________________
સ્તુતિઓ ૦૭૨૩
ઉત્પત્તિસ્થિતિસંહતિત્રિપથગા જ્ઞાનાબુદાવૃદ્ધિગા ! સા મે કર્મમલ હરત્વવિકલ શ્રીદ્વાદશાંગી નદી / ૩ // શક્રશ્ચન્દ્રરવિગ્રહાશ્ચધરણ બ્રત્યેન્દ્રશાન્ચેમ્બિકા ! દિક્યાલાઃ સકપર્દિગોમુખગણિઝેશ્વરી ભારતી || વેડન્ય જ્ઞાન તપઃ ક્રિયા વ્રતવિધિ શ્રી તીર્થયાત્રાદિષ ! શ્રીસંઘસ્ય તુરા ચતુર્વિધસુરાસ્તે સન્તુ ભદ્રંકરા ! ૪
(૧૮)
શ્રાવક-આચાર સ્તુતિ શાસન નાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રીભોજન મત કરીએ, જાણી પાપ અપાર તો; ઘુઅડ કાગને નાગનાએ, તે પામે અવતાર તો, નિયમ નૌકારસી નિત્ય કરો એ, સાંજે કરો ચઉવિહાર તો. ૧. વાસી બોળો રિંગણાંએ, કંદમૂળ તું ટાળતો, ખાતા ખોટ ઘણી કરીએ, તે માટે મન વારતો; કાચા દૂધને છાશ માંહે, કઠોળ જમવું નિવારતો, રૂષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તો. હોળી બળેવને નોરતાંએ, પીપળે પાણી રેડતો, શીલ સાતમ વાસી વડાએ, ખાતા મોટી ખોડતો; સાંભળી સમકિત દઢ કરોએ; મિથ્યાત્વ પર્વનીવારતો, સામાયિક પડિક્કમણું નિત કરીએ, જિનવાણી જગસારતો. ૩. રૂતુવંતી અડકો નહિએ, નવીકરે ઘરના કામ તો, તેનાં વાંછિત પૂરશે એ, દેવી સિદ્ધાયિકા નામતો; હિત ઉપદેશે હર્ષ ધરીએ, કોઈ ન કરશો રીસ તો, કીર્તિ કમલા પામશોએ, જીવ કહે તસ શિષ્ય તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org