SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) ચૈત્યવંદનો મંગલ-સ્તુતિ સકલકુશલવલ્લી પુષ્પરાવર્તમેળો દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન; ભવજલનિધિપોતઃ સર્વસંપત્તિહેતુઃ સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ ૧ાા -આ સ્તુતિ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવામાં આવે છે. (૧) પદ્મપ્રભુ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ. ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દો ઉજ્જવલ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને નેમિનાથ, દો અંજન સરીખા. સોળે જિન કંચન સમા, એવા જિન ચોવીસ; ધીરવિમલ પંડિતતણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. (ર) બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ-દોહગ જાવે. આચારજ-ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાધીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. અષ્ટોત્તર-શત ગુણ મળી, એમ સમરો નવકાર; ધીરવિમલ પંડિતતણો, નય પ્રણમે નિત સાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy