SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] પ્રભુની દેશના [ પર્વ ૪ થું આ પ્રમાણે સર્વ લેકમાં પરવચના કરવામાં તત્પર એવા પ્રાણીઓ પિતાના આ“માનેજ વંચી સ્વધર્મ અને સદ્ગતિને નાશ કરે છે, તેથી તિયચ જાતિમાં ઉત્પન્ન થવાનું “ઉત્કૃષ્ટ બીજ મોક્ષપુરીના દ્વારની ભેગળ અને વિશ્વાસરૂપ વૃક્ષને દાવાનળ સરખી માયા “વિદ્વાનોએ ત્યાગ કરવા લાગ્યા છે. મલ્લીનાથ તીર્થંકર પૂર્વભવમાં સૂક્ષ્મ માયા કરશે અને તે માયાશલ્યને કાઢશે નહીં તેથી તે સ્ત્રીભાવને પ્રાપ્ત કરશે, માટે જગતનો દ્રોહ કરનારી “માયારૂપી સર્પિણીને જગતને આનંદનું કારણ એવી સરલતારૂપ ઔષધિ છતી લેવી. સરલતા એ અવાર્ય વિસ્તારવાળો મુક્તિપુરીનો માર્ગ કહે છે, અને તપ દાન વિગેરે લક્ષણવાળો “જે માગે છે તે તે અવશેષ માર્ગ છે. જેઓ સરલતાને સેવનારા છે તેઓ લેકમાં પણ “પ્રીતિના પાત્ર થાય છે, અને સર્ષની જેમ કુટીલ પુરૂષથી સર્વે ઉદ્વેગ પામે છે. જેની મને વૃત્તિ સરલ છે તેઓ ભવવાસમાં રહેલા છે, તથાપિ તે મહાત્માઓને પિતાથીજ અનુ“ભવાય તેવું અકૃત્રિમ મુક્તિસુખ મળે છે. જેના મનમાં કૌટિલ્યતારૂપી શંકુ (ખીલ) કલેશ કર્યા કરે છે અને જેઓ બીજાને હાનિ કરવામાંજ તત્પર છે તેવા વંચક પુરૂષને “કયાંથી સુખ હેયર સર્વ વિદ્યાઓમાં વિદ્વત્તા મેળવ્યા છતાં અને સર્વ પ્રકારની કાળાએ “પ્રાપ્ત કર્યા છતાં ધન્ય પુરૂષોને જ બાળકની જેવી સરલતા પ્રગટે છે. બાળકે અજ્ઞ છતાં “પણ તેમની સરલતા સર્વને પ્રીતિ ઉપજાવે છે, તે જેઓનાં ચિત્ત સર્વ શસ્ત્રોના અર્થમાં આસક્ત થયેલા છે તેમની સરલતા પ્રીતિ ઉપજાવે તેમાં શું કહેવું ? સરલતા સ્વાભાવિક છે અને કુટિલતા કૃત્રિમ છે, તે સ્વાભાવિક ધર્મને છોડી કૃત્રિમ ધર્મને કેણ આશ્રય “કરે? પ્રાય: સવે જ છળ, પિશુનતા, વક્રોક્તિ અને પરવંચનામાં તત્પર છે, તે તેમાં રહા છતાં પણ સુવર્ણપ્રતિમાની પેઠે નિર્વિકારી રહેનાર કેઈક ધન્ય પુરૂષ જ હોય છે. સર્વ ગણધરે જે કે મૃતસમુદ્રના પારને પામ્યા હોય છે, તથાપિ શિક્ષા લેવાને માટે એગ્ય હેય “તેમ તીર્થંકરની વાણીને સરલતાથી સાંભળે છે. જે સરલપણે આચના કરે છે તે સર્વ “દુષ્કર્મને ખપાવે છે, અને જે કુટિલપણે આલોચના કરે છે તે ચેડાં દુષ્કર્મ હોય તો તેને “ઉલટાં વધારે છે. જેઓ મન વચન અને કાયાથી સમસ્ત પ્રકારે કુટિલ છે તેમને મોક્ષ “તે નથી; પણ જેઓ મન, વચન અને કાયાથી સર્વત્ર સરલ છે તેને મોક્ષ થાય છે. આ પ્રમાણે કુટિલ પુરૂષની અતિ ઊગ્ર એવી કર્મની પણ કુટિલતાને વિચારીને સારી “બુદ્ધિવાળા પુરૂષે મોક્ષની ઈચ્છાથી સરલતાનો જ આશ્રય કરવો. “સર્વ દેશોની ખાણ, ગુણનો ગ્રાસ કરવામાં રાક્ષસ, વ્યસરૂપી લતાનું મૂળ અને સર્વ અર્થને બાધ કરનાર લે છે. નિર્ધન સેને, સેવાળો સહસ્ત્રને, સહસ્ત્રાધિપતિ લક્ષને, “લક્ષપતિ કોટીને, કોટીપતિ રાજાપણુને, રાજા ચક્રવતી પણાને, ચક્રવતી દેવપણને અને દેવ “ઇંદ્રને ઈચ્છે છે. ઇંદ્રપણું પ્રાપ્ત થતાં પણ ઈછા નિવૃત્તિ પામતી નથી, તેથી મૂળમાં “લઘુપણે રહેલે એ લેભ કુંભારના ચક્રપર રહેલા શરાવલા (રામપાત્ર)ની જેમ વધ્યા કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy