SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહોલ્યું જેહ; આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શકત; ધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે. પ્રા. ચા. ૧૨. તપ વીરજ આચારજ એણી પેરે; વિવિધ વિરાધ્યા જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા. ચા. ૧૩. વળિયા વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વિર જિણેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે, પ્રા. ચા. ૧૪. (ઢાળ બીજી) પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ; એ પાંચે થાવર કહ્યા એ, કરી કરસણ આરંભ, ખેત્રને ખેડીયાં; કુવા તળાવ ખણાવીઆએ ના ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરાં; મેડી માળ ચણાવી આ એ, લીંપણ ઝુંપણ કાજ, એણીપરે પરપરે; પૃથ્વીકાય વિરાધીઆએ કેરા ઘોયણે નાહણ પાણી, ઝીલણ અપકાય; છોતિ ધોતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા; ભાડભુંજા લીહાસાગરાએ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ; રંગણ રાંધણ રસવતીએ, એણીપેરે કર્માદાન, પરે પરે કેલવી; તેઉ વાઉ વિરાધીઆએ. વાડી વન આરામ, વાપી વનસ્પતિ પાન ફૂલ ફળ ચુંટીયાએ પહોંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં; છેદ્યાં છુંદ્યાં આથીયાંએ //૪ો. ||પો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy