SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લા] અશનિશ્વાષે લીધેલ દીક્ષા [૨૨૫ સુધી ચાલ્યાં આવે છે. આ પ્રમાણે પેાતાના પૂર્વભવ સાંભળી સુતારા, અમિતતેજ, શ્રીવિજય અને અનિવેગ પરમસ`વેગ અને વિસ્મય પામ્યા પછી અમિતતેજે પૂછ્યું–“ હે મુનિત્રય ! હું ભવ્ય છુ કે અલભ્ય છું?' અલભદ્ર મુનિ ખેલ્યા- આ ભવથી નવમા ભવને વિષે આ ભરતક્ષેત્રની અંદર ખત્રીશ હજાર મુગટબદ્ધ રાજાઓએ સેવન કરાતા, ચૌદ મહારતનેા નાથ, નવનિધિના ઈશ્વર, લવણુ સમુદ્ર તથા ક્ષુદ્ર હિમાલય જેની મર્યાદા છે એટલી પૃથ્વીને સ્વામી અને માગધાદિક દેવકુમારે એ સેવેલે એવે તું પાંચમા ચક્રવત્તી થઈશ, અને તેજ ભવમાં ચાસઢ ઇંદ્રોએ જેના ચરણને સેવેલ છે એવા શાંતીનાથ નામે સેાળમા તીર્થંકર પણ તમેજ થશે. તે વખતે આ શ્રીવિજય રાજા તે તમારા પહેલા પુત્ર અને પહેવા ગણધર થશે.” આ પ્રમાણે સાંભળી શ્રીવિજય અને અમિતતેજે અચળ મુનિને પ્રણામ કરીને શ્રાવકના ખાર વ્રત ગ્રહણ કર્યાં. અશનિશ્વેષે ખલભદ્ર મુનિને પ્રણામ કરી ભક્તિવડે નમ્ર થઈ વિજ્ઞપ્તિ કરી.- હૈ સર્વજ્ઞ પ્રભુ ! આપના મુખથી મે પૂર્વ ભવેમાં ભાગવેલ દુઃખ સાંભળવાથી મારૂ મન તે આવેશથી અત્યારે પણ ક"પે છે. હું ભગવન્! તમારા કહેવા પ્રમાણે કપિલના જન્મમાં પ્રિયાના વિયેાગથી મેં જે આત્ત ધ્યાન કર્યું હતું, તેથી વિવિધ પ્રકારના વધ, છેઃ અને ભેદ વડે ભયંકર ચેનિમાં ઉત્પન્ન થઈ થઈ મને બહુ વાર તેનું ફળ મળ્યું ત્યારપછી અકામ નિરાએ માંડ– માંડ તે દુષ્ટને જીણુ કરી હું પૂ` ભવમાં મનુષ્યપણાને પામ્યું. પરંતુ તેમાં પણુ અભાગ્ય ચેાગે જિનધમ નહીં પામવાથી તાપસ થઈ અલ્પ ફળવાળુ અને બહુ કષ્ટવાળું મેં ખાળ તપ કર્યું; તેવા તપને પરિણામે પણ પાછુ નિયાણું કરી આ ચમરચા નગરીમાં હું વિદ્યાધરના પતિ થયા. પણ હૈ પ્રભુ ! તેવા નિાનવાળા તપનુ', પરસ્ત્રીહરણનુ' અને મહાવાળા વિદ્યાના ભયનું... મને તેા મહાશુભ ફળવાળું પરિણામ આવ્યું. કે જેથી સ` દુઃખમાંથી છેડાવનારા આપ જેવા મહાત્માનું શરણુ મળ્યું. પાસે રહેલી વસ્તુને પણ જેમ અંધ ન જાણી શકે તેમ જિનધને નહી. જાણુતા હું આટલા ભવ પર્યંત ભા; પરંતુ હવે આપ મારી રક્ષા કરો. હું વિભુ ! અત્યાર પછી યતિધમ વિના મારી એક ક્ષણ પણ જશે। નહીં. માટે મને હમણુાંજ દીક્ષા આપે.” ‘તે ચેાગ્ય છે’ એમ કહી મુનિએ અનુગ્રહ કરેલ અશનિધેાષ ઉત્તમ આશ્રયને પામીને વિનયથી અમિતતેજ પ્રત્યે આક્ષ્ચા—“ ક રૂપ ઘાસમાં અગ્નિ સમાન આ જવલનજટી પ્રત્યક્ષ વિજયી ધ હોય તેવા તમારા પૂજ્ય પિતામહ છે; આ ભગવાન્ આ કીતિ કે જે તૃણુની જેમ વૈભવના ત્યાગ કરનાર અને તપના તેજવડે અર્ક (સૂ`) જેવા તમારા પિતા છે અને ભાવી ચક્રવતી તેમજ ભાવી તિર્થંકર એવા તમે છે, તે તમને પ્રણિપાત કરતાં જો કે હું માની છું તે છતાં પણુ મને કાંઈ લજ્જા નથી માટે હવે આ ચમરચ'ચા નગરીનુ` મારૂ રાજ્ય અને અશ્વઘાષાદિક આ મારા પુત્રો અને મારૂ' ખીજુ જે કાંઈ છે તે બધુ તમારૂ જ છે એમ જાણો, જુઠ્ઠુ જાણુશા નહી.” આ પ્રમાણે કહી પેાતાના મેાટા પુત્ર અશ્વઘેષને ક્ષીરકંઠે ખાલકની પેઠે અમિતતેજના ઉત્સંગમાં અપ`ણુ કર્યાં. પછી B - 29 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy