SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. ચોવીસ માંડલાં (સ્પંડિલ* પડિલેહણા) આ માંડલવાળી જગા (સો ડગલાં દૂર વસતિ) પ્રથમથી જોઈ રાખવી, જેમાં રાત્રે માતરું વગેરે પરઠવી શકાય. અને માંડલાં સ્થાપનાજી પાસે રહીને બોલતી વખતે તે તે જગાએ દૃષ્ટિનો ઉપયોગ રાખવો. (૧) મૂળપાઠ આ માંડલાની મનમાં ધારણા કરવાની છે. તે નીચે પ્રમાણે છે. (૧) પ્રથમ સંથારાની જગા પાસે નીચે પ્રમાણે છે માંડલાં કરવાં. ૧ આઘાડે | આસને | ઉચ્ચારે | પાસવર્ણ ! અણહિયાસે | | આઘાડે | આસને | પાસવણે | અણહિયાસે | ૩) આઘાડે | મઝે | ઉચ્ચારે ! પાસવર્ણ | અણહિયાસે | આઘાડે | મઝે ! પાસવણે | અણહિયાસેT | આઘાડે ! દૂર | ઉચ્ચારે | પાસવણે ! અણહિયાસે | આઘાડે ! દૂર પાસવર્ણ | અણહિયાસે (૨) બીજા છ માંડલા ઉપાશ્રયના દ્વારની અંદર નીચે પ્રમાણે કરવાં. ૧/આઘાડે ! આસને | ઉચ્ચારે | પાસવણે અહિયાસે ૨) આઘાડે | આસને | પાસવર્ણ | અહિયાસે ૩]આઘાડે | મઝે ! ઉચ્ચારે | પાસવર્ણ | અહિયાસે આઘાડે મઝે પાસવણે અહિયાસે પ આઘાડે ! દૂર | ઉચ્ચારે | પાસવર્ણ | અહિયાસે આઘાડે પાસવણે અહિયાસે * ચંડિલ-શુદ્ધભૂમિ, જતુરહિત પ્રદેશ, મલોત્સર્ગ, વિષ્ટા વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy