SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ અજિત-શાંતિ-સ્તવ ૦૨૬૭ “પુરે હટ્ટ-પ્રતોની ૬, પરિવા-તોરણ-ધ્વની: । પ્રાસ િધ્વ-પ્રવાડઽરામ- વાપી-વેશ્યા સતીત્વરી '' પુરમાં હાટ, શેરીઓ, ખાઈ, તોરણ, ધ્વજાઓ, મોટા મહેલો [મંદિરો,] માર્ગો, પરબો, બગીચાઓ, વાવ, વેશ્યા, સતી અને બીજી સ્ત્રીઓ હોય છે. વર્ એવાં નર અને નિમ તે વર-વાર-નિયમ. નાર-શહેર. તે પુર કરતાં નાનું હોય છે અને કિલ્લા વગેરેથી રહિત હોય છે. તેનાં બીજાં લક્ષણો નીચે પ્રમાણે સમજવાં : ‘પળ-પ્રક્રિયાવિનિપુનૈશ્ચાતુર્વર્યનનૈયુંતમ્ । અને,--જ્ઞાતિ-સમ્ન, નૈ-શિલ્પિ-સમાજ઼તમ્ ॥ સર્વ-વૈવત-સમ્બનું નવું ત્વમિથીયતે।'' ક્રય-વિક્રય-આદિમાં કુશલ ચારે વર્ણના માણસોથી યુક્ત, અનેક જાતિના લોકોવાળું, અનેક શિલ્પીઓથી ભરપૂર અને સર્વ પ્રકારના દેવોથી યુક્ત હોય, તે નગર કહેવાય છે. નિમ-વેપા૨ીની વસ્તીવાળું ગામ. ‘નિમો ણિામવો વસરૂ નહિઁ' - જ્યાં વણિક-વર્ગની વસતિ વધારે હોય તે નિગમ. बत्तीसा - रायवर सहस्साणुयाय-मग्गो - [ द्वात्रिंशद् - राजवर સહસ્રાનુયાતમાń: ]−જેના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરે છે. દ્વાત્રિશત્-સહસ્ત્ર એવા રાનવર તે દ્વાત્રિંશ—રાખવા-સહસ્ર, તેના વડે અનુયાત છે માર્ગ જેનો તે દ્વાત્રિશત્-રાખવર સહસ્ત્રાનુયાત-માર્ગ:. દ્વાત્રિંશ—બત્રીસ. સદૃસ્ત્ર-હજાર, રાખવર-ઉત્તમ રાજાઓ. અનુયાત-અનુગત, પછવાડે ચાલતા. માર્જ-રસ્તો, નીતિ. જેના માર્ગને બત્રીસ હજાર ઉત્તમ રાજાઓ અનુસરે છે. चउदस- वररयण-नवमहानिहि- चउसट्टिसहस्स-पवरजुवईण सुंदरवई[ચતુર્વંશ-વાન-નવ-મહાનિધિ-ચતુઃ ષ્ટિસહસ્ત્ર-પ્રવર-યુવતીનાં સુન્દ્રપતિ:]-ચૌદ ઉત્તમ રત્નો, નવ મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના સુંદર સ્વામી. चतुर्दश- वररत्न तथा नव महानिधि तथा चतुःषष्टिसहस्र खेवी प्रवर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy