________________
સગ ૬ ઠ્ઠો ]
પ્રભુની દેશના
[ ૫૯
'
66
આ શરીરમાં પવિત્રતાને માને ? દ્વેષ ધાતુ અને મળથી ભરેલા, કૃમિ અને ગંડુપદના સ્થાનરૂપ તથા રોગરૂપ સર્પીના ગણેાવડે ખવાયેલા આ શરીરને કેણુ શુચિ કહે ? સ્વાદિષ્ટ અન્ન, પાન, ક્ષીર, ઈક્ષુ અને બીજા ઘતાદિ વિગય પદાર્થો પણ ભાજન કર્યા પછી જેમાં વિષારૂપ થાય છે, તે શરીર કેમ શુચિ કહેવાય ? જેમ વિલેપન કરેલે સુગંધી યક્ષક મ` પણ તત્કાળ મળરૂપ થઈ જાય છે, તે શરીરમાં કેવી રીતે શૌચપણું મનાય ? સુગ ંધી તાંબૂલનું આસ્વાદન કરીને સુઈ ગયેલા માણસ સવારે ઉઠી પેાતાના મુખના દુધની જુગુપ્સા કરે, એ શરીરની “કેમ શુચિતા ગણાય? સુગંધી ધૂપ, પુષ્પ અને પુષ્પમાલાદિક જેએ સ્વતઃસુગંધી છે, તે જેના સંગથી દુર્ગંધતાને પામી જાય એ કાયા કેમ પવિત્ર ગણાય ?. માંજેલા, વિલેપન કરેલા અને સેંકડો ઘડાએથી ધાયેલે પણ અશુચિ દેહ કલાલના ઘડાની જેમ પવિત્રપણાને “ પામતા નથી. મૃત્તિકા, જળ, અગ્નિ, પવન અને સૂર્યકિરણેાના સ્નાનવડે જેએ આ દેહને
66 પણ
(C
66
શૌચ કહે છે તેવા ગતાનુગતિક લેાકેાએ ખરેખર ફોતરાંજ ખાંડેલાં છે. તેથી આવા અશુચિ “ શરીરવડે માત્ર મેક્ષàત્પાદક તપન્ન કરવું; કારણ કે બુદ્ધિમાન લેાકાએ ખારા સમુદ્ર“ માંથી રત્નની જેમ અસારમાંથી સારના ઉદ્દાર કરવા એજ ઉત્તમ છે.’’
66
66
66
66
આવી પ્રભુની ધ દેશનાથી ઘણા પ્રાણીએ પ્રતિષેધ પામ્યા, અને હજારાએ દીક્ષા લીધી. ભગવાન ચંદ્રપ્રભ પ્રભુને દત્ત વિગેરે ત્રાણું ગણુધરા થયા, તેઓએ ઉત્પાદાઢ ત્રિપદિ વડે દ્વાદશાંગી રચી. પ્રભુની દેશનાને અંતે ચરણુપીઠપર બેસીને દત્ત ગણુધરે પ્રાણીઓને મેધ આપનારી દેશના આપવા માંડી. સંગીત પૂર્ણ થયા પછી યુવાન નાગિરકેાની જેમ મનુષ્ય દેવતાએ વિગેરે તે દેશનાને અતે પાતપેાતાને સ્થાનકે ગયા. તેમના તીમાં હુંસના વાહનવાળા, દક્ષિણ ભુજામાં વત્સ ને વામ ભુજામાં મુલ્ગરને ધારણ કરનારા વિજય નામે યક્ષ અને હુંસના વાહનવાળી, પીળા અંગવાળી, એ દક્ષિણ ભુજામાં ખ અને મુગર ધારણ કરનારી તથા બે વામ ભુજામાં ફલક અને ફરસીને રાખનારી ભુર્કુટી નામે દેવી એ બંને ભગવતના શાસનદેવતા થયા.
હંમેશાં તે બન્ને શાસનદેવતા જેમની સાનિધ્યમાં રહેલા છે એવા અને સ અતિશયેાના પાત્ર એવા ચંદ્રપ્રભ પ્રભુ આકાશમાં ચંદ્રની જેમ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા; અને અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને એંશી હજાર સાવીએ!, બે હજાર ચૌદપૂર્વી એ, આઠ હજાર અવધિજ્ઞાની, આઠ હજાર મનઃપ^વજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈક્રિયલબ્ધિવાળા, સાત હજાર ને છસે! નાદબ્ધિવાળા, અઢી લાખ શ્રાવકે અને ચાર લાખ ને એકાણુ' હજાર શ્રાવિકા—એ પ્રમાણે પ્રભુના પરિવાર થયા. ચેાવીશ પૂર્વાંગ અને ત્રણ માસે ર્જિત એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સ ંમૈતગિરિએ આવ્યા. ત્યાં એક હજાર મુનિએની સાથે પ્રભુએ અનશન વ્રત ગ્રહણ કર્યુ.. સુરઅસુરે એ સેવેલા પ્રભુ એવી રીતે એક માસ સુધી રહ્યા. પછી સવ ચેાગને
૧ સુગંધી દ્રવ્યાના એકત્ર કરેલ પદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org