________________
વિગેરે સત્તર ગણુધરાની સ્થાપના–ભ્રકુટી નામે યક્ષ ને ગાંધારી નામે યક્ષણી–પ્રભુનો પરિવાર–પ્રાંત સમેતશિખર પધારવું–પ્રભુનું નિર્વાણ-આયુષ્યની પૂર્તિ-મુનિસુવ્રત ને નમિનાથજીના નિવણનું અંતર-દેવકૃત નિર્વાણમeત્સવ.
વારમાં સમાં–હરિફેણ ચકીનું ચરિત્ર–તેને પૂર્વભવ–અનંતનાથજીના તીર્થમાં નરાભિરામ રાજાનું દીક્ષા લઈ ત્રીજા દેવલેકમાં મહદ્ધિક દેવ થવું.
કાંપિલ્યપુરમાં મહાહરિ રાજાની મહિલી નામે પદારાણીના ઉદરમાં નરાભિરામ રાજાના જીવનું ઉપજવું તેણે દીઠેલાં ચૌદ સ્વખતેનો જન્મ-હરિણુ નામ સ્થાપન-યુવરાજ્યપદે સ્થાપન–પ્રગટ થયેલ ચક્રરત્નત્યાર પછી મળેલાં બીજો તેર રત્નો-દિગ્વિજય કરવા નીકળવું-છ ખંડ સાધીને કાંપિપુરમાં પાછા આવવું-ચક્રવતી પણાને અભિષેક-કાંતે લીધેલી દીક્ષા-દશહજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કેવળજ્ઞાન મેળવીને મોક્ષે જવું.
તેમા સનાં-જ્ય ચક્રવતીનું ચરિત્ર-તેને પૂર્વભવ-વસુંધર રાજાનું દીક્ષા લઈ સાતમા દેવલોકમાં દેવ થવું ત્યાંથી ચ્યવી રાજગૃહી નગરીમાં વિજય રાજાની વમા રાણીની કુક્ષિમાં ઉપજવું–તેણે દીઠેલાં ચૌદ
સ્વ'ન-પુત્રપ્રસવજ્યકુમાર નામ સ્થાપન-ચક્રરત્નની નિષ્પત્તિ-બીજ તેર રત્નનું આવી મળવું-દિગ્વિજય કરવા નીકળવું-ષખંડની સાધના–પાછું રાજગૃહી નગરીમાં આવવું-ચક્રવતીપણાને અભિષેક-કાત લીધી દીક્ષા-ત્રણ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી કેવળજ્ઞાન પામી મેક્ષે જવું.
સાતમું પર્વ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org