SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સગ૧ લે. ] અચલ અલદેવના જન્મ [૮૫ શૌય'માં સિંહ જેવા, પરાક્રમમાં હસ્તી જેવા, રૂપમાં કામદેવ જેવા અને બુદ્ધિમાં બૃહસ્પતિ જેવા હતા. પૃથ્વીને સાધવામાં પ્રગટ પરાક્રમવાળા તે રાજાના બુદ્ધિ અને પરાક્રમ એ ભુજાની જેમ પરસ્પર એક ખીજાને શેાભા આપતા હતા. એ રાજાને શરીરધારિણી જાણે પૃથ્વી હૈાય તેવી કલ્યાણના સ્થાનરૂપ ભદ્રા નામે એક પટ્ટરાણી હતી. એ રાણી પતિભક્તિરૂપ વચને ધારણ કરી, પહેરેગીરની જેમ જાગ્રત રહી, રત્નના વિધાનની જેમ હંમેશાં પેાતાના શીલની રક્ષા કરતી હતી. નેત્રરૂપ દીપકની જાણે અમૃતમય વાટ હાય, શરીરધારી જાણે રાજ્યલક્ષ્મી હોય અને મૂર્ત્તિ`મતી જાણે કુલવ્યવસ્થા હોય તેવી તે નિર'તર પ્રકાશતી હતી. એકદા પ્રથમ કહેલેા સબલના જીવ અનુત્તર વિમાનમાંથી ચવીને તે મહાદેવીની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના છેલ્લા પહેારે ખલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ના જોયાં. તે વખતે ઉત્પન્ન થયેલા પરમાનંદથી પરાભવ પામીને દૂર ગઈ હાય તેમ તેની નિદ્રા જતી રહી, એટલે રાણીએ તે સ્વપ્નની વાત રાજાને આ પ્રમાણે જણાવી−‘ હું સ્વામિન! આજે રાત્રે પ્રથમ સ્ફાટિક મણિના જેવા ઉજવળ ચાર દાંતવાળા હસ્તી વાદળાની અંદર ચંદ્ર પ્રવેશ કરે તેમ મેં મારા મુખમાં પ્રવેશ કરતા જોયેા. પછી શર ઋતુના વાદળાથી જાણે બનાવેલે હાય તેવા નિળ કાંતિવાળા, ઉંચી કેાંઢવાળા અને સરલ પુછડાવાળા એક ગના કરતા વૃષભ જોચે. પછી દૂર પ્રસરતા કિરણાના અંકુરાએથી જાણે દિશાઓને કર્ણાભૂષણ રચતા હોય તેવા ચંદ્રમા જોયા; અને છેવટે જેમાં ભમરા મધુર ગુ ંજારવ કરી રહ્યા છે એવા વિકસિત કમળાથી જાણે શત સુખાવર્ડ ગાયન કરતુ. હાય તેવુ' એક પૂર્ણ સરાવર જોયું. હું નાથ! આ સ્વપ્નાઓનું મને શું ફળ થશે તે તમે હેા; કારણ કે સામાન્ય જનને ઉત્તમ સ્વપ્નનું ફળ પૂછવું પશુ ચેગ્ય નથી.” રાજાએ કહ્યું- હે દેવ ! લક્ષ્મીથી દેવના જેવા અને લેાકેાત્તર બળવાળા તમારે અલભદ્ર પુત્ર થશે.” પછી સુખે સુખે ગર્ભના નિર્વાહ કરતા અનુક્રમે પૂર્વ દિશા જેમ સૂર્યને જન્મ આપે તેમ ભદ્રાદેવીએ પૂર્ણ સમયે શ્વેત વણુ વાળા, મેાટી ભુજાવાળા અને અ`શી ધનુષ્ય શરીરવાળા પુત્રને જન્મ આપ્યા. ચક્રરત્ન ઉત્પન્ન થતાં જેમ ચક્રવતી મહેસ્રવ કરે તેમ પુત્રરત્ન ઉત્પન્ન થતાં મહારાજાએ મેટા આડંબરથી મહેાત્સવ કર્યાં. પછી શુભ દિવસે શુભ રાશિના ચ'દ્ર થતાં રાજાએ માટા ઉત્સવથી પુત્રનું' અચલ એવું નામ પાડ્યું. નીકવડે વૃક્ષની જેમ દિવસે દિવસે શરીરની કાંતિને અધિક અધિક વિસ્તારતા એ બાળક ધાત્રીએથી વૃદ્ધિ પામવા લાગ્યું. એ ચલ કુમાર જન્મ્યા પછી કેટલેએક કાળ ગયા ત્યારે કેતકી જેમ પુષ્પને ધારણ કરે તેમ ભદ્રાદેવીએ ક્ીવાર ગભ ધારણ કર્યાં. પૂછુ કાળ થતાં ગંગા જેમ કમલિનીને જન્મ આપે તેમ દેવીએ સ લક્ષણેાએ સ`પૂર્ણ એવી એક પુત્રીને જન્મ આપ્ચા. રાજાએ મૃગનાં બચ્ચાં જેવા નેત્રવાળી એ ચંદ્રવદના પુત્રીનું મૃગાવતી એવું નામ પાડયુ, તાપસાના ઉત્સંગમાં મૃગલીની જેમ લેાકેાના ઉત્સંગમાં સંચાર કરતી એ મૃગલેચના ખાળા નિવિશ્વને વધવા લાગી એ બાળિકાને કટી ઉપર બેસાડી ઘરના આંગણામાં વિચરતી એવી ધાત્રીઓ રત્નની પુતળીથી જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy