SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિઓ ૦ ૭૨૧ પારણે સાહમ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુણ્ય ભંડાર ભરીજે; શ્રીવિજયક્ષેમ સૂરિ ગણધાર, જસવન્તસાગર ગુરુ ઉદાર, જિણંદસાગર જયકાર. ૪. (૧૫) પર્યુષણની સ્તુતિ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિષ નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુસંગે ચઢતે રંગે, વીર-ચરિત્ર સુણાવોજી. પ્રથમ વખાણ ધર્મ સારથિ પદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વલી ચોથે, વીર જનમ અવિકારજી; પાંચમ દીક્ષા છઠ્ઠ શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે થિાવલી સંભળાવે, પિઉડા પૂરો જગીશજી. છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજેજી, વરસી પડિક્કમણું મુનિવંદન, સંઘ સકળ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ-ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. તીરથમાં વિમળાચળ ગિરિમાં, મેરુ મહીધર નેમજી, મુનિવર માંહી જિનવર મ્હોટા, પરવ પશુસણ તેમજી; અવસર પામી સામ્મિવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિનદેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈજી. (૧૬) શ્રી જ્ઞાનપંચમી સ્તુતિ (સંસ્કૃત) શ્રીનેમિઃ પંચરૂપસ્રિદશપતિકૃત પ્રાજ્ય જન્માભિષેક । ત્ર્યંચપંચાક્ષમત્તદ્વિરદમદભિદા પંચવØોયમાનઃ ॥ . પ્ર.-૩-૪૬ Jain Education International For Private & Personal Use Only ૧. ૨. ૩. ૪. www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy