SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાવે૩-(પ્રાપયતુ)-પમાડો. નંતિમેળં-(નન્દ્રિયેળમ્)-નંદિષણને. નંદિષણ એ સ્તવ કર્તાનું નામ છે. અભિનંતિ-(અમિનન્તિમ્)-અતિ આનંદ. પરિતા વિ-(પર્વવ: અત્તિ)-પરિષદ્ધે પણ. પરિષથી અહીં સ્તવ સાંભળનારો શ્રોતૃ-ગણ સમજવાનો છે. અ-(૬)-અને. સુહ-નતિ-(સુલ-રન્તિમ્)-સુખ અને સમૃદ્ધિ. સુર્વે અને નન્દ્રિ. નન્દિ-સમૃદ્ધિ. મમ-(મમ)-મને. ય-(૬)-અને. વિશઃ-(વિશતુ)-આપો. સંનમે-(સંયમે)-સંયમમાં. નંદિ-(નન્દ્રિમ્)-વૃદ્ધિ. (૩૬-૩૭-૩૮-૪) સરલ છે. (૩૬-૩૭-૩૮-૫) તપોબળથી મહાન, કર્મરૂપી રજ અને મળથી રહિત, શાશ્વત અને પવિત્ર ગતિને પ્રાપ્ત થયેલું શ્રીઅજિતનાથ અને શ્રીશાન્તિનાથનું યુગલ મેં આ રીતે સ્તવ્યું; તે ઘણા ગુણોથી યુક્ત અને પરમ મોક્ષ-સુખને લીધે સકલ ક્લેશથી રહિત (શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથનું યુગલ) મારા વિષાદનો નાશ કરો અને કર્મોને દૂર કરનારો પ્રસાદ-કૃપા કરો, અને તે યુગલ આ સ્તવને સુંદર રીતે ભણનારને હર્ષ પમાડો, તેના કર્તા નંદિષણને અતિ આનંદ આપો અને તેના સાંભળનારા સર્વેને પણ સુખ તથા સમૃદ્ધિ આપો; અને અંતિમ અભિલાષા એ જ છે કે મારા (નંદિષેણના) સંયમમાં વૃદ્ધિ કરો. [૩૯-૩] વિશ્વઝ-ઘાડમ્માસિઞ-સંવ-[પાક્ષિ ચાતુર્માસિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy