SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તેની હકીકત વનમાળાની તેના પિતાએ કરેલી શેધ-અનુક્રમે મહીધર રાજાનું ત્યાં આવવું-લક્ષ્મણને જોતાં જ પડેલી ઓળખાણ-આગ્રહપૂર્વક રામચંદ્રાદિને નગરમાં લઈ જવા-મહીધર રાજા પાસે નંદ્યાવર્તપુરમાં અતિવીય રાજાનો આવેલે દૂત તેણે ભરતને જીતવા માટે મહીધર રાજાની માગેલી સહાય-મહીધર રાજાને રોકીને રામચંદ્રનું સૈન્ય સાથે ત્યાં જવું–ક્ષેત્રાધિષ્ઠિત દેવે કરેલું આખા સૈન્યનું સ્ત્રીપણું-અતિવીર્યને તે જોઈને ચડેલે કેપ-લક્ષ્મણે અતિવીર્યને બાંધી લેવો–સીતાએ છોડાવ-ભરતની સેવા કરવાની કરાવેલી કબુલાત-ક્ષેત્રદેવે હરી લીધેલું સ્ત્રીપણું–અતિવીમને પડેલી ઓળખાણ-તેણે કરેલી ભક્તિ–માનભંગથી અતિવીર્યને થયેલ વૈરાગ્યતેણે લીધેલી દીક્ષા–અતિવીર્યના પુત્ર વિજયરથનું ભારત પાસે જવું-અતિવીર્ય મુનિનું ત્યાં આવવું-ભરતે તેમને ખમાવવું–રામાદિકનું નંદ્યાવર્ત પુરથી વિજયપુર પાછા આવવું-રામચંદ્ર મહીધર રાજાની માગેલી રજા–વનમાળાને પરણીને સાથે જવા લક્ષ્મણ પ્રત્યે આગ્રહ-લક્ષ્મણે સાથે ન લેવાનું બતાવેલ કારણ–તેને વિશ્વાસ આપવા લક્ષ્મણે લીધેલા રાત્રીજનના પાપ સંબંધી શપથ રામચંદ્રાદિકનું આગળ પ્રયાણ. તેમનું ક્ષેમાં જળી નગરીના ઉદ્યાનમાં આવવું–લક્ષ્મણે સાંભળેલી ઉપણુ-તેમનું રાજ્યભામાં જવુંતેણે ઝીલેલા પાંચ પ્રહાર–જિતપદ્યા રાજપુત્રીએ કરેલું વરમાળાનું આરોપણ–રાજાએ કરેલી રામચંદ્રાદિની ભક્તિ–ત્યાંથી આગળ પ્રમાણુ-વંશશૈલ પાસેના વંશસ્થળ નગરમાં આવવું-ત્યાંના લેકેને ભયભીત જોઈને પૂછેલું કારણ–રામચંદ્રાદિનું પર્વત પર ચઢવું-ત્યાં બે મુનિઓની પાસે તેમણે કરેલું ગીત ગાન ને નૃત્ય-અનળપ્રદેવે મુનિને કરવા માંડેલ ઉપસર્ગ–રામ લક્ષ્મણનું તેના નિવારણ માટે ઉઘત થવું–દેવનું નાસી જવું–મુનિને થયેલ કેવળજ્ઞાન–દેવેએ કરેલો તેને મહિમા-રામચંદ્ર પૂછેલ ઉપસર્ગનું કારણકુળભૂષણ મુનિએ ! દેશભૂષણ મુનિને તથા ઉપસર્ગ કરનાર દેવને પૂર્વભવ–પ્રાંતે કહેલ ગરૂપતિ મહાલોચન દેવની હકીકત–તે દેવે બતાવેલી રામચંદ્રાદિ પર પ્રસન્નતા–વંશસ્થળના રાજાનું ત્યાં આવવું–તે પર્વતની રામગિરિ તરીકે પ્રસિદ્ધિરામચંદ્રનું આગળ પ્રયાણદંડકારણ્યમાં પ્રવેશ સીતાએ આપેલ સુપાત્રદાન-આકાશમાંથી થયેલ દેવકત સુગંધી જળ વિગેરેની વૃષ્ટિ-એક ગંધ નામના રોગી પક્ષીનું તેથી નિરોગી થવું–તેને થયેલ જાતિસ્મરણુજ્ઞાન–જટાયુ નામ સ્થાપન-રામચં” મુનિને પૂછેલ તે ગીધ પક્ષી સંબંધી પૂર્વવૃત્તાંત-મુનિએ કહેલ દંડક રાજાની, આંદક મુનિની, પાંચસે મુનિને પીલનાર પાલકની તથા દંડક દેશના નાશની હકીકત-દંડક દેશ મટીને દંડકારણ્ય થવુંદંડક રાજાનું ગીધ પક્ષી થવું–જટાયુ પક્ષીએ કરેલ શ્રાવકપણને અંગીકાર–રામચં તેને સ્વધમીપણે સાથે રાખ-દેવદત્ત રથમાં બેસી ક્રીડા નિમિત્ત ફરવું–જટાયુનું સાથે રહેવું. પાતાળલંકામાં ખર અને ચંદ્રણખાને થયેલ સંબૂક અને સુંદ નામે બે પુત્ર–સંબૂકનું સૂર્યહાસ પણ સાધવા દંડકારણમાં આવવું–બાર વર્ષ ને સાત દિવસ ઉધે મસ્તકે રહીને કરવા માંડેલી સાધના–બારવર્ષ ને ચાર દિવસે ખલ્મનું પ્રગટ થવું–રામ લક્ષ્મણનું તે તરફ નીકળવું–લક્ષ્મણે લાધેલ ખર્શ-તેણે કરેલ ખર્બ્સને ઉપયોગ તેથી શંબૂકને મસ્તકનું કપાઈ જવું–લક્ષ્મણને થયેલ ખે-તેણે રામચંદ્રને ખગ્ન બતાવવું-રામચ કે કરેલ ખુલાસો-ચંદ્રણખાનું પૂજનસામગ્રી સાથે ત્યાં આવવું–તેણે દીઠેલે પુત્રને વિનાશ–તેથી થયેલ દીલગિરીપદપંક્તિ અનુસાર રામ લક્ષ્મણ પાસે આવવું-તેમને જોતાં ચંદ્રગુખાને થયેલ કામોત્પત્તિ-તેણે કરેલી પ્રાર્થનાબંનેએ આપેલી નિરાશાતેથી તેનું વિશેષ કોપાયમાન થવું-પાતાળલંકામાં જઈ ખર વિદ્યાધરને કહેલી પુત્રવધની હકીકત–તેનું યુદ્ધ માટે દંડકારણ્યમાં લશ્કર સહિત આવવું-રામ સાથે સિંહનાદનો સંકેત કરીને લક્ષ્મણનું યુદ્ધ કરવા જવું–યુવૃદ્ધિ દેખીને પક્ષવૃદ્ધિ કરવા માટે ચંદ્રણખાનું રાવણ પાસે જવું તેણે કહેલી રામલક્ષ્મણે પિતાના પુત્રને મરણ પમાડ્યાની તથા સીતાના અદ્દભુત સ્વરૂપની હકીકત-રાવણનું પુષ્પક વિમાનમાં બેસી તત્કાળ ત્યાં આવવું–રામ પાસેથી સીતાનું હરણ કરવામાં ઉપજેલી નિરાશા-અવલોકની વિદ્યાનું સ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy