SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ વિરાધનાના ચાર પ્રકાર છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર અને (૪) અનાચાર-એ પ્રમાણે છે. અતિક્રમ-આરાધનાના ભંગ માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે તે. વ્યતિક્રમ-વિરાધના માટેની તૈયારી તે. અતિચાર-જેમાં કાંઈક અંશે દોષનું સેવન થાય તે. અનાચાર-જે સંપૂર્ણપણે વ્રત (પચ્ચક્ઝાણ) ભાંગે અથવા જેમાં આરાધનાનું કંઈ તત્ત્વ ન રહે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy