરામનું ન માનવું–કૃતાંત દેવનું આવવું-તેણે ૫ણુ કરેલે પ્રયત્ન–બહુ પ્રયત્નથી રામ-લક્ષ્મણને મરણની થયેલી ખાત્રી-તેણે કરેલું લક્ષ્મણનું મૃતકાર્ય–જટાયુને કૃતાંતદેવનું પિતાને ઓળખાવીને સ્વર્ગ" પાછા જવું. રામચંદ્ર દીક્ષા લેવાના વિચારથી શરૂઘને રાજ્ય લેવા કહેવું–તેણે પણ સાથે જ દીક્ષા લેવાને જણાવે વિચાર–લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપી રામનું દીક્ષા લેવા નીકળવું-શત્રુન, સુગ્રીવ, વિભીષણુ, વિરોધ વિગેરે ૧૬૦૦૦ રાજાઓ સાથે રામે લીધેલી દીક્ષા–રામચંદ્રમુનિએ આઠ વર્ષ પર્યત કરેલી તીવ્ર તપસ્યા–તેમણે અંગીકાર કરેલું એકલવિહારીપણું-રામને પ્રાપ્ત થયેલ લોકવધિજ્ઞાન-લક્ષ્મણને નરકમાં દેખ- તે સંબંધી રામચંદ્ર કરેલા વિચાર–પારણું નિમિત્તે એક નગરમાં પ્રવેશ–તેમના રૂપથી નગરમાં થઈ રહેલો ભ–ફરીથી નગરમાં ન જવાની કરેલી પ્રતિજ્ઞા-અરમાં પ્રતિભા ધર થઈને રહેવું–પ્રતિનંદી રાજાનું તે ઉદ્યાનમાં આવવું-રામચંદ્રની દેશનાથી શ્રાવક થવું-રામચંદ્ર કરેલ અનેક પ્રકારના તપ ને અભિગ્રહે-તેમનું કેટિશિલાપર આવવું ત્યાં કાઉસગ્નધ્યાને રહેવું-ક્ષપકશ્રેણિએ ચઢતાં સ્થાનાંતર અવસ્થાને પામવું-સીતેદ્રનું ત્યાં આવવું તેણે કરેલ અનુર ઉપસર્ગ-રામચંદ્ર ધ્યાનમાં અચળ રહેતાં મેળવેલું કેવળજ્ઞાન–અમ્યુરેંદ્રાદિકે કરેલે કેવળજ્ઞાનનો મહિમા-દેશનાને અંતે સી કે પહેલી રાવણ ને લક્ષ્મણની ગતિ-રામભદ્ર કેવળીએ કહેલા તેને આગામી ભવ–તેમાં “હાલ તેનું ચાથી નરકમાં હોવાપણું ત્યાંથી આવી નરભવમાં આવી દેવભવને અતિરે કેટલાક મનુષ્યના ભવ કરશે સીતંદ્ર અવીને ચક્રવતી થશે ત્યારે તે બે તેના પુત્ર શશે અનુક્રમે રાવણને જીવ તીર્થંકર થશે ત્યારે સીતાને જીવ તેને ગણધર થશે-લક્ષ્મણને જીવ ચક્રવતી થઈ તીર્થંકર થશે અને ત્રણે મોક્ષપદને પામશે.” ઈત્યાદિ હકીકતનું કહેવું. સીતેંદ્રનું ચોથી નરકમાં આવવું-ત્યાં લક્ષ્મણ, શબૂક તથા રાવણને પરસ્પર યુદ્ધ કરતાં જઈ પરમાધામીએ ઉપજાવેલી અસહ્ય પીડાઓસીતે પરમાધામીઓને આપેલ ઠપકે-શબૂક તથા રાવણને આપેલ શિખામણલક્ષ્મણ તથા રાવણને કહેલી આગામી ભવ સંબંધી હકીકત–તેમને થયેલી અપૂર્વ શાંતિ-નરકનાં દુઃખમાંથી છૂટવાની તેમણે બતાવેલી ઈ-સીતે ત્યાંથી લઈ જવા માટે ત્રણેને ઉપાડવા તેમનું પારાની જેમ વેરાઈ જવું બીજીવાર ઉપાડવા –બીજીવાર પણ તેમ થવું–તેઓએ જણાવેલી વિશેષ પીડા સતેંદ્રનું ત્યાંથી નીકળી રામભદ્ર કેવળીને નમી નંદીશ્વરીપે જવું-વળતાં દેવકુક્ષેત્રમાં ભામંડળના જીવ યુગલિકને જોઈ પ્રતિબંધ પમાડી પિતાનું સ્વર્ગે જવું-રામર્ષિનું પંદર હજાર વર્ષનું આયુ પૂર્ણ કરીને મોક્ષગમન. – રામાયણ સમાપ્ત:અથાણાં મા-શ્રીનમિનાથ ચરિત્ર-તેમને પૂર્વભવ-કૌશાંબી નગરીમાં સિદ્ધાર્થ નામે રાજા–દીક્ષા લઈ તીર્થંકરનામ ઉપાર્જન કરી અપરાજિત વિમાનમાં ઉપજવું. - મિથિલાનગરીમાં વિજય રાજાને વખાદેવી રાણું–તેના ગર્ભમાં સિદ્ધાર્થ રાજાના જીવનું ચેથા અનુત્તર વિમાન માંથી આવીને ઉપવું–તેમણે દીઠેલાં ચૌદ સ્વપ્ન–પ્રભુને જન્મ-દેવકૃત જન્મોત્સવ-ઈઢે કરેલી સ્તુતિ-માતા પાસે મૂકવા-વિજયરાજાએ કરેલ જન્મોત્સવ–નમિનાથ નામ સ્થાપન-પાણિગ્રહણ–રાજ્યસ્થાપનસુપ્રભ પુત્રને રાજ્ય આપી લીધેલી દીક્ષા–દત્તરાજાને ઘેર પ્રથમ પારણું-કેવળ જ્ઞાનની પ્રાપ્તિ-સમવસરણની રચના-ઇંદ્રાદિકનું આવવું-ઈવે કરેલી સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના તેમાં શ્રાવકની અહેરાત્રિની ચર્ચાનું વર્ણન-કુંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy