________________
વિષયાનુક્રમણિકા
૧૫
આરાધન. નવ નિધાનનું પ્રગટ થવું. નવ નિધાનનું વર્ણન. ગંગાના દક્ષિણનિકૂટનુ સેનાનીએ કરેલ સાધન. ચૌદ રત્નને નવ નિધાન સહિત અયાખ્યા તરફ પ્રયાણુ. ભાક્રમણુ અને ધ્યામાં ચક્રીના પ્રવેશને લગતી થઈ રહેલી તૈયારી. ચઢ્ઢીએ કરેલ અઠ્ઠમ તપ. અયાખ્યામાં પ્રવેશ. નગરજનાને થયેલ હ. રાજમહેલ સમીપે પહેાંચવું, અંગરક્ષક દેવા વગેરેને ચક્રીએ આપેલ રજા. મહેલમાં પ્રવેશ. ચક્રીના રાજ્યાભિષેક મહેાત્સવ. ચીની ઋદ્ધિનું વર્ણન. સ ંબંધી વર્ગનું ચક્રીને થયેલ સ્મરણુ, સુંદરીની સ્થિતિ. તેને જોઈ ચક્રીને થયેલ ખેદ. સેવકાને આપેલ ઠપકો. તેમણે કરેલા ખુલાસો. સુંદરીની ચારિત્ર લેવાની દૃઢ ાિ. ચક્રીએ આપેલ આજ્ઞા. ભગવંતનુ પધારવું. ક્રિનું વાંદવા નીકળવુ. ચક્રીએ કરેલ સ્તુતિ. સુંદરીએ કરેલ ચારિત્ર ગ્રહણુ.. બધ્રુવનું સ્મરણુ. તેમની પાસે તે મેાલવા. તેમણે તેને આપેલ ઉત્તર. ૯૮ ભાઇનુ એકત્ર મળીને પ્રભુ પાસે ગમન. તેમણે ભગવંતની કરેલી સ્તુતિ તથા વિજ્ઞપ્તિ. ભગવતે આપેલ ઉપદેશ. તેને થયેલ વૈરાગ્ય. તેમણે પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ભરતે કરેલ તેમનાં રાજ્યોને સ્વીકાર. પૃષ્ઠ ૧૧૭ થી ૧૫૧
પાંચમાં સર્વમાં:—ચક્રનું આયુધશાળા બહાર રહેવુ, ચક્રીએ પૂછેલ તેનુ કારણ, મંત્રીએ કરેલ ખુલાસા. બાહુબલિને આજ્ઞા મનાવવાની જણાવેલી આવશ્યકતા, ચક્રીના મનનુ આંદોલન, દૂત માકલવાના થયેલ નિર્ણય, સુવેગ દૂતનું તે તરફ પ્રયાણુ, તેને થયેલા અપશુકના, બહલી દેશેામાં તેને પ્રવેશ, તેને થયેલ આશ્ચર્ય, તક્ષશિલા નગરીએ પહોંચવુ, નગરીની મધ્યમાં થઈ રાજમહેલમાં પ્રવેશ, રાજસભા જોઈ તેને થયેલ ચમત્કાર, બાહુબલિએ કરેલ કુશલ પૃચ્છા, સુવેગ તે આપેલ યુક્તિયુક્ત ઉત્તર, તેમાં બતાવેલ શામ, દામ, દંડ ને ભેદ, ખાહુબલિએ આપેલા તેનેા કરડા ઉત્તર, સુવેગનું ભયભીતપણે બહાર નીકળવુ, નગરજનેામાં થતી વાતચીત. યુદ્ધવાર્તાને પ્રસાર, યુદ્ધની થઈ રહેલી તૈયારી, સુવેગને થયેલ વિચાર, તેનું અયાધ્યા પહોંચવું, ભરતે કરેલ કુશળપૃચ્છા. સુવેગે આપેલ ઉત્તર, તેમાં બતાવેલ બાહુબલિની મહત્ત્વતા, ભરતના મનની અસ્થિર સ્થિતિ, સુષેણુ સેનાપતિએ ચક્રી પ્રત્યે બતાવેલ વિચાર, તેમાં યુદ્ધની જણાવેલ આવશ્યક્તા, સચિવની તે વિચારમાં મળેલી સંમતિ, ચક્રીએ આપેલ પ્રયાણુની આના, સૈન્યનું બહલીદેશ તરફ પ્રયાણુ, ચક્રીએ સાંભળેલ લાાતિ, ખહલીદેશ સમીપે પહેોંચવું. તેની સીમાએ કરેલા પડાવ, બાહુબલિએ પણુ કરેલ સામું પ્રયાણુ, તેણે પણ કરેલ નજીકમાં જ પડાવ, રાત્રિએ અને સૈન્યમાં સેનાપતિની સ્થાપના, યુદ્ધ માટે થઈ રહેલી તૈયારી. રાત્રિનું અતિક્રમણ, પ્રાતઃકાળે યુદ્ધ માટે બન્ને સેનાનું નીકળવુ, રણસંગ્રામવિધિ, ભરત તથા બહુબલિએ કરેલ દેવપૂજા, તેઓએ કરેલ પ્રભુની સ્તુતિ, અતેનુ સૈન્યમાં આવવું, બને સેનાનુ સામસામે એકઠા થવું, દેવતાઓએ યુદ્ધ કરવામાં કરેલ અટકાવ, તેમનું ભરતચક્રી પાસે આવવું, દેવાએ ચઢીને કહેલાં હિતવચનો, ચક્રીએ આપેલ તેનો ઉત્તર. દેવાનું બાહુબલિ પાસે આગમન, બાહુબલિ પ્રત્યે કહેલાં વચનો. બાહુબલિએ આપેલ તેના ઉત્તર, દેવાએ કરેલ સૈન્યયુદ્ધનુ નિવારણ, દૃષ્ટિયુદ્ધાદિ દ્વયુદ્ધના કરેલા નિર્ણય, યુદ્ધ બધ કરવાના પ્રતિહારીએ કરેલ નિષિ, અને સેનાના સૈનિકોને થયેલ ખેદ, ભરતના સનિકાને જીત માટે થયેલ શકા, ચઢીએ પેાતાના બળની પરીક્ષા બતાવીને તેનું કરેલ નિવારણ, યુદ્ધ માટે બંનેનુ રભૂમિમાં આવવું. ઠંયુદ્ધની શરૂઆત. દૃષ્ટિયુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર, વાગ્યુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર. માહુયુદ્ધ, તેમાં પણુ ચક્રીની હાર, મુષ્ટિયુદ્ધ, તેમાં પણ ચક્રીનુ હારવુ, દંડયુદ્ધ, ભરતે બાહુબલિ પર કરેલ દંડપ્રહાર, બાહુબલિનું જાતુ સુધી પૃથ્વીમાં ખૂંચી જવુ, તેણે કરેલ ભરત ઉપર 'પ્રહાર, ભરતનું કંઠ સુધી ખૂંચી જવું, ભરતને થયેલ ચક્રીપણાની શંકા, ચક્રનુ ચક્રી પાસે આવવું. તે જોઈ બાહુબલિને આવેલ ધિકકાર, ચક્રીએ ચક્રને છેડવું, તેના વિનાશ કરવા બાહુબલિએ કરેલ વિચાર, ચક્રનું પાછુ કરવુ, બાહુબલિને થયેલ ક્રેાધ, મુષ્ટિ ઉપાડીને ભરત તરફ દોડવુ, માર્ગમાં થયેલ સદ્વિચાર, ક્રોધને તજી ઈ શાંતભાવના કરેલ સ્વીકાર, તે જ મુષ્ટિવડે બાહુબલિએ કરેલ કેશલુ ંચન, અંગીકાર કરેલ
A-II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org