________________
ચોવીસ માંડલ૦૪૯ ૩. સહન ન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૪. સહન ન થઈ શક્તાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક ભૂમિ છોડીને) મધ્ય ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૫. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૬. સહન ન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયના) દ્વારની બહારમાં (નજીક તથા મધ્યભૂમિ છોડીને) દૂરની ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૪. ચોથા છ માંડલાં. ૧. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૨. સહન થઈ શકતાં, ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પાસેની નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૩. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડી નીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૪. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર (નજીક ભૂમિ છોડીને) મધ્ય નિર્જીવ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય છે.
૫. સહન થઈ શકતાં ખાસ મુશ્કેલી ન હોય તે વખતે વડીનીતિ અને લઘુનીતિ કરવાને માટે (ઉપાશ્રયથી) બહાર સો ડગલાંની અંદર પ્ર.-૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org