SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ૦૪૧૯ “કાવ્યલિંગ' અલંકાર છે, કારણ કે તેમાં વંતિ પદના અર્થનું “સંત-સત્ર-ય પાવ’ એ પદ વડે સમર્થન કરવામાં આવ્યું છે. દશમી ગાથામાં ‘નિય' અને નિયારિયાં' પદના હેતુપોષક ‘નિયં--મર્ય’ અને ‘પવોદ-રિવું' હોવાથી “કાવ્યલિંગ” અલંકાર છે. વિશેષોક્તિ કારણ હોવા છતાં કાર્ય ન થાય, ત્યાં “વિશેષોક્તિ' અલંકાર મનાય છે. જેમકે "अनुरागवती सन्ध्या, दिवसस्तत्पुरस्सरः । અહો ! વૈવાતિચિત્રા તથાપિ ને સમાનમ: ” -કુવલયાનંદ પૃ. ૧૦૧ સંધ્યા અનુરાગવાળી છે, દિવસ તેની સમીપે છે; છતાં દેવગતિ વિચિત્ર છે કે સમાગમ થતો નથી. પચીસમી અને ઓગણત્રીસમી ગાથાથી શરૂ થતાં કુલકોમાં મોહજન્ય સામગ્રીનો અભાવ છતાં ભગવાનને “નિયં-મોટું –મોહને જીતનાર અને સંત-સત્ર-પાવ-ઢોસ’ –સર્વ પાપ અને દોષને શાન્ત કરનાર વર્ણવ્યા છે. તેથી વિશેષોક્તિ અલંકાર છે. જયાં વિશેષણો અભિપ્રાય-પૂર્વક હોય, ત્યાં પરિકર' અલંકાર મનાય છે. જેમકે “સુધાંશુ-ઋતિતોરંસસ્તાવું રંતુ વ: શિવઃ | “ચંદ્રથી શોભાયમાન મસ્તકવાળા શિવ તમારા તાપને દૂર કરો.” છઠ્ઠી ગાથામાં ‘સમય’ વિશેષણ સાભિપ્રાય હોવાથી “પરિકર” અલંકાર છે; તથા આઠમી ગાથામાં કવિએ “સંતિ’ અને ‘સમાદિ માગ્યા છે અને તે દેવામાં સામર્થ્યસૂચક “સમાહિ-નિર્દિ અને “વંતિ-ર' એ બે વિશેષણો યોજેલાં છે; એટલે ત્યાં પણ “પરિકર' અલંકાર છે. ઉદાત્ત સમૃદ્ધિનું વર્ણન હોય, ત્યાં “ઉદાત્ત' અલંકાર ઉત્પન્ન થાય છે. અગિયારમી ગાથામાં પુર, નગર, નિગમ, જનપદ ચૌદ રત્ન, નવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy