________________
અજિત-શાંતિ-સ્તવ૦૩૦૧
દુઃખનો નાશ કરનાર,
પયગો (પ્રયત:)-પ્રણિધાન-પૂર્વક પUામમિ-(USHTI)-પ્રણમું છું, નમસ્કાર કરું છું.
(૨૫-૨૬-૨૭-૨૮-૪) આ કલાપકમાં દેવીઓ દ્વારા કરાતાં વંદનનું વર્ણન કરવામાં આવ્યું છે.
નિર્ચ પયગો પણમામિ-તે અજિતનાથને હું મન,વચન, કાયાના પ્રણિધાન-પૂર્વક પ્રણામ કરું છું. કેવા અજિતનાથને ? નિયમોઢું જેમણે મોહને સંપૂર્ણ જિતેલ છે, તથા ઘુય-સંબં-કિનેસં-જેમણે સર્વ ક્લેશનો નાશ કરેલો છે, તથા રન-વંદું–જે જિનોમાં શ્રેષ્ઠ છે તથા નમ્સ સુવિક્ષHI HI વંતિયા -જેના સમ્યક્ પરાક્રમવાળાં ચરણો વંદાયેલાં છે, તથા તે ય વંતિયા પુoો પુ તિ-તે પુનઃ પુનઃ વંદાયેલાં છે. કોના વડે? સંવરંતર વિરૂારા હિં ललिय हंस-वहगामिणि-आहिं पीण-सोणि-थण-सालिणिआहि सकल-कमलदल लोअणि-आहि पीण-निरंतर-थणभर-विणमिय-गाय-लयाहिं मणि कंचणपसि-ढिल-मेहल-सोहिय-सोणितडाहिं वर-खिखिणि नेउरसतिलय-वलयविभूसणिआहिं रइकर-चउर-मणोहर-सुंदर-दंसणिआहिं. पाय-वंदि-याहि केहि केहिं वि ? अवंग-तिलय-पत्तलेह-नामएहिं मंडणोड्डण-प्पगारएहि चिल्लएहिं સંજયંહિં પરિઝિવિટુ-વંદ્ર જયહિં તેવસુરર્દિ-આકાશમાં વિચરનારી વગેરે વિશેષણોથી યુક્ત દેવસુંદરીઓ વડે, કેવી રીતે ? કપૂળો નિહાર્દિપોતાનાં લલાટો વડે.
(૨૫-૨૬-૨૭-૨૮-૫) આકાશમાં વિચરનારી, મનોહર હંસલીના જેવી સુંદર ગતિએ ચાલનારી, પુષ્ટ નિતંબો અને ભરાવદાર સ્તનો વડે શોભતી, કલાયુક્ત-ખીલેલાં કમલપત્રનાં જેવાં નયનોવાળી, પુષ્ટ અને અંતર-રહિત સ્તનોના ભાર વડે વિશેષ નમી ગયેલી ગાત્ર-લતાઓવાળી, રત્ન અને સુવર્ણની ઝૂલતી મેખલાઓથી શોભાયમાન નિતંબ-પ્રદેશવાળી, ઉત્તમ પ્રકારનાં ઘૂઘરીવાળાં નૂપુર-ઝાંઝરો અને ટપકીવાળાં કંકણ-કડાં વગેરે વિવિધ આભૂષણો ધારણ કરનારી, પ્રીતિ ઉપજાવનારી; ચતુરોનાં મન હરનારી, સુંદર દર્શનવાળી, જિન-ચરણોને નમવા માટે તત્પર થયેલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org