________________
સુખી.
⭑
૪૭૪ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
આમોદ્દ-પ્રમોદ્દાળિ: -આમોદ-પ્રમોદ કરનારા, આનંદ કરનારા
(૧૦-૪) અહીં ‘ભવન્તુ' પદ અધ્યાહાર છે.
(૧૦-૫) ૐ તમે પુત્ર (પુત્રી), મિત્ર, ભાઈ (બહેન), ભાર્યા, હિતૈષી જ્ઞાતિલા, સ્નેહીજનો અને સગાં-વહાલાં-સહિત આનંદ કરનારા થાઓ-સુખી થાઓ.
(૧૧-૩) અસ્મિન્ આ.
ચ-અને.
ભ્રમત્તે, આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવ-શ્રાવિાળાક્ ભૂમંડલને વિશે પોતપોતાનાં સ્થાનમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનાં.
ભૂમહત-સ્નાત્રવિધિ કરતી વખતે જે જગાની મર્યાદા બાંધી હોય, તેને ‘ભૂમંડલ' કહેવામાં આવે છે. ભૂ એટલે અનુષ્ઠાનભૂમિનો મધ્યભાગ અથવા કેન્દ્ર અને મળ્યુ એટલે તેની આસપાસની જગા.
યંત્રોમાં પણ જે બહિર્મંડલ કે છેલ્લી હદ હોય છે, તેને ભૂમંડલ કહેવામાં આવે છે.
અનુભવસિદ્ધ-મંત્રદ્વાત્રિંશિકાના તૃતીય અધિકારમાં કહ્યું છે કે
।
* આમોદ્ર અને મોવ તેઞમોવ-પ્રમોવ. તેના રિર્ તે આમોવ-પ્રમોવ-ન્િ. આમોદ અને પ્રમોદની વિશેષતા લલિતા-ત્રિશતી-ભાષ્યમાં આ પ્રમાણે દર્શાવી છે : ‘વિનો भावः सौख्यम्, सर्वाणि च तानि प्रिय-मोद-प्रमोदानन्द - शब्दवाच्यानि । इष्टदर्शनजन्यं सुखं પ્રિયમ્ । તામનન્ય મોટ્ઃ । તદ્દનુભવનન્ય પ્રમોઃ । આનન્દ્ર: સમષ્ટિ: (પૃ. ૫૧) સુખીનો ભાવ તે સૌષ્ય. પ્રિય, મોદ, પ્રમોદ, અને આનંદ એ શબ્દો તેના વાચક છે. ઇષ્ટદર્શનથી થતું સુખ, તે પ્રિય. તેના લાભથી થતું સુખ, તે મોદ. તેના અનુભવથી થતું સુખ, તે પ્રમોદ અને તે સઘળાનું એક સામાન્ય નામ, તે આનંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org