________________
સંતિક સ્તવન૦૫૪૫ નિ.ક.માં આ પ્રકારે વર્ણવેલું છે : “તીર્થોત્પન્ન મેઘયક્ષ ત્રિપુઉં શ્યામવર્ણ पुरुष-वाहन षड्भुजं मातुलिङ्ग परशु-चक्रान्वित दक्षिणपाणिं नकुल-शूलન્ડ્રિયુત વામપાળ વેતિ રરા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો ગોમેધ યક્ષ ત્રણ મુખવાળો, શ્યામ વર્ણનો ઉત્પન્ન તથા પુરુષના વાહનવાળો છે અને તેને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં બિજોરુ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો શૂળ અને શક્તિ છે.
પાન-માયંકા--માતફૌ-પાર્થ અને માતંગ. પાર્થ અને માત૬ તે પાર્ષ-મતિ.
ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ ભગવાનના યક્ષનું નામ પાર્થ છે. તેનું સ્વરૂપ નિ.ક.માં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન પાર્શ્વયક્ષ નમુવમુર BUTमण्डित-शिरसं श्याम-वर्णं कूर्म-वाहनं बीजपूरकोरगयुत-दक्षिणपाणिं नकुलाहियुतવીમપાળ રેતિ ારરૂા" તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો પાર્શ્વયક્ષ હાથીના જેવા મુખવાળો, સર્પની ફણાથી મંડિત મસ્તકવાળો અને શ્યામ-વર્ણનો છે. તેનું વાહન કાચબો છે અને તેને ચાર હાથ છે. તેમાં જમણા બે હાથમાં બિજોરુ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને સર્પ છે.
ચોવીસમા શ્રીમહાવીરસ્વામીના યક્ષનું નામ માતંગ છે. તેનું સ્વરૂપ નિ. કામાં આ પ્રમાણે જણાવેલું છે : “તીર્થોત્પન્ન માતાઁ શ્યામવર્ણ ગ-વાદન દ્વિમુન્ન ળેિ નિરં વારે વીનપૂરમિતિ રકા' તેમના જ તીર્થમાં ઉત્પન્ન થયેલો માતંગ યક્ષ શ્યામ વર્ણનો છે, ગજના વાહનવાળો છે અને બે ભુજાવાળો છે. તેમાં જમણા હાથમાં નોળિયો છે અને ડાબા હાથમાં બિજોરુ છે.
(૭-૮-૪) સરલ છે.
(૭-૮-૫) ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબડું, કુસુમ, માતંગ, વિજય, અજિત, બ્રહ્મ, મનુજ, સુરકુમાર, શમુખ, પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ, યક્ષેદ્ર, કુબેર, વરુણ, ભૃકુટિ, ગોમેવ, પાર્શ્વ અને માતંગ એ ચોવીસ યક્ષો.
(૯-૧૦-૧૧-૩) તેવી-વ્યિ:-દેવીઓ. અહીં તેવીગો-શબ્દથી યક્ષિણીઓ કે શાસનદેવીઓ સમજવાની છે.
પ્ર.-૩-૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org