________________
માગણી-દશરથે રામચંદ્રને બોલાવીને કહેલી હકીકત-રામચંદ્ર બતાવેલી પ્રસન્નતા-ભતે જણાવેલી અનિરામચંદ્ર તેને સમજાવવો-ભરતે આપેલો એગ્ય ઉત્તર-રામે વનવાસ જવાની બતાવેલી ઇચ્છા-દશરથ રાજાની માઝા માગી રામનું માતા પાસે આજ્ઞા લેવા જવું–તેને થયેલે ખેદ-રામે યુક્તિપૂર્વક સમજાવવું બીજી માતાઓને નમીને રામનું નીકળવું-સીતાએ કૌશલ્પા પાસે રામ સાથે જવાની માગેલી આગા-સીતાનું રામની પાછળ નીકળવું–લક્ષ્મણને પડેલા ખબર–તેને થયેલ ગુસ્સો-તેનું મનમાં જ સમજી જવું–માતા પિતાની આજ્ઞા મેળવીને તેનું પણ રામની પાછળ નીકળવું-દશરથ રાજાનું પરિવાર સહિત પાછળ જવું-રામે આગ્રહપૂર્વક પાછા વાળવા-ત્રણે જણનું આગળ પ્રયાણ ભારત રાજ્ય ન સ્વીકારવાથી મંત્રીઓનું રામને પાછા લેવા આવવુંરામે આમહપૂર્વક પાછા વાળવા-મંત્રીઓએ બધી હકીક્તનું કહેવું–તોપણ ભરતે કરેલે રાજ્યને અસરકારભારતનું રામને પાછી વાળવા નીકળવું-સાથે કૈકેયીનું પણું જવું-છ દિવસે રામ પાસે પહોંચવું-ભરત ને કેકેયીએ કરેલો રામ પ્રત્યે અત્યંત આગ્રહ-રામચંદ્દે યુક્તિપૂર્વક સમજાવીને ત્યાંજ કરેલ ભરતને રાજ્યાભિષેક-ભરતનું અયોધ્યા પાછા જવું-દશરથ રાજાએ લીધેલી દીક્ષા-ભરતનું ઉદાસીન વૃત્તિએ રાજ્યમાં રહેવું-રામ, લક્ષ્મણને સીતાનું આગળ પ્રયાણ-ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘીને અવંતિ દેશમાં પ્રવેશ.
સર્ગ પાંચમામાં–અવંતિ દેશના તે પ્રદેશને ઉજ્જડ દેખીને રામે પૂછેલી હકીકત–એક પુરૂષે કહેલ તેનું કારણ તેમાં સિંહદર રાજા ને વજકર્ણ વચ્ચે થયેલા વિરોધ-વજકણે ન નમવાનું કારણ–સિંહેદરે તેની નગરી તરફ કરેલ પ્રમાણ-વજકણે પિતાની નગરીમાં ભરાઈ રહેવું–સિંહેદરના ભયથી તે પ્રદેશનું ઉજ્જડ થવું–કહેનાર પુરૂષને પ્રસન્ન કરી રામનું દશાંગપુર આવવું-વજકણે કરેલો તેમને સત્કાર-રામની આજ્ઞાથી લક્ષ્મણનું સિંહદર પાસે જવું-લક્ષ્મણે કરેલું યુદ્ધ-સિંહદરને બાંધી લઈને રામ પાસે લાવ-રામે કરાવેલી સિંહેદર ને વજકર્ણ વચ્ચે સલાહ-તેઓએ લક્ષ્મણને આપેલી કન્યાઓ–લક્ષ્મણે હાલ ત્યાં જ રહેવા દેવાનું કહેવું–આગળ પ્રમાણ-સીતા માટે પાણી લેવા લક્ષ્મણનું જવું–કુબેરપુરના રાજા સાથે મેળાપ-તેણે રામ સીતાને ત્યાં તેડી જવા-કુબેરપુરના રાજાનું સ્ત્રીને વેશે એકાંતે રામચંદ્રને મળવું-રામચંદ્ર પુરૂષવેશે રહેવાનું પૂછેલું કારણ-કમાણમાળાએ કહેલો પોતાનો પૂર્વ વૃત્તાંત-પોતાના પિતા વાલિખિભને બ્લેચ્છ પાસેથી છોડાવવાની કરેલી પ્રાર્થના-રામે કરેલો સ્વીકાર-નર્મદા ઉતરીને રામે કરેલો વિંધ્યાટવીમાં પ્રવેશ–પ્લેચ્છ રાજાએ સીતાને પકડી લેવા સેનિકોને કરેલ હુકમ-લક્ષ્મણના માત્ર સિંહનાદથી ભય પામીને પ્લે રાજાનું રામ પાસે આવવું-તેણે કહેલું પિતાનું પૂર્વ વૃત્તાંત–તે કાક પલીપતિ પાસેથી વાલિખિલ્મ રાજાને છોડાવવોતેને કુબેરપુર મોક્લવ-રામચંદ્રનું આગળ પ્રયાણ–તાપી ઉતરીને અરૂણ ગ્રામે આવવું–અગ્નિહોત્રી કપિલ બ્રાહ્મણને ઘેર પાણી પીવા જવું–કપિલની સ્ત્રી સુશમએ કરેલ સત્કાર–કપિલે કરેલું અપમાન–ત્યાંથી આગળ ચાલતાં વર્ષાઋતુનું બેસવું–એક અરણ્યમાં પ્રવેશ–વડવૃક્ષ નીચે ચાતુર્માસ રહેવાને કરેલો વિચાર–તે વડવૃક્ષના અધિષ્ઠાયિક યક્ષનું પિતાના સ્વામી ગોકર્ણ યક્ષ પાસે ગમન–તેણે કહેલી હકીકત–ગોકર્ણ મલે રામભદ્રાદિને ઓળખીને ત્યાં વિકલી મેટી રામપુરી નામે નગરી–ગોકણે કરેલી રામ પ્રત્યે પ્રાર્થના–રામચંદ્રનું ત્યાં ચાતુર્માસ રહેવું-કપિલ બ્રાહ્મણનું તે તરફ આવવું-નવીન નગરી જેઈને તેણે પૂછેલી હકીકત–તેને નગરીમાં પ્રવેશ–મુનિસમાગમથી તેણે અંગીકાર કરેલું શ્રાવકપણું-ઘેર જઈને સુમને કહેલ હકીકત–તેનું પણ શ્રાવિકા થવું–બંનેનું દ્રવ્યર્થે રામપુરીમાં આવવું-લક્ષ્મણને દેખતાં કપિલને ઉપજેલ ભય-રામે ભય નિવારી દ્રવ્ય આપવાવડે ઉપજાવેલી સંતુષ્ટતા-કપિલે લીધેલી દીક્ષા-વર્ષાઋતુ ઉતરતાં રામચંદ્ર પ્રયાણ કરેલે વિચાર-મણે આભૂષણદિવડે કરેલે વિશેષ સત્કાર-રામચંદ્રનું પ્રમાણુ યક્ષે કરેલું નગરીનું વિસર્જન.
રામાદિકનું વિજયપુરના ઉદ્યાનમાં આવવું-ત્યાંના રાજાની પુત્રી વનમાળાનું ગળે ફાંસો ખાવા ત્યાં આવવું તેણે પ્રગટ કરેલ કારણુ-લક્ષ્મણે કરેલ નિવારણ–વનમાળાનું રામચંદ્ર પાસે આવવું–લક્ષ્મણે કહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org