________________
સકલ-તીર્થ-વંદના ૨૧
संमेतशिखर वंदु जिन वीश, अष्टापद वंदु चोवीश । विमलाचल ने गढ गिरनार, आबु उपर जिनवर जुहार ॥११॥ शंखेश्वर केसरियो सार, तारंगे श्री अजित जुहार । अंतरिक्ख वरकाणो पास, जीराउलो ने थंभण पास ॥ १२ ॥ गाम नगर पुर पाटण जेह, जिनवर - चैत्य नमुं गुण - गेह | विहरमाण वंदु जिन वीश, सिद्ध अनन्त नमुं निश दिश ॥ १३॥ अढीद्वीपमां जे अणगार, अढार सहस सीलांगना धार । पंच महाव्रत समिति सार, पाले पलावे पंचाचार ॥१४॥ बाह्य अभ्यंतर तप उजमाल, ते मुनि वंदुं गुण-मणि-माल । नित नित उठी कीर्ति करुं, जीव कहे भव- सायर तरुं ॥१५॥
નથી.
(૨) સંસ્કૃત છાયા
આ સ્તવન ગુજરાતી ભાષામાં હોવાથી તેની સંસ્કૃત છાયા આપેલી
(૩) સામાન્ય અને વિશેષ અર્થ
સરલ છે.
સરલ છે.
(૪) તાત્પર્યાર્થ
(૫) અર્થ-સંકલના
બધાં તીર્થોને હું વંદન કરું છું, કારણ કે શ્રીજિનેશ્વર પ્રભુના નામથી ક્રોડો મંગલ પ્રવર્તે છે. હું હંમેશાં શ્રીજિનેશ્વરનાં ચૈત્યોને નમસ્કાર કરું છું. (તે આ રીતે). પહેલાં દેવલોકમાં (રહેલાં) બત્રીસ લાખ જિન-ભવનને હું વાંદું છું. ૧.
બીજા દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ અને પાંચમા દેવલોકમાં ચાર લાખ જિનભવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org