SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો૦ ૬૮૭ u o j j મલ્લિ-જન્મ અર-મલ્લિ-પાસ વર-ચરણ-વિલાસી; ઋષભ અજિત સુમતિ નમિ, મલ્લિ ઘન-ઘાતી વિનાશી ૫. પદ્મપ્રભ શિવવાસ, પાસ ભવભવના તોડી; એકાદશી દિન આપણી, ઋદ્ધિ સઘળી જોડી. દશ ક્ષેત્રે ત્રિહું કાલના, ત્રણસેં કલ્યાણ; વર્ષ અગ્યાર એકાદશી, આરાધો વરનાણ. અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠા; પૂંજણી ઠવણી વીંટણી, મસી કાગળ ને કાઠા. અગિયાર અવ્રત છાંડવા એ, વહો પડિમા અગિયાર; ખિમાવિજય જિનશાસને, સફલ કરો અવતાર. (૧૬) શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન પર્વ પર્યુષણ ગુણનીલો, નવકલ્પી વિહાર; ચાર માસાંતર સ્થિર રહે, એવી જ અર્થ ઉદાર. અષાડ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તરમેં, પડિક્કમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે થઈ એક તાન. જિનવર ચૈત્ય જુહારીએ, ગુરુભક્તિ વિશાલ; પ્રાયઃ અષ્ટ ભવાંતરે, વરીએ શિવ-વરમાલ. દર્પણથી નિજ રૂપનો, જુએ સુદષ્ટિ રૂપ; દર્પણ અનુભવ અર્પણો, જ્ઞાનરયણ મુનિ ભૂપ. આત્મસ્વરૂપ વિલોકતાં, પ્રગટ્યો મિત્ર-સ્વભાવ; રાય ઉદાઈ ખામણાં, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સૂણો, શુકલ ચતુર્થી સીમા; પંચમી દિન વાંચે સુણે, હોય વિરાધક નિયમા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy