SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ] અદ્ધ ચક્રી (વાસુદેવ)ના જન્મ [ પ ૪ થ જાણે તે અગાઉથી સ્થાન કરી આપતેઃ હાય તેમ કામધેનુની જેમ યાચકેાને ઇચ્છાનુસાર દાન આપવા લાગ્યા. લેકેમાં પણ પુત્રવિવાહની જેમ તે રાજપુત્રના જન્મને મેટા ઉત્સવ પ્રવૃત્તી રહ્યો. હાથમાં માંગળિક વસ્તુઓ લઈને સૌભાગ્યવતી સ્ત્રીએ રાજમંદિરમાં આવવા લાગી. ત્યાં ન સમાવાથી તેમના પરસ્પર સંઘષ્ણુવડે ગામમાં પણ મેટી ભીડ થઈ પડી. રાજગૃહની જેમ શહેરમાં પણ ઠેકાણે ઠેકાણે તારણ ખાંધવામાં આવ્યાં, અને સ્થાને સ્થાને સંગીત પ્રવત્તા રહ્યા. પુત્રના પૃષ્ટ ઉપર ત્રણ વશ જોઈને રાજાએ મેાટા ઉત્સવથી તેનુ ત્રિપુષ્ટ એવું નામ પાડયુ’. ધાત્રીઓએ લાલનપાલન કરેલા અને અચલ અલદેવની સાથે ક્રીડા કરતા ત્રિપૃષકુમાર ધીમે ધીમે વધવા લાગ્યા. માવતની પછવાડે ખાળ હસ્તીની જેમ આગળ ચાલતા બલભદ્રની પછવાડે પગના ઘુઘરા વગાડતા એ ત્રિપૃષ્ટકુમાર ક્રીડા કરવા લાગ્યું. ચેાગ્ય વય થતાં દુપણુ જેમ પ્રતિષિ અને ગ્રહણ કરે તેમ એ મહાપ્રાજ્ઞ કુમારે ઉપાધ્યા ચને સાક્ષીભૂત કરી લીલામાત્રમાં સર્વ કળા ગ્રહણ કરી લીધી. અનુક્રમે કવચ ધરનાર અને દ્રઢ વક્ષસ્થળવાળા એ મહાભુજ કુમાર જો કે અનુજ હતા તાપણુ જાણે અલભદ્રના વયસ્ય (મિત્ર) હાય તેમ દેખાવા લાગ્યું। અંતર રહિત નિત્ય ક્રીડા કરતા એ બંને ભાઈ જાણે મૂર્તિવંત શુકલ અને કૃષ્ણુ પક્ષ હાય તેમ શેાલવા લાગ્યા. નીલાં અને પીળાં વજ્રને ધારણ કરનારા અને તાડ તથા ગરૂડના ચિન્હવાળા તે બન્ને ભાઈ જાણે સુવણગિરિ તથા 'જનગિરિ હોય તેવા શાલતા હતા. તે ખલદેવ અને વાસુદેવ ક્રીડાથી ચાલતા તેપણ તેએના ચરણન્યાસથી વજ્રપાતની જેમ પૃથ્વી ક'પાયમાન થતી હતી. પુરૂષામાં ગજેંદ્ર સમાન તે મને ભાઈ હાથી ઉપર ચડતા ત્યારે તે પ્રૌઢહાથીએ પણ કુ ભસ્થળ ઉપર તેમના હસ્તતળનું આસ્ફાલન સહન કરી શકતા નહી. ક્રીડા કરતા તે પેાતાની પ્રચ'ડ ભુજાએ જ્યારે પતના શિખરપુર આઘાત કરતા ત્યારે તે મોટા પર્વતના શિખરે પશુ એક રાફડા જેવા થઈ પડતા. એ બન્ને કુમાર મેાટા દૈત્યાદિકથી પણ ભય પામતા નહી તે ખીજાની શી વાત કરવી ? નિભિક એવા તેઓ જે કાઈ તેને શરણે આવતું તેને શરણ આપતા. પરસ્પર અત્યંત સ્નેહ હાવાથી અચલ કુમાર વિના ત્રિપૃષ્ઠ કુમાર અને ત્રિપૃષ્ટકુમાર વિના અચલકુમાર એકલા રહેતા નહીં. જાણે એ શરીર અને એક આત્મા હોય તેમ તે સાથે જ ફરતા હતા. આ તરફ રત્નપુર નગરમાં મસુગ્રીવ નામે રાજાની નીલાંજના નામે રાણીની કુક્ષિથી અગ્રીવ નામે પ્રતિવાસુદેવ ઉત્પન્ન થયા હતા. એ મહાભુજ એંશી ધનુષ્યના શરીરવાળા, નવીન મેઘના જેવી કાંતિવાળા અને ચેારાશી લાખ વના આયુષ્યવાળા હતા. મેાટા હસ્તીઓના કુંભસ્થળાને ફાડી નાખતાં છતાં પણ જેમ સિંહની કડુ શાંત થાય નહીં તેમ અનેક શત્રુઓને ફૂટવાથી પશુ તે અવગ્રીવ પ્રતિવાસુદેવની ભુજાની ક ુ. શાંત થતી નહેાતી. એ મહાબાહુ અને પરાક્રમી વીર રણસંગ્રામમાં એવા કુતુદ્ધળી હતા કે યુદ્ધ કરતા શત્રુઓથી જેવા પ્રસન્ન થતે તેવા શત્રુઓના નમ્ર થવાથી પ્રસન્ન થતે નહીં. તેના પ્રતાપ વરૂણ્ણાઅની જેમ શત્રુએની સીએના નેત્રકમળમાંથી અશ્રુજળનું આકષ ણુ કરીને વરસાવતા હતા. તેના હાથમાં દિશાઓના ચક્રને આક્રમણુ કરનારૂં એક ચક્ર હતું, કે જે શત્રુઓને ઉત્પાત કરનાર ખીન્ને સૂર્ય હોય તેવું ૧. યુદ્ધ કરવાની ઇચ્છારૂપ ખરજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy