SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવનો – ૭૦૧ ભવમાં ભમતાં મેં દરસણ પાયો, આશા પૂરે એક પલમે હો જિનજી ! શાંતિ. ૨. નિર્મળ જ્યોત વદન પર સોહે, નિકસ્યો ચંદ વાદળ મેં સાહેબજી ! શાંતિ. ૩. મેરો મન પ્રભુ ! તુમ સાથે લીનો મીન વસે જ્યું જલમેં હો જિનજી ! શાંતિ. ૪. જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠો દેવ સકલમેં સાહેબજી ! શાંતિ. ૫. (૧૫) શ્રી કુંથુનાથ સ્વામીનું સ્તવન (રાગ-ગુર્જરી : રામકલી : અંબર દે દે મુરારિ ! હમારો-એ દેશી) મનડું કિહિ ન બાજે હો કુંથુજિન ! મનડું કિમહિ ન બાજે; જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમે અળગું ભાજે હો. કુંથુજિન. ૧. રજની વાસ૨ વસતી ઉજડ, ગયણ પાયલે જાય; ‘સાચ ખાય ને મુખડું થોથું,' એહ ઉખાણો ન્યાય હો. મુગતિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે હો. કુંથુજિન. ૨. કુંથુજિન. ૩. આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકું; કિહાં કણે જો હઠ કરી હટકું (તો) વ્યાલતણી પરે વાંકું હો. કુંથુજિન. ૪. કુંથુજિન. ૫. કુંજિન. ૬. કુંજિન. ૭. જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાંહિ; સર્વમાંહે ને સહુથી અળગું, એ અચરજ મનમાંહિ હો. જે જે કહું તે કાન ન ધારે, આપમતે રહે કાલું; સુર ન૨ પંડિતજન સમજાવે, સમજે ન મારું સાલું હો. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદસ ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે હો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy