SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩ પાર્શ્વનાથઃ પ્રભુઃ -શ્રીપાર્શ્વનાથ પ્રભુ. વઃ-તમને. વેિ-લક્ષ્મીને અર્થે, આત્મ-લક્ષ્મીને અર્થે. અસ્તુ-હો. (૨૫-૫) અસ્તુ-હો. કોને ? વઃ -તમને. શા માટે ? યે-આત્મલક્ષ્મીને અર્થે. કોણ ? શ્રીપાર્શ્વનાથપ્રભુ: -શ્રીપાર્શ્વનાથપ્રભુ. કેવા છે એ પાર્શ્વનાથપ્રભુ ? સ્વોનિતં ર્મ વંતિ મને થાળેન્દ્રે 7 તુલ્ય-મનોવૃત્તિ:પોતાને ઉચિત એવું કર્મ કરી રહેલા કમઠાસુર અને ધરણેન્દ્ર ઉપર સમાનભાવ રાખનારા. તાત્પર્ય કે કમઠ શત્રુભાવે વર્તતો હતો અને ધરણેન્દ્ર મિત્રભાવે વર્તતો હતો. છતાં પ્રભુની મનોવૃત્તિ બંને પ્રત્યે સમાન હતી. (૨૫-૬) પોતાને ઉચિત એવું કૃત્ય કરનારા કમઠાસુર અને ધરણેન્દ્ર ઉપર સમાનભાવ ધારણ કરનારા શ્રીપાર્શ્વનાથ પ્રભુ તમને આત્મ-લક્ષ્મી માટે થાઓ. (૨૬-૪) અદ્ભુત-શ્રિયા મનાથાય-અલૌકિક લક્ષ્મીથી સહિતને. અદ્ભુત એવી શ્રી તે અદ્ભુત-શ્રી, તેના વડે અદ્ભુતંત્રયા. અદ્ભુતઆશ્ચર્યકારક, અલૌકિક. અહીં અલૌકિક લક્ષ્મીથી ચોત્રીસ અતિશયો અભિપ્રેત છે. મહાનન્દ્-સો-રાનમાલય-પરમાનંદ-રૂપી સરોવરમાં રાજહંસ સ્વરૂપને. મહાન્ એવો આનન્દ્ર તે મહાનન્દ્ર, તે રૂપ સ તે મહાનસર, તેવાં રાનમરાત તે મહાનન્દ્-સો-રાનમાલ. મહાનત્ત્વ-પરમાનંદ. તે મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલો આત્માનો મૂળ ગુણ છે. સઃ -સરોવ૨. રાનમરાન-રાજહંસ. જેમ રાજહંસ સરોવરમાં ક્રીડા કરે છે, તેમ શ્રીતીર્થંકરદેવનો ઘાતીકર્મથી રહિત થયેલો આત્મ-રૂપી હંસ પરમાનંદરૂપી સરોવરમાં ક્રીડા કરે છે, તેથી તેમને મહાનન્દ્ર-સરોરાનમરાલ કહ્યા છે. શ્રીમતે-અનંતજ્ઞાનાદિ-લક્ષ્મીથી યુક્તને. વીનાથાય-શ્રીવીરસ્વામીને, શ્રીમહાવીરસ્વામીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001009
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 3
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages828
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy