________________
(૨૮)
ગહુંલી
(૧)
જીરે જિનવર વચન સુણંકરૂં, જીરે અવિચળ શાસન વીર રે. ગુણવંતા ગિરૂઆ વાણી મીઠી રે મહાવીર તણી,
જીરે પર્ષદા બાર મળી તિહાં, જીરે અર્થ પ્રકાશે ગુણ ગંભીર રે; ગુણવંતા ગૌતમ પ્રશ્ન પૂછે રે મહાવીર આગળે.
જીરે નિગોદ સ્વરૂપ મુજને કહો, જીરે કેમ એ જીવવિચાર રે-ગુ. જીરે મધુર ધ્વનિએ જગગુરુ કહે, જીરે કરવા ભવિક ઉપગાર રે ગુ. જીરેરાજ ચૌદલોક જાણીએ, જીરે અસંખ્ય જોજન કોડાકોડી રે-ગુ. જીરે જોજન એક એમાં લીજીએ, જીરે લીજીએ એકએકનો અંશ રે. જીરે એક નિગોદે જીવ અનંત છે, જીરે પુદ્ગલ પરમાણુઆ અનંતરે, જીરે એક પ્રદેશ જાણીએ, જીરે પ્રદેશે વર્ગણા અનંત રે-ગુણ.
૧.
૨.
૩.
૪.
જીરે અસંખ્ય ગોળા સંખ્ય છે, જીરે નિગોદ અસંખ્ય ગોળાશેષ રે-ગુ. જીરે પરમાણુઆ પ્રત્યે ગુણ અનંત છે, જીરે વર્ણ ગંધરસ ફરસ રે-ગુ. ૫. જીરે લોક સકલ છે એમ ભર્યો, જીરે કહે ગૌતમધન્ય તુમ જ્ઞાન રે-ગુ. જીરે એવા ગુરુની આગળ ગહુંલી, જીરે ફત્તેશિખર અમૃત શિવની શ્રેણિ રે ૬.
(૨)
સખી સરસ્વતી ભગવતી માતા રે, કાંઈ પ્રણમીજે સુખશાતા રે, કાંઈ વચન સુધારસ દાતા, ગુણવંતા સાંભળો વીરવાણી રે,
કાંઈ મોક્ષ તણી નિશાની ગુણ.-૧. કાંઈ ચોવીસમા જિનરાયા રે, સાથે ચૌદ સહસ્ર મુનિરાયા રે; જેહના સેવે સુરનર પાયા, ગુણવંતા સાંભળો વીરવાણી રે
Jain Education International
For Private & Personal Use Only
૨.
www.jainelibrary.org