SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ રાક્ષસ-ભીમ અને મહાભીમ. ભૂત-સુરૂપ અને પ્રતિરૂપ. પિશાચ-કાલ અને મહાકાલ. બીજા આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે, તેના ઈંદ્રો નીચે મુજબ : અણપત્ની-સંનિહિત અને સામાન. પણપત્ની-ધાતા અને વિધાતા. ઋષિવાદી-ઋષિ અને ઋષિપાલ. ભૂતવાદી-ઈશ્વર અને મહેશ્વર. ક્રેદિત-સુવર્સ અને વિશાલ. મહાક્રુદિત-હાસ્ય અને હાસ્યરતિ. કોદંડ (કૃષ્માંડ)-શ્વેત અને મહાશ્વેત, પાવક-પતંગ અને પતંગપતિ. જ્યોતિના ૨ ઈંદ્રો ચંદ્ર ચંદ્ર. સૂર્ય-સૂર્ય. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા ૬૬-૬૬ હોય છે, એટલે તેના ઇંદ્રો ૧૩૨ થાય, પણ અહીં જાતિથી ૨ ઈંદ્રો ગણાવામાં આવ્યા છે. આ બધા ઈંદ્રો સાથે સૌધર્મેદ્ર આવે છે. સવિનયમ્-વિનય-પૂર્વક, વિનયથી. અદ્-મારા વૃદ્દીવા-પૂજ્ય અરિહંત દેવને હાથમાં લઈને. અર્હત્ એ જ મટ્ટાર તે અર્હદ્-મટ્ટાર. અર્હ-અરિહંત. ભટ્ટા-દેવ. ભટ્ટાર શબ્દને સ્વાર્થમાં પ્રત્યય આવવાથી મટ્ટાર શબ્દ બનેલો છે. ‘ભટ્ટ સ્વામિત્વ મૃચ્છતીતિ ભટ્ટાર:-ભટ્ટ એટલે સ્વામીપણું, તેને પ્રાપ્ત કરે તે ભટ્ટાર’ અર્થાત્ પૂજ્ય કે દેવ. પૂજ્યનામની આગળ ભટ્ટારક, દેવ એવા શબ્દો વપરાય છે : ‘પાવા ભટ્ટારો લેવઃ, પ્રયોજ્યાઃ પૂન્યનામતઃ ।'-અભિધાનચિંતામણિ (કાંડ ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy